Shani Gochar: ન્યાયના દેવ શનિ 10 દિવસમાં બદલશે નક્ષત્ર, આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે!

Shani Gochar समाचार

Shani Gochar: ન્યાયના દેવ શનિ 10 દિવસમાં બદલશે નક્ષત્ર, આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે!
Shani Nakshatra Gochar 2024God Of JusticeWho Is The God Of Justice
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 43 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 155%
  • Publisher: 63%

Saturn will change constellation: જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. તે વ્યક્તિને તેના કાર્યોના આધારે ફળ આપે છે. 12 મે, 2024 ના રોજ, સવારે 8:08 વાગ્યે, શનિ પૂર્વાભાદ્રપદના બીજા સ્થાનમાં પ્રવેશ કરશે. શનિદેવ 18 ઓગસ્ટ સુધી બીજા સ્થાને રહેશે.

: જ્યોતિષમાં શનિદેવ ને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. તે વ્યક્તિને તેના કાર્યોના આધારે ફળ આપે છે. 12 મે, 2024 ના રોજ, સવારે 8:08 વાગ્યે, શનિ પૂર્વાભાદ્રપદના બીજા સ્થાનમાં પ્રવેશ કરશે. શનિદેવ 18 ઓગસ્ટ સુધી બીજા સ્થાને રહેશે.shani Nakshatra gochar 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચોક્કસ અવધિ પૂર્ણ કર્યા પછી બધા ગ્રહો એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહોની આ ઘટનાને ગોચર કહેવામાં આવે છે. જ્યોતિષમાં આ પ્રકારની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મેષ રાશિના જાતકોને તેમના અટકેલા પૈસા પાછા મળી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે, વ્યવસાયમાં સ્થિતિ મજબૂત થશે, પિતાનો સહયોગ મળી શકે છે, ધાર્મિક કાર્યોમાં રસ વધશે, દાંપત્યજીવન મધુર બનશે.મિથુન રાશિના લોકોના પરિવારમાં ધાર્મિક કાર્યો થશે. ધન પ્રાપ્તિની તકો બનશે, આવકમાં વધારો થશે, જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે, વેપારમાં વૃદ્ધિ થશે, નોકરીમાં બઢતીનો માર્ગ મોકળો થશે, ધાર્મિક કાર્યોમાં રસ વધશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Shani Nakshatra Gochar 2024 God Of Justice Who Is The God Of Justice Zodiac Sign Astrology Predictions Saturn Retrograde Effects Lucky Rashiyan Saturn Will Change Constellation Saturn Will Change Constellation In May Effect Of Saturn's Constellation Change શનિ ગોચર Shani Gochar Lucky Rashi Shani Grah Gochar 2024 Prabhav શનિ નક્ષત્ર પરિવર્તન 2024 Shani Vakri 2024 Vakri Shani 2024 Shani Vakri 2024 Dates Saturn Retrogade 2024 Shani Vakri Effect 2024 Shani Vakri Effect On Zodiac Sign What Happens When Shani Is Vakri Saturn Retrograde 2024 Shani Transit Evil Dye Shanidev શનિદેવ શનિ ગોચર શનિનું કુંભમાં ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shani Jayanti 2024: જાણો ક્યારે ઉજવાશે શનિ જયંતિ ? શનિ જયંતિ પર કરેલા આ ઉપાયોથી શનિ દેવ થશે પ્રસન્નShani Jayanti 2024: જાણો ક્યારે ઉજવાશે શનિ જયંતિ ? શનિ જયંતિ પર કરેલા આ ઉપાયોથી શનિ દેવ થશે પ્રસન્નShani Jayanti 2024: શનિદેવની પૂજા કરવા માટે શનિવારનો દિવસ અને શનિ જયંતિને વિશેષ ગણવામાં આવે છે. આ બંને દિવસ શનિ પૂજા કરવા માટે સમર્પિત છે. આ વર્ષે શનિ જયંતિ 8 મે 2024 અને બુધવારે ઉજવવામાં આવશે. શનિ જયંતીના દિવસે ભગવાન શનિની પૂજા કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
और पढो »

Rice Flour: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર, એક રાતમાં ચમકી જશે ચહેરોRice Flour: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર, એક રાતમાં ચમકી જશે ચહેરોRice Flour:ચોખાના લોટથી બનતા કેટલાક ફેસપેકનો ઉપયોગ કરવાથી પણ ત્વચાની ચમક વધે છે અને ડાર્ક સ્પોટને દૂર કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ ચોખાના લોટમાં કઈ કઈ વસ્તુ ઉમેરીને ફેસપેક બનાવી શકાય છે.
और पढो »

Surya Gochar: આગામી 22 દિવસ આ રાશિઓને મળશે ધમાકેદાર ફાયદો, સૂર્યદેવ ચમકાવશે ભાગ્યSurya Gochar: આગામી 22 દિવસ આ રાશિઓને મળશે ધમાકેદાર ફાયદો, સૂર્યદેવ ચમકાવશે ભાગ્યSun Transit of Surya: ગ્રહોના રાજા સૂર્ય પોતાનું આગામી ગોચર મે મહિનામાં કરશે. એવામાં સૂર્યનું મેષ રાશિમાં બિરાજમાન રહેવાથી કેટલીક રાશિઓને સારો પ્રોફિટ મળી શકે છે.
और पढो »

Gold Price Weekly: 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડોGold Price Weekly: 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડોGold Price Decline: સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેવામાં અમે તમને આ ઘટાડા પાછળના કારણ જણાવી રહ્યાં છીએ.
और पढो »

Shani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેShani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેશનિના કુંભ રાશિમાં ગોચર દરમિયાન પહેલીવાર એવું બન્યું છે કે શનિ શુભ ફળ આપવાની સ્થિતિમાં છે. ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં શનિનું આવવું એ અત્યંત શુભ ફળવાળું ગણાય છે. ભાદ્રપદનો અર્થ છે શુભ પગવાળા એટલે કે જેના પગલાં કુંડળીમાં પડતા જ શુભ થાય છે.
और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »



Render Time: 2025-02-19 12:09:34