Surya Gochar Rashifal: 16 ઓગસ્ટથી 5 રાશિવાળાઓનું ભાગ્ય હશે બુલંદીઓ પર, 3 રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે

Surya Gochar 2024 समाचार

Surya Gochar Rashifal: 16 ઓગસ્ટથી 5 રાશિવાળાઓનું ભાગ્ય હશે બુલંદીઓ પર, 3 રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે
Sun Transit 2024Surya Rashi ParivartanSurya Rashi Parivartan 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 6 sec. here
  • 42 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 146%
  • Publisher: 63%

Surya Gochar Rashifal: ગ્રહોના રાજા સૂર્ય 16 ઓગસ્ટ અને શુક્રવારે સાંજે 7.32 મિનિટે કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સ્વરાશિ સિંહમાં સૂર્ય 16 સપ્ટેમ્બર સુધી રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિ પર જોવા મળશે.

Surya Gochar Rashifal : 16 ઓગસ્ટથી 5 રાશિવાળાઓનું ભાગ્ય હશે બુલંદીઓ પર, 3 રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશેગ્રહોના રાજા સૂર્ય 16 ઓગસ્ટ અને શુક્રવારે સાંજે 7.32 મિનિટે કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સ્વરાશિ સિંહમાં સૂર્ય 16 સપ્ટેમ્બર સુધી રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિ પર જોવા મળશે. આ સમય દરમિયાન કઈ રાશિને લાભ થશે અને કઈ રાશિઓએ સંભાળીને રહેવું પડશે જાણીએ.સૂર્યના રાશિ પરિવર્તનથી મેષ રાશિના લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ વધશે. કારકિર્દીમાં સફળતા મળશે.

Independence Day 2024: 10 મહિલા સ્વતંત્રતા સેનાની, જેમણે દેશને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sun Transit 2024 Surya Rashi Parivartan Surya Rashi Parivartan 2024 Surya Ka Rashi Parivartan सूर्य राशि परिवर्तन कब करेंगे सूर्य का राशि परिवर्तन कब होगा 2024 Surya Gochar Surya Gochar 2024 Sun Transit સૂર્ય રાશિ પરિવર્તન 2024 સૂર્ય ગોચર 2024 Spiritual Spiritual News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Grah Gochar August 2024 Surya Rashi Parivartan 2024 Surya Rashifal Sun Horoscope Sun Transit In Leo Sun Transit In Leo Horoscope Surya Gochar August 2024 Rashifal Rashifal In Hindi સૂર્ય ગોચર ઓગસ્ટ 2024 સૂર્ય ગોચર રાશિફળ સૂર્ય રાશિ પરિવર્તન સૂર્ય ગોચરની શુભ અસરો રાશિચક્ર પર સૂર્ય ગોચરની અસર Rashifal Horoscope Gujarat News Gujarat Samachar Latest News In Gujarati Zee ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Daridra Yog: ઓગસ્ટ મહિનામાં આ તારીખથી શુક્ર બનાવશે દરિદ્ર યોગ, 3 રાશિના ખિસ્સા થઈ શકે છે ખાલી, સ્વાસ્થ્ય પણ સાચવવુંDaridra Yog: ઓગસ્ટ મહિનામાં આ તારીખથી શુક્ર બનાવશે દરિદ્ર યોગ, 3 રાશિના ખિસ્સા થઈ શકે છે ખાલી, સ્વાસ્થ્ય પણ સાચવવુંDaridra Yog: જ્યારે કોઈ શુભ ગ્રહ દરિદ્ર યોગ બનાવે છે તો તેના કારણે ગરીબી, અચાનક મોટી ધનહાનિ કે બીમારી થવાના યોગ સર્જાય છે. આ ઘટનાઓ શુક્ર દ્વારા બનાવેલા દરિદ્ર યોગથી ત્રણ રાશિના લોકો સાથે થઈ શકે છે. ઓગસ્ટ મહિનામાં શુક્રવારે કન્યામાં પ્રવેશ કરશે ત્યારે ત્રણ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે.
और पढो »

સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોસફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોCotton Price Hike : બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલટાતા કપાસની આગળ ઉપર આવેલી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે
और पढो »

Shani Shukra Yuti: 10 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકશે 5 રાશિવાળાઓનું ભાગ્ય, સમસપ્તક યોગ વરસાવશે ધનShani Shukra Yuti: 10 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકશે 5 રાશિવાળાઓનું ભાગ્ય, સમસપ્તક યોગ વરસાવશે ધનSamsaptak Yog 2024: 10 વર્ષ પછી શુક્ર અને શનિની વિશેષ યુતિથી સમસપ્તક યોગનું નિર્માણ ઓગસ્ટ મહિનામાં થયું છે. શુક્ર અને શનિ એકબીજાથી સપ્તમ ભાવમાં ગોચર કરી એકબીજા પર સપ્તમ દ્રષ્ટિ પાડી રહ્યા છે. ઓગસ્ટ મહિનાના આ યોગનો લાભ 5 રાશિવાળા લોકોને સૌથી વધુ થશે. આ રાશિના લોકોની કારર્કિદી ઊંચાઈઓએ પહોંચશે.
और पढो »

Shani Mangal Yuti 2024: મંગળ-શનિની કેંદ્ર દ્રષ્ટિથી માલામાલ થશે 3 રાશિઓ, ભાગ્ય હશે સાતમા આસમાનેShani Mangal Yuti 2024: મંગળ-શનિની કેંદ્ર દ્રષ્ટિથી માલામાલ થશે 3 રાશિઓ, ભાગ્ય હશે સાતમા આસમાનેShani Mangal Yuti 2024: ઓગસ્ટ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ છે. આ મહિનામાં મહત્વના ગ્રહોની યુતિ વર્ષો પછી બની રહી છે. જેમાં મંગળ અને શનિની યુતિ પણ સર્જાઈ છે. મંગળ અને શનિની કેંદ્ર દ્રષ્ટિથી રાશિચક્રની 3 રાશિઓ લકી સાબિત થશે.
और पढो »

30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશ30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશવૈદિક પંચાગ અનુસાર મંગળ ગ્રહ યુવા અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »

ગુજરાત પર આવશે મોટું સંકટ, ધોધમાર વરસાદ માટે છેક ઓગસ્ટની રાહ જોવી પડશે, અંબાલાલની આગાહીગુજરાત પર આવશે મોટું સંકટ, ધોધમાર વરસાદ માટે છેક ઓગસ્ટની રાહ જોવી પડશે, અંબાલાલની આગાહીGujarat Rains : આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં આપ્યું ભારેથી અતિભારે વરસાદનું રેડ અલર્ટ
और पढो »



Render Time: 2025-02-19 04:57:34