Sarva Pitru Amas: આ વર્ષે સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ થવાનું છે. શારદીય નવરાત્રીની શરૂઆત સૂર્યગ્રહણથી થઈ રહી છે તેને શુભ માનવામાં નથી આવતું. 2 ઓક્ટોબર 2024 ના રોજ સર્વ પિતૃ અમાસ છે અને તે દિવસે જ સૂર્યગ્રહણ થશે આ સમય તમારા માટે કેવો રહેશે ચાલો તમને જણાવીએ.
Sarva Pitru Amas : સર્વ પિતૃ અમાસ ે થનાર સૂર્ય ગ્રહણ નથી શુભ, તમારા પર કેવી થશે અસર જાણી લો વિગતવારઆ વર્ષે સર્વ પિતૃ અમાસ ના દિવસે સૂર્ય ગ્રહણ થવાનું છે. શારદીય નવરાત્રીની શરૂઆત સૂર્ય ગ્રહણ થી થઈ રહી છે તેને શુભ માનવામાં નથી આવતું. 2 ઓક્ટોબર 2024 ના રોજ સર્વ પિતૃ અમાસ છે અને તે દિવસે જ સૂર્ય ગ્રહણ થશે આ સમય તમારા માટે કેવો રહેશે ચાલો તમને જણાવીએ. સર્વ પિતૃ અમાસ ના દિવસે થનાર સૂર્ય ગ્રહણ વર્ષનું છેલ્લું ગ્રહણ છે. આ એક કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ હશે. આ પહેલા 18 સપ્ટેમ્બરે ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ થયું હતું.
સર્વ પિતૃ અમાસના દિવસે થનાર સૂર્યગ્રહણ કન્યા રાશિ અને હસ્ત નક્ષત્રમાં થઈ રહ્યું છે. જેના કારણે કન્યા રાશિના લોકોને બીમારીનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોએ ગ્રહણ જોવું નહીં. સાથે જ ગ્રહણ કાળ દરમિયાન સૂવું નહીં અને મનોરંજનમાં સમય પસાર કરવો નહીં. ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણનો સ્પર્શ રાત્રે 9.13 મિનિટથી થશે. ત્યાર પછી આ ગ્રહણ 6 કલાક સુધી ચાલશે. ભારતમાં સૂર્યગ્રહણનો સ્પર્શ અને મોક્ષ રાત્રિના સમયે થવાનો છે એટલે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
Sarva Pitru Amas Rasifal Surya Grahan Surya Grahan 2024 Surya Grahan Today Surya Grahan Kab Hota Hai Surya Grahan 2024 Date And Time India 2 October 2024 Surya Grahan Time In India Surya Grahan 2025 Surya Grahan 2024 Time In India સૂર્યગ્રહણ 2024 પિતૃ અમાવસ્યા પર સૂર્યગ્રહણ સૂર્યગ્રહણ 2024 નવરાત્રિ પહેલા સૂર્યગ્રહણ પહેલા નોરતે ગ્રહણની છાયા ગ્રહણ ભારત ભારતમાં દેખાનાર સૂર્ય ગ્રહણ રાશિફળ Solar Eclipse 2024 Horoscope Pitru Amavasya 2024 Solar Eclipse Before Navratri 2024 Surya Grahan On Pitru Amavasya Rashifal સર્વ પિતૃ અમાસ અમાસ શ્રાદ્ધ પક્ષ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
તારીખ સાથે જાણી લો કે ગુજરાતમાં હજુ ક્યારે ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ ક્યારેય પડતા નથી ખોટાGujarat Cyclone Attack : ગુજરાત માટે આગામી 48 કલાક ખતરાની ઘંટડી સમાન બની રહેશે, બંગાળની ખાડીમાં બનેલું ત્રીજું ડીપ ડિપ્રેશન ગુજરાતને કેટલું અસર કરશે તે તો મોસમની કરવટ પર જ ખબર પડશે
और पढो »
ગુજરાત STમાં મુસાફરી કરતાં પહેલા વાંચો; જાણો કયા રસ્તા છે બંધ? કયા રૂટ પર ST બસ નહીં જાય?Gujarat ST Bus:રાજ્ય વરસી રહેલા વરસાદને લીધે ST બસ પર અસર પડી રહી છે. ગુજરાતમાં વરસાદને કારણે ST બસ સેવાને મોટી અસર પહોંચી છે. રાજ્યમાં 1037 રૂટ પર બસ સેવાને અસર થઈ છે. 1037 રૂટ પર ST બસની 4058 ટ્રીપ બંધ કરાઈ હતી. હાલમાં 29 રૂટ પરની 68 ટ્રીપ શરૂ કરાઈ છે.
और पढो »
સૂર્ય ગ્રહણ પર આ વખતે કંઈક મોટું થવાનું છે! ખાસ સાચવજો આ પાંચ રાશિવાળાSurya Grahan 2024: જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે વર્ષના અંતિમ સૂર્ય ગ્રહણમાં કંઈક મોટું થશે શકે છે. કારણકે, ગ્રહોની ચાલ સતત બદલાઈ રહી છે. તેની અસર વિવિધ રાશિના જાતકો પર પણ પડશે.
और पढो »
આવતીકાલે બનશે શશ યોગનો શુભ સંયોગ, વૃશ્ચિક સહિત આ 5 રાશિઓ પર શનિદેવ વરસી પડશે, પૈસાની તંગી દૂર થશેTop 5 Lucky Zodiac Sign, 21 September 2024 : આવતીકાલે એટલે કે 21મી સપ્ટેમ્બરે શશ રાજયોગ, હર્ષણ યોગ સહિત ઘણા લાભદાયી યોગો બની રહ્યા છે, જેના કારણે આવતીકાલનો દિવસ મિથુન, ધનુ, મીન સહિત અન્ય 5 રાશિઓ માટે લાભદાયી રહેવાનો છે. શનિવારનો દિવસ ન્યાયના દેવતા અને કર્મ માટે કારક ગ્રહ શનિદેવને સમર્પિત છે.
और पढो »