Sunita Williams: ગુજરાતના ઝૂલાસણની દીકરી અને નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર છેલ્લા 2 મહિનાથી સ્પેસમાં ફસાઈ ગયા છે. 8 દિવસની ટુર પર ગયેલા આ બંને અવકાશયાત્રીઓની ઘર વાપસી મુશ્કેલ બની રહી છે. અમેરિકન એક્સપર્ટસ 3 ખતરાનો સંકેત આપી રહ્યાં છે. ચાલો સમજીએ કે ખતરો શું છે.
Sunita Williams : સળગી જશે ગુજરાતની દીકરીનું અંતરિક્ષ યાન : આ છે 3 ખતરા, દૌલા મા પણ નહીં બચાવી શકે ?ગુજરાતના ઝૂલાસણની દીકરી અને નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર છેલ્લા 2 મહિનાથી સ્પેસમાં ફસાઈ ગયા છે. 8 દિવસની ટુર પર ગયેલા આ બંને અવકાશયાત્રીઓની ઘર વાપસી મુશ્કેલ બની રહી છે. અમેરિકન એક્સપર્ટસ 3 ખતરાનો સંકેત આપી રહ્યાં છે. ચાલો સમજીએ કે ખતરો શું છે.
નાસા હાલમાં બોઇંગ સ્ટારલાઇનરનો ઉપયોગ કરીને સુનિતા વિલિયમ્સના પરત મિશન સાથે આગળ વધવું કે સ્પેસએક્સનો ઉપયોગ કરીને બચાવ મિશન શરૂ કરવું તે અંગે વિચારણા કરી રહ્યું છે. ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર રીડોલ્ફીએ જણાવ્યું હતું કે સ્ટારલાઈનરના સર્વિસ મોડ્યુલને સુનિતાના ઘરવાપસી માટે કેપ્સ્યુલને જમણા ખૂણા પર રાખવું જોઈએ, ડેઈલી મેઈલ અહેવાલ આપે છે. જો આમાં સહેજ પણ ભૂલ થઈ જાય તો તેનું પરિણામ ભયાનક હોઈ શકે છે.
Akhand Jyot For Sunita Williams Kadi Kalpana Chawla Sunita Williams Boeing Gujarati Astronaut Sunita Williams Spacecraft Sunita Williams Spacecraft Sunita Williams S Somnath ISRO NASA World News Latest News About Sunita Williams Spacecraft Gujarati News સુનિતા વિલિયમ્સ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tenant Rights: પ્રોપર્ટી માલિકની નહીં ચાલે મનમાની, ભાડુઆતને પણ કાયદો આપે છે આ અધિકારદરેક વ્યક્તિ ઘરનું ઘર ના લઈ શકે નહીં તો રેન્ટલની જરૂર જ ના પડે, વધતા જતા મકાનોના ભાવો, વધતા વ્યાજદર વચ્ચે હવે મેગા શહેરોમાં મકાન લેવું એ સપનું બની રહ્યું છે. અમદાવાદમાં કૂદકે ને ભૂસકે ઘરોના ભાવ વધી રહ્યાં છે. ઘણા લોકો ભાડે રહે છે પણ પોતાના અધિકારો જાણતા નથી એટલે મકાનમાલિકો એમની મનમાની ચલાવે છે.
और पढो »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »
આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આ દિવસે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય એક તો શ્રાવણ મહિનો અને એમા પણ ભગવાન શિવને પ્રિય એવો સોમવાર. આ સાથે જ પૂર્ણિમા અને સોમવાર પણ એક સાથે છે. મહાદેવ અને ચંદ્રદેવની કૃપાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
और पढो »
પત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈગુજરાતમાં 2 એવા કેસ બહાર આવ્યા છે. જે સબક શિખવે છે કે સોશિયલ મીડિયાના માધ્યથી પ્રેમ કરવો અને પ્રેમાંધ બનીને પ્રેમી પર ભરોસો કરવો કેટલો ભારે પડે છે. આ બંને કિસ્સાઓ મા બાપ માટે પણ રેડ એલર્ટ સમાન છે. જેમને સમજવાની જરૂર છે કે બાળકો ક્યાં જાય છે શું કરે છે એની પર નજર રાખવાની પણ જરૂર છે.
और पढो »
ગંભીર બીમારીઓને કારણે મોતને મળીને આવ્યાં છે આ સિતારાઓ, ભલ્લાલ દેવ પણ છે સામેલ!Indian Actors Who Faced Serious Disease: સ્ટાર્સ પણ પડે છે બીમાર, સાઉથના તે 5 એક્ટર્સ જેમને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો હતો. હંમેશા ચમકદમક રહેતા આ સિતારાઓની જિંદગીમાં બીમારીઓને કારણે આવ્યો ભયંકર અંધકાર! છેલ્લા કેટલાક વર્ષોમાં, દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ માટે હિન્દી દર્શકોનો ક્રેઝ ઘણો વધી ગયો છે.
और पढो »
નીતા-મુકેશ અંબાણીના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘરLakshmi Vilas Palace: મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું મુંબઈમાં આવેલું ઘર એન્ટીલિયા દુનિયાના મોંઘાદાટ ઘરની યાદીમાં છે. પણ અમે તમને આજે તેમના આ એન્ટીલિયાથી પણ મોટા ઘર વિશે જણાવીશું અને તે પણ આપણા ગુજરાતમાં છે.
और पढो »