Shani Shukra Yuti: વર્ષ 2025 પહેલા શનિ અને શુક્રની મહાયુતિ થવાની છે. કુંભ રાશિમાં શનિ-શુક્રની યુતિ 4 રાશિના લોકોને વિશેષ લાભ કરાવશે.
Shani Shukra Yuti : 28 ડિસેમ્બરથી સર્જાશે શુક્ર-શનિની મહાયુતિ, 4 રાશિવાળા દિવસ રાત કરશે પ્રગતિ, સુધરી જશે નવું વર્ષવર્ષ 2025 પહેલા શનિ અને શુક્રની મહાયુતિ થવાની છે. કુંભ રાશિમાં શનિ-શુક્રની યુતિ 4 રાશિના લોકોને વિશેષ લાભ કરાવશે.
ફડણવીસ સરકારમાં 39 મંત્રીઓએ લીધા શપથ, શિવસેના અને NCPને મળ્યા આટલા મંત્રી; મહારાષ્ટ્રમાં આ ફોર્મ્યુલા પર બની સહમતિGuru Gochar 2025: નવા વર્ષમાં ત્રણ વખત ગોચર કરશે બૃહસ્પતિ ગુરૂ, આ જાતકોના સપના થશે સાકાર, ધનલાભનો પણ યોગ જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 પહેલા ગ્રહોનું અનોખો સંયોગ બનવા જઈ રહ્યો છે. 28 ડિસેમ્બરે શુક્ર કુંભ રાશિમાં ગોચર કરશે જ્યાં પહેલાથી જ શનિ ગોચર કરે છે. વર્ષ 2024 પૂરું થાય તે પહેલા જ કુંભ રાશિમાં શુક્ર અને શનિની મહાયુતિ બનશે. આ અદભુત ખગોળીય ઘટનાની રાશિ ચક્રની 4 રાશિઓ પર સકારાત્મક અસર થશે. તો ચાલો તમને જણાવીએ શુક્ર અને શનિની અદભુત યુતિ કઈ કઈ રાશિને લાભ કરાવશે.શુક્ર અને શનિ યુતિ વૃષભ રાશિના લોકોને કારકિર્દીમાં ઉન્નતિ કરાવશે. વેપારમાં ભાગીદારોનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સુધરી શકે છે.
Shani Shukra Yutiડાર્ક લિપની સમસ્યાથી મળશે છૂટકારો, લિપસ્ટિક વિના જ હોઠ દેખાશે ગુલાબી અને નરમ!Zakir Hussainvadodara policeshare marketVeer Narmad South Gujarat Universityસુચી સેમિકોનએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કર્યો, 3 વર્ષમાં ₹840 કરોડનું રોકાણ
Shani Gochar Shukra Gochar Astrology Shani Shukra Yuti Effect Shani Shukra Yuti Horoscope Shani Shukra Yuti Rashifal Horoscope શુક્ર ગોચર શનિ ગોચર શુક્ર શનિ યુતિ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shukra Rahu Yuti: શુક્ર-રાહુની મહાયુતિથી 5 રાશિવાળા થશે માલામાલ, 2025 માં ભોગવશે રાજસી સુખShukra Rahu Yuti: જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર વર્ષ 2025 માં રાહુ-શુક્રની મહાયુતિ સર્જાશે. આ બે ગ્રહોની મહાયુતિ વૃષભ સહિત 5 રાશિઓ માટે અત્યંત લાભકારી રહેશે.
और पढो »
ಡಿಸೆಂಬರ್ನಲ್ಲಿ ಶನಿ-ಶುಕ್ರರ ಮೈತ್ರಿ: ಈ ರಾಶಿಯವರಿಗೆ ಹಠಾತ್ ಧನಲಾಭ, ವೃತ್ತಿಯಲ್ಲಿ ಪ್ರಗತಿ, ಸಕಲ ಸನ್ಮಂಗಳ ಯೋಗShani Shukra Yuti Prabhav: ಶನಿ ಶುಕ್ರರ ಯುತಿಯಿಂದಾಗಿ ಕೆಲವು ರಾಶಿಯವರ ಬದುಕಿನಲ್ಲಿ ಸಕಲ ಇಷ್ಟಾರ್ಥಗಳು ಕೈಗೂಡುವ ಪರ್ವಕಾಲ ಎನ್ನಲಾಗುತ್ತಿದೆ.
और पढो »
கும்பத்தில் சுக்கிரன் சனி சேர்க்கை: 2025 புத்தாண்டின் ஆரம்பமே இந்த ராசிகளுக்கு அற்புதமாய் இருக்கும், லாபம் பெருகும்Shani Shukra Yuti: இன்னும் சில நாட்களில் புத்தாண்டு 2025 பிறக்கவுள்ளது. சுக்கிரன் சனி சேர்க்கையால் ஆண்டின் தொடக்கத்தில் அதிகப்படியான நன்மைகளை அடையவுள்ள ராசிகளை பற்றி இந்த பதிவில் காணலாம்.
और पढो »
30 ವರ್ಷಗಳ ಬಳಿಕ ಶನಿ-ಶುಕ್ರ ಮೈತ್ರಿ: ಹೊಸ ವರ್ಷದ ಆರಂಭದಲ್ಲೇ ಈ ರಾಶಿಯವರಿಗೆ ಜಾಕ್ ಪಾಟ್, ಯಶಸ್ಸು ನಿಮ್ಮದೇ..!Shani Shukra Yuti after 30 Years Effect: ಕುಂಭ ರಾಶಿಯಲ್ಲಿ ಶನಿ-ಶುಕ್ರರ ಮೈತ್ರಿ ಬರೋಬ್ಬರಿ 30 ವರ್ಷಗಳ ಬಳಿಕ ಸಂಭವಿಸುತ್ತಿದ್ದು, ಇದರೊಂದಿಗೆ ಕೆಲವು ರಾಶಿಯವರಿಗೆ ಅದೃಷ್ಟ ಹೆಗಲೇರಲಿದೆ ಎಂದು ಹೇಳಲಾಗುತ್ತಿದೆ.
और पढो »
Surya Shani Yuti 2025: વર્ષ 2025 માં સૂર્ય અને શનિનો દુર્લભ સંયોગ સર્જાશે, 3 રાશિઓને ધન-પ્રતિષ્ઠા સાથે મળશે ઊંચું પદSurya Shani Yuti 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને શનિ પિતા-પુત્ર છે. પરંતુ આ બે ગ્રહ એકબીજાથી શત્રુતાનો ભાવ રાખે છે. આ બે ગ્રહ 2025 માં એક રાશિમાં આમને સામને આવશે. જેનાથી દરેક રાશિ પર અસર થશે.
और पढो »
પાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશેSwaminarayan Temple In Pakistan : પાકિસ્તાનમાં આવેલા 147 વર્ષ જૂના સ્વામીનારાયણ મંદિરનો જીર્ણોદ્વાર કરાશે. આ માટે ગુજરાતથી બે સંતો આગામી વર્ષે પાકિસ્તાન જશે
और पढो »