Shukrawar Upay: વેપારમાં થતા નુકસાનને નફામાં બદલવા શુક્રવારે કરો આ સરળ ઉપાય

Shukrawar Upay समाचार

Shukrawar Upay: વેપારમાં થતા નુકસાનને નફામાં બદલવા શુક્રવારે કરો આ સરળ ઉપાય
Goddess LakshmiShukrawar UpayFriday Remedies For Maa Lakshmi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 28 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 122%
  • Publisher: 63%

Shukrawar Upay: ધન પ્રાપ્તિ અને વેપાર ધંધામાં ફાયદો થાય તે માટે શુક્રવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાનું વિધાન જ્યોતિષશાસ્ત્રમાં છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાયોને કરવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખની વૃદ્ધિ થાય છે.

ધન પ્રાપ્તિ અને વેપાર ધંધામાં ફાયદો થાય તે માટે શુક્રવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાનું વિધાન જ્યોતિષશાસ્ત્રમાં છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાયોને કરવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખની વૃદ્ધિ થાય છે.દૈનિક રાશિફળ 24 મે: શુક્રવારે કઈ રાશિને થશે લાભ અને કોણે રહેવું સંભાળીને જાણવા વાંચો આજનું રાશિફળ1 ફિલ્મ, 2 પ્રોપર્ટી અને માત્ર 2 જાહેરાતો... શાહરૂખની 24 વર્ષનીય લાડલી સુહાના ખાન પાસે આટલા કરોડની સંપત્તિbudh ast 2024જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહ સુખનો કારક ગ્રહ ગણાય છે.

- શુક્રવારના દિવસે ગંગાજળમાં સુગંધ મિશ્રિત કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાય કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. સાથે કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. - શુક્રવારના દિવસે સ્નાન કર્યા પછી વિધિપૂર્વક માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેમને પ્રસાદમાં ચોખાની ખીર અર્પણ કરવી અને સાત કોડી અર્પણ કરવી. આ કોડીને પીળા રંગના વસ્ત્રમાં બાંધીને શુભ મહુર્તમાં તિજોરીમાં રાખી દેવી. તેને તમે વેપારના સ્થળે પણ રાખી શકો છો.- કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા માટે દર શુક્રવારે નીચે દર્શાવેલા કોઈપણ મંત્રોમાંથી કોઈ પણ એકનો 108 વખત જાપ કરવો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Goddess Lakshmi Shukrawar Upay Friday Remedies For Maa Lakshmi Shukrawar Ke Upay Laxmi Pujan Vidhi Friday Upay For Money Shukrawar Ke Totke Maa Lakshmi Ke Upay Shukra Majboot Karne Ke Upay शुक्रवार के उपाय शुक्रवार के टोटके શુક્રવાર ઉપાય શુક્રવારના ટોટકા ધન લાભ ઉપાય Laxmi Puja Friday Dhan Labh Dhan Labh Upay Spiritual Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shukrawar Upay: શુક્રવારે કરો આ 3 સરળ પણ ચમત્કારી કામ, અચાનક ધન લાભ થવાના સર્જાશે યોગShukrawar Upay: શુક્રવારે કરો આ 3 સરળ પણ ચમત્કારી કામ, અચાનક ધન લાભ થવાના સર્જાશે યોગShukrawar Upay: શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિધિ વિધાનથી તેમની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરવાથી પણ ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.
और पढो »

World Malaria Day: આ 6 સરળ ઉપાય તમને અને તમારા પરિવારને બચાવી શકે છે મલેરિયાથીWorld Malaria Day: આ 6 સરળ ઉપાય તમને અને તમારા પરિવારને બચાવી શકે છે મલેરિયાથીWorld Malaria Day: દર 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ મલેરિયા પ્રત્યે જાગૃતિ વધારવાનો અને તેનાથી બચાવના ઉપાયો અપનાવવા લોકોને પ્રોત્સાહિત કરવાનો હોય છે. આજે તમને તેના માટેના જ કેટલાક સરળ ઉપાયો જણાવીએ.
और पढो »

Farmer News: ઉનાળામાં કરો 20 રૂપિયાનો આ ઉપાય, ગાય-ભેંસને નહી લાગે ગરમીFarmer News: ઉનાળામાં કરો 20 રૂપિયાનો આ ઉપાય, ગાય-ભેંસને નહી લાગે ગરમીagriculture news: તાજેતરમાં જ 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. એવામાં પશુઓને ઘણા પ્રકારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જરૂરી છે કે પશુઓનું ખાન-પાન અને તેમના આવાસ પર સારી વ્યવસ્થા કરવામાં આવે જેથી પશુઓને ગરમીથી બચાવી શકાય.
और पढो »

Tulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગTulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગTulsi Skin Care Tips: ગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તુલસી મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો ઉપયોગ કરવાથી ખીલ, ટેનિંગ, બ્લેકહેડ, વાઈટ હેડ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે.
और पढो »

સવારે ઉઠતાવેંત કરો આ સૌથી પાવરફૂલ મંત્રોનો જાપ, દિવસભર બધા કામોમાં થશે તમારી જીતસવારે ઉઠતાવેંત કરો આ સૌથી પાવરફૂલ મંત્રોનો જાપ, દિવસભર બધા કામોમાં થશે તમારી જીતZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »

Lice Home Remedies: જૂ અને લીખથી તુરંત છુટકારો મેળવવા અપનાવો આ 5 ઘરેલુ ઉપાયLice Home Remedies: જૂ અને લીખથી તુરંત છુટકારો મેળવવા અપનાવો આ 5 ઘરેલુ ઉપાયLice Home Remedies: વાળના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે છે તેમ છતાં ઘણીવાર માથામાં જૂ અને લીખ પડી જાય છે. જૂ માથામાંથી લોહી ચુંસે રાખે અને ઈંડા મુકી પોતાની સંખ્યા ઝડપથી વધારે છે. તેથી જરૂરી છે કે શરુઆતમાં જ કેટલાક ઘરેલુ ઉપાય કરીને જૂ અને લીખને દુર કરી દેવી જોઈએ.
और पढो »



Render Time: 2025-02-16 09:14:29