Shani Margi 2024: નવેમ્બર મહિનો શાનદાર રહેવાનો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નવેમ્બર મહિનામાં શનિ સહિત મહત્વના ગ્રહોની ચાલ બદલશે. જે પાંચ રાશિ ના લોકોની લોટરી લગાડી દેશે. આ પાંચ રાશિના લોકોને વર્ષ 2024 ના અંત સુધી બમ્પર લાભ થતા રહેશે.
Shani Margi 2024: શનિ માર્ગી થશે અને તુલા સહિત 5 રાશિના લોકોની લાગશે લોટરી, 2 મહિના સુધી થશે બમ્પર લાભ નવેમ્બર મહિનો શાનદાર રહેવાનો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નવેમ્બર મહિનામાં શનિ સહિત મહત્વના ગ્રહોની ચાલ બદલશે. જે પાંચ રાશિ ના લોકોની લોટરી લગાડી દેશે. આ પાંચ રાશિના લોકોને વર્ષ 2024 ના અંત સુધી બમ્પર લાભ થતા રહેશે. દૈનિક રાશિફળ 2 નવેમ્બર : આજનો દિવસ આનંદદાયક છે, પ્રિયજન સાથે મુલાકાત થશે અને મન પ્રસન્ન રહેશે, આજનું રાશિફળSTOCKS TO BUY નવેમ્બર મહિનો શાનદાર રહેવાનો છે.
આ પાંચ રાશિના લોકોને નવેમ્બર મહિનાના પહેલા સપ્તાહથી જ લાભ મળવાની શરૂઆત થઈ જશે. નવેમ્બર મહિનામાં શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 15 નવેમ્બર થી શનિ માર્ગી થઈ જશે. 16 નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 26 નવેમ્બરે બુધ ગોચર કરશે. આ ચાર ગ્રહોની ચાલમાં થયેલો ફેરફાર પાંચ રાશિઓ માટે શુભ છે. આ પાંચ રાશિને બે મહિના સુધી લાભ મળતો રહેશે.નવેમ્બર અને ડિસેમ્બર મહિના વૃષભ રાશિ માટે સારા રહેશે. આ સમય દરમિયાન ભરપૂર ધન પ્રાપ્ત થશે. નવી નોકરી પણ મળી શકે છે. વેપાર સારો ચાલશે. સમસ્યાઓ દૂર થશે.
shani margi 2024deepika padukoneTrident Techlabs Share PriceNiva Bupa Health Insuranceલિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું વિચારી રહ્યાં છો? પહેલા જાણો તેના ફાયદા અને ગેરફાયદાApple iPhone'કોંગ્રેસ ખરાબ રીતે ઉઘાડી પડી', ચૂંટણી ગેરંટી સ્કીમ પર પીએમ મોદીનો હુમલો
Shani Margi 2024 Shani Margi Horoscope Rashifal Diwali 2024 December 2024 November 2024 Planet Transits November 2024 Ke Grah Gochar Saturn Direct 2024 Shani Margi 15 November 2024 November 2024 Grah Gochar November 2024 Planet Transits Impact Major Planetary Transits 2024 નવેમ્બર 2024 ગ્રહ સંક્રમણ શનિ માર્ગી 2024 નવેમ્બર 2024 ગ્રહ સંક્રમણ શનિની સીધી ચાલ 2024 શનિ નવેમ્બર નવેમ્બર રાશિફળ ભાગ્યશાળી રાશિ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
November 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશેNovember 2024: જ્યોતિષ ગણના અનુસાર નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં 3 ગ્રહ વક્રી થશે. જેના કારણે 5 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિઓને અચાનક ધન લાભ થશે અને તેમના અધૂરા અરમાન પુરા થશે.
और पढो »
Vakri Guru-Margi Shani: વક્રી ગુરુ અને માર્ગી શનિ 3 રાશિને ફળશે, માલામાલ થતા અને સફળતા મેળવતા કોઈ રોકી નહીં શકેVakri Guru-Margi Shani: વર્ષ 2024 પૂર્ણ થશે ત્યારે શક્તિશાળી ગ્રહો રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરશે. સાથે જ શનિદેવ અને દેવગૃહ બૃહસ્પતિ પોતાની ચાલ બદલશે. ગુરુ ગ્રહ માર્ગીમાંથી વક્રી થશે અને શનિદેવ વક્રીમાંથી માર્ગી થશે.
और पढो »
IPLમાં નહીં લાગે બોલી છતાં કરોડો કમાશે, જાણો કયા ખેલાડીઓને લાગશે લોટરી કોણ થશે સાઈડલાઈનIPL 2025 Retention: Indian Premier League 2025ના મેગા ઓક્શનમાં ઉતરતાં પહેલાં તમામ ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓના નામ ફાયનલ કરવા પડશે.
और पढो »
7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્યSun Transit 2024 Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ ચાલ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. કોઈ માટે આ પ્રભાવ શુભ હોય છે તો કોઈ માટે અશુભ. જ્યોતિષ ગણનાઓ અનુસાર ગ્રહોના રાજા એટલે કે સૂર્ય રાશિ પરિવર્તન કરવાના છે. 17 ઓક્ટોબરે સવારે 7 કલાક 52 મિનિટ પર સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »
દીવાળીના 15 દિવસ બાદ શનિ થશે વધુ બળવાન, આ 4 રાશિવાળાનો સિતારો બુલંદ થશે, ધન-સંપત્તિ વધશે!શનિ કુંભ રાશિમાં 29 માર્ચ 2025 સુધી રહેશે. ત્યારબાદ શનિ મીન રાશિમાં ગોચર કરશે અને મીન રાશિવાળા પર શનિની સાડાસાતી શરૂ થશે. શનિ 15 નવેમ્બર 2024ના રોજ સાંજે 5.09 વાગે કુંભ રાશિમાં માર્ગી થશે.
और पढो »
Budhaditya Yoga 2024: તુલા રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી 3 રાશીને થશે અચાનક ધનલાભ, પ્રતિષ્ઠામાં થશે વધારોBudhaditya Yoga 2024 : જ્યોતિષ ગણના અનુસાર 10 ઓક્ટોબરથી તુલા રાશિમાં બુધ ગોચર કરે છે. જ્યારે 17 ઓક્ટોબર અને ગુરુવારે સૂર્ય પણ તુલા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. બુધ અને સૂર્યનું તુલા રાશિમાં મિલન શુભ સાબિત થવાનું છે.
और पढो »