Vakri Guru-Margi Shani: વર્ષ 2024 પૂર્ણ થશે ત્યારે શક્તિશાળી ગ્રહો રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરશે. સાથે જ શનિદેવ અને દેવગૃહ બૃહસ્પતિ પોતાની ચાલ બદલશે. ગુરુ ગ્રહ માર્ગીમાંથી વક્રી થશે અને શનિદેવ વક્રીમાંથી માર્ગી થશે.
Vakri Guru-Margi Shani: વક્રી ગુરુ અને માર્ગી શનિ 3 રાશિને ફળશે, માલામાલ થતા અને સફળતા મેળવતા કોઈ રોકી નહીં શકેવર્ષ 2024 પૂર્ણ થશે ત્યારે શક્તિશાળી ગ્રહો રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરશે. સાથે જ શનિદેવ અને દેવગૃહ બૃહસ્પતિ પોતાની ચાલ બદલશે. ગુરુ ગ્રહ માર્ગીમાંથી વક્રી થશે અને શનિદેવ વક્રીમાંથી માર્ગી થશે. વક્રી ગુરુ અને માર્ગી શની 12 રાશિના લોકોના જીવન પર પ્રભાવ પાડશે. 12 રાશિમાંથી 3 રાશિના લોકો પર શનિ અને ગુરુની વિશેષ કૃપા રહેશે. આ રાશિના લોકોને ગુરુ વક્રી થઈને અને શનિ માર્ગી થઈને લાભ કરાવશે.
મિથુન રાશિના વેપારીઓની આવક વધશે. નવા પ્રોજેક્ટ હાથમાં આવશે. બિઝનેસમાં ધન પ્રાપ્તિની તકો ઉભી થશે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ હશે તો તે દૂર થશે. વૃશ્ચિક રાશિના લોકોને પણ વક્રી ગુરુ અને માર્ગી શનિ શુભ ફળ આપશે. વેપારીઓના વેપારમાં વૃદ્ધિ થશે. ત્રણ મહિનામાં આવક ડબલ થઈ જશે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. દાંપત્યજીવન સારું રહેશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. નોકરી કરતા લોકો માટે સૌથી સારો સમય. મન પ્રસન્ન રહેશે. મકર રાશિના લોકોને પણ વક્રી ગુરુ અને માર્ગી શનિ લાભ કરાવશે. ધાર્મિક કાર્યો થઈ શકે છે.
Shani Margi Guru Vakri Astrology Aaj Ka Rashifal Guru Vakri 2024 Today Horoscope Shani Margi 2024 Rashifal Jupiter Saturn Transit Positive Effects Zodiac Si આજનું રાશિફળ વક્રી ગુરુ માર્ગી શનિ શનિ માર્ગી શનિ વક્રી શનિ માર્ગી ગુરુ Jupiter Saturn Lucky Zodiac Sign Astrology મિથુન રાશિ વૃશ્ચિક રાશિ મકર રાશિ Gemini Scorpio Capricorn Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દિવાળી બાદ શનિ ચાલશે સીધી ચાલ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે ધનલાભનો યોગShani Margi 2024: જ્યોતિષ અનુસાર શનિ દેવ કુંભ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે.
और पढो »
દૈનિક રાશિફળ 23 સપ્ટેમ્બર: કાર્યક્ષેત્રે સોનેરી અવસર હાથમાં આવશે, પારિવારિક સુખની દૃષ્ટિએ દિવસ ઉત્તમજ્યોતિષ શાસ્ત્ર મુજબ આજનો દિવસ તમારા જીવનમાં ખુશી, સફળતા અને નવા પ્રયોગોથી ભરપૂર રહેશે. પણ કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવું જોઈએ.
और पढो »
માર્કેટ તૂટશે ત્યારે પણ બચાવશે આ વિઘ્નહર્તા શેર, ધીરજ ધરશો તો પૈસા કરી આપશે ડબલ!Stock Market: આ વિઘ્નહર્તા શેર તમારા પૈસા 1-3 વર્ષમાં બમણા કરી શકે છે, માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું - તેને ખરીદો અને તેને તમારા પોર્ટફોલિયોમાં રાખો.
और पढो »
4 દિવસ બાદ મિથુન રાશિમાં બનશે દુર્લભ મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ, સફળતા કદમ ચૂમશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ જલદી મંગળ અને ચંદ્રમા યુતિ કરીને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ કરશે. આવામાં કેટલાક રાશિના જાતકોને શોહરત અને પૈસા મળી શકે છે.
और पढो »
Shani Margi 2024: શનિ માર્ગી થઈ બનાવશે શશ રાજયોગ, 5 રાશિઓ થઈ જશે માલામાલ, ચારગણી આવક થશેShani Margi 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની ચાલમાં જ્યારે પણ ફેરફાર થાય છે ત્યારે તેની અસર દરેક રાશિને થાય છે. દિવાળી પહેલા શનિ નક્ષત્ર પરિવર્તન કરશે અને દિવાળી બાદ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રીમાંથી માર્ગી થશે. જેના કારણે શશ રાજયોગ બનશે, આ રાજયોગ 5 રાશિઓને માલામાલ કરી દેશે.
और पढो »
Petrol Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ફેરફાર? બહાર નીકળતા પહેલા ફટાફટ ચેક કરો આજે શું છે લેટેસ્ટ રેટઆજે વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થઈ ગયા છે. રાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી પરંતુ વિવિધ ટેક્સના કારણે દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.
और पढो »