Shukra Gochar 2024: 24 દિવસમાં શુક્ર 3 વખત નક્ષત્ર બદલશે, મેષ સહિત 3 રાશિને થશે મહાલાભ, ભાગ્ય પલટી મારશે

Shukra Gochar समाचार

Shukra Gochar 2024: 24 દિવસમાં શુક્ર 3 વખત નક્ષત્ર બદલશે, મેષ સહિત 3 રાશિને થશે મહાલાભ, ભાગ્ય પલટી મારશે
Aaj Ka RashifalAstrologyVenus Transit 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 146%
  • Publisher: 63%

Shukra Nakshatra Parivartan: નવેમ્બર મહિનાના છેલ્લા દિવસો અને ડિસેમ્બર મહિનાની શરૂઆત જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખાસ છે. કારણ કે આ સમય દરમિયાન કેટલાક મહત્વના ગ્રહ રાશિ અને નક્ષત્ર બદલશે. તેમાં પણ શુક્ર ત્રણ વખત નક્ષત્ર બદલશે. તો ચાલો જાણીએ આ સમય કઈ રાશિ માટે શુભ છે.

Shukra Gochar 2024: 24 દિવસમાં શુક્ર 3 વખત નક્ષત્ર બદલશે, મેષ સહિત 3 રાશિને થશે મહાલાભ, ભાગ્ય પલટી મારશેનવેમ્બર મહિનાના છેલ્લા દિવસો અને ડિસેમ્બર મહિનાની શરૂઆત જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખાસ છે. કારણ કે આ સમય દરમિયાન કેટલાક મહત્વના ગ્રહ રાશિ અને નક્ષત્ર બદલશે. તેમાં પણ શુક્ર ત્રણ વખત નક્ષત્ર બદલશે. તો ચાલો જાણીએ આ સમય કઈ રાશિ માટે શુભ છે.

જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર દેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શુક્ર દર 11 દિવસે નક્ષત્ર પરિવર્તન કરે છે. શુક્ર ગ્રહ ધન, વૈભવ, ભૌતિક સુખ, વૈવાહિક સુખ, સૌંદર્ય, કલા અને લક્ઝરીના દાતા છે. શુક્ર જ્યારે ગોચર કરે છે તો તેનો શુભ અને અશુભ પ્રભાવ 12 રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના 24 દિવસ દરમિયાન શુક્ર ત્રણ વખત નક્ષત્ર બદલશે.પંચાંગ અનુસાર 29 નવેમ્બરે બપોરે ત્રણ કલાક અને 37 મિનિટે શુક્ર ઉત્તરષાઢા નક્ષત્રમાં ગોચર કરશે.

આવનારા 24 દિવસ મેષ રાશિના લોકો માટે આત્મવિશ્વાસથી ભરપૂર હશે. ભાગ્યનો સાથ મળશે. નોકરી કરતા લોકોને લક્ષ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે. અચાનક ધન લાભ થવાની સંભાવના. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારીઓનો નફો વધશે. પારિવારિક સંબંધ મજબૂત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.નોકરી કરતા લોકોને સહકર્મીઓ તરફથી સપોર્ટ મળશે. પ્રમોશન મળવાની પણ સંભાવના. ભાઈ બહેન સાથે વિવાદ હતો તો તેનો અંત આવશે. મતભેદ દૂર થશે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક શાંતિ મળશે. અચાનક ધનલાભ થવાના યોગ.

Shukra Nakshatra ParivartanmehsanaCBSEએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષાઅંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતાં જ ગાદી માટે શરૂ થયો વિવાદ, ત્રણ જૂથ મેદાનેAir Pollutionchintan shibir gujaratMaharashtra Exit Poll

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Aaj Ka Rashifal Astrology Venus Transit 2024 Shukra Nakshatra Parivartan Gochar 2024 Today Horoscope December Rashifal Venus Transit 2024 Zodiac Signs શુક્ર ગોચર ગ્રહ નક્ષત્ર શુક્ર ગોચર શુક્ર નક્ષત્ર પરિવર્તન 2024 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 રાશિફળ Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ketu Gochar: છાયા ગ્રહ કેતુ 10 નવેમ્બરએ બદલશે નક્ષત્ર, 3 રાશિઓને થશે ધનલાભKetu Gochar: છાયા ગ્રહ કેતુ 10 નવેમ્બરએ બદલશે નક્ષત્ર, 3 રાશિઓને થશે ધનલાભ10 નવેમ્બરે છાયા ગ્રહ કેતુ પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યો છે. 10મી નવેમ્બરે રાત્રે 11:31 વાગ્યે કેતુ હત્યા નક્ષત્રમાંથી નીકળીને ઉત્તરીય ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર એ 27 નક્ષત્રોમાં 12મું નક્ષત્ર છે જેનો સ્વામી સૂર્ય છે.
और पढो »

Shukra Gochar 2024: દિવાળી પછી શુક્ર રાશિ બદલશે, આ 3 રાશિઓનો ભાગ્યોદય થશે, દરેક ક્ષેત્રમાં સફળતા મળશેShukra Gochar 2024: દિવાળી પછી શુક્ર રાશિ બદલશે, આ 3 રાશિઓનો ભાગ્યોદય થશે, દરેક ક્ષેત્રમાં સફળતા મળશેShukra Gochar 2024: જ્યોતિષ ગણના અનુસાર શુક્ર ગ્રહ દિવાળી પછી 7 નવેમ્બરે સવારે 3 કલાક અને 39 મિનિટે ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 28 ડિસેમ્બર સુધી આજ રાશિમાં ગોચર કરશે. શુક્રનું રાશિ પરિવર્તન મેષ સહિત ત્રણ રાશિઓ માટે શુભ રહેશે.
और पढो »

Shukra Gochar 2024: શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભShukra Gochar 2024: શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભShukra Gochar 2024: 18 નવેમ્બર 2024 ના રોજ મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના બની છે. ધન અને વૈભવના દાતા શુક્ર એ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. શુક્રએ પોતાની ચાલ બદલી છે જેની અસર ત્રણ રાશીના લોકોના જીવન પર પડશે. તો ચાલો તમને જણાવીએ ત્રણ ભાગ્યશાળી રાશિ કઈ છે.
और पढो »

Shukra Gochar 2024: ધનના દાતા શુક્ર ડિસેમ્બરમાં બે વાર કરશે ગોચર, 3 રાશિઓનું થશે રાજા જેવું જીવન, થશે ધનવર્ષાShukra Gochar 2024: ધનના દાતા શુક્ર ડિસેમ્બરમાં બે વાર કરશે ગોચર, 3 રાશિઓનું થશે રાજા જેવું જીવન, થશે ધનવર્ષાVenus Planet Gochar Makar And Kumbh: શુક્ર ડિસેમ્બરમાં મકર અને કુંભ રાશિમાં સંક્રમણ કરશે. જેના કારણે કેટલીક રાશિઓ પર તેની ખાસ અસર થવાની છે.
और पढो »

દીવાળીથી આ 5 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, જબરદસ્ત ભાગ્ય પલટી મારશે, બોસના પણ બોસ બની જશો!દીવાળીથી આ 5 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, જબરદસ્ત ભાગ્ય પલટી મારશે, બોસના પણ બોસ બની જશો!નવેમ્બરનો મહિનો અમુક રાશિના જાતકો માટે એકદમ શાનદાર રહેશે. જ્યોતિષની નજરથી જોઈએ તો નવેમ્બર 2024માં ન્યાયના દેવતા શનિ સહિત અનેક ગ્રહોની ચાલમાં ફેરફાર થવાનો છે. જે 5 રાશિવાળાને લોટરી લગાવી દેશે. આ જાતકો વર્ષ 2024 પૂરું થતા તો બંપર લાભ મેળવી શકે તેવા પ્રબળ યોગ છે.
और पढो »

November 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશેNovember 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશેNovember 2024: જ્યોતિષ ગણના અનુસાર નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં 3 ગ્રહ વક્રી થશે. જેના કારણે 5 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિઓને અચાનક ધન લાભ થશે અને તેમના અધૂરા અરમાન પુરા થશે.
और पढो »



Render Time: 2025-02-19 03:53:05