પૃથ્વી તરફથી સૂર્ય તરફ જનાર એક તાકાત ઝડપથી વધી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બે દાયકામાં પહેલીવાર સૂર્યથી ચાલનાર ભૂ-ચુંબકીય વાવાઝોડું (Solar storm) પૃથ્વી સાથે ટકરાશે.
Solar Storm 2024 hit earth: વૈજ્ઞાનિકોએ સૌર વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રવિવાર સુધી સૌર વાવાઝોડા પૃથ્વી સાથે ટકરાઇ શકે છે. તેની અસરથી નેવિગેશન અને પાવર પ્લાન્ટ પ્રભાવિત થઇ શકે છે. દૈનિક રાશિફળ 11 મે : લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે, માનસિક ચિંતાથી મુક્તિ મળશેગુજરાતમાં કાલથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે; આ જિલ્લાઓ રહે એલર્ટCM કેજરીવાલને જામીન તો મળ્યા...
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ ગંભીર શ્રેણીનું જિયોમેગ્નેટિક વાવાઝોડું છે. તમને જણાવી દઇએ આ પહેલાં જ્યારે 2005 માં હેલોવીન સૌર વાવાઝોડું આવ્યું હતું ત્યારે સ્વીડનમાં બ્લેકઆઉટ થઇ ગયું હતું. તો બીજી તરફ દક્ષિણ આફ્રીકામાં પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રભાવ પડ્યો હતો. જોકે સૌર વાવાઝોડું ટકરાતા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર જોવા મળે છે, જે પાવર પ્લાન્ટ અને નેવિગેશન સિસ્ટમને અસર કરે છે. રિપોર્ટ અનુસાર તસ્માનિયા અને યુરોપના ઘણા વિસ્તારોમાં લોકોએ નરી આંખે પણ આ સોલાર સ્ટોર્મની ઝલક જોઈ છે.
તમને જણાવી દઇએ કે સૌર વાવાઝોડું કોરોનલ માસ ઇંજેક્શના લીધે બને છે જોકે સૂર્ય પર થનાર વિસ્ફોટની ઘટનાઓ છે. તો બીજી તરફ સૂર્યથી આવનાર પ્રકાશ માત્ર 8 મિનિટમાં ધરતી પર પહોંચી જાય છે. તો બીજી તરફ સીએમઇની તરંગો 800 કિમી પ્રતિ સેકન્ડની ગતિથી ચાલે છે.ભારતમાં ઘટી રહી છે હિંદુઓની સંખ્યા, વધી મુસ્લિમોની વસ્તી, પાકિસ્તાનમાં ખરાબ હાલત
વૈજ્ઞાનિકોના અનુસાર સૌર વાવાઝોડા ના લીધે મેગ્નેટિક ફીલ્ડમાં પરિવર્તન થાય છે. જેના લીધે પાવર લાઇનમાં એકસ્ટ્રા કરંટ આવી શકે છે. અને બ્લેક આઉટનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરા6ત લાંબી પાઇપલાઇનોમાં પણ વિજળી પ્રવાહિત થઇ શકે છે. જેના લીધે મશીનો ખરાબ થવાનો ખતરો છે. આ ઉપરાંત અંતરિક્ષ યાન પોતાનો રસ્તો ભટકી શકે છે. નાસાએ પોતાના અંતરિક્ષયાત્રીઓની સુરક્ષા માટે એક ટીમ બનાવી છે.
કબૂતરોના જૈવિક હોકાયંત્ર પણ આ સૌર વાવાઝોડાથી છેતરાઈ શકે છે. તમને જણાવી દઈએ કે કબૂતર એવા પક્ષીઓ છે જેની દિશાની સમજ ખૂબ જ મજબૂત હોય છે. નાસાના અભ્યાસ મુજબ, સૌર વાવાઝોડા દરમિયાન કબૂતરોની સંખ્યા ઘટે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોકોએ અગાઉથી જ લાઇટિંગની વ્યવસ્થા કરવી જોઇએ.
Coronal Mass Injection Spacecraft NASA Satellite Natural Disaster Solar Storm 2024 Hit Earth Solar Storm Hit Earth Solar Storm 2024 Time Line Solar Storm 2024 Effects Solar Storm 2024 Effects On Humans Geomagnetic Storm 2024 India What Is Solar Storm Communicationa Satellite Cme World News In Gujarati International News Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીવોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે જો તેમને પોતાના મેસેજને ઇન્ક્રિપ્શનને ખતમ કરવાનું ફરમાન આપવામાં આવે છે, તો વોટ્સએપ (Whatsapp) સંપૂર્ણપણે બંધ થઇ શકે છે.
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગAstrology News: વૈદિક પંચાગ અનુસાર વૃષભ રાશિમાં ગુરૂ અને સૂર્ય ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી ત્રણ જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
और पढो »
100 વર્ષ બાદ બની રહ્યો છે પાવરફુલ ચતુર્ગ્રહી યોગ, આ 3 જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠાFour Planet Sanyog: વૈદિક જ્યોતિષ અનુસાર મીન રાશિમાં શુક્ર, રાહુ, બુધ અને મંગળનો સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »
ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણGujarat Politics : હાલ ગુજરાતના રાજકારણમાં રૂપાલા વર્સિસ રાજપૂતની સાથે રાજપૂત વર્સિસ પાટીદાર ફેક્ટર પણ મહત્વનું બની ગયું છે, ભાજપ રૂપાલાની ઉમેદવારી ખેંચે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરી લે એમ છે
और पढो »