Tirupati Balaji: તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ દાન કરવાનું શું છે મહત્વ? જાણો કેવી રીતે શરુ થઈ વાળ દાન કરવાની પ્રથા

Tirupati Balaji समाचार

Tirupati Balaji: તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ દાન કરવાનું શું છે મહત્વ? જાણો કેવી રીતે શરુ થઈ વાળ દાન કરવાની પ્રથા
Andhra Pradesh Tirupati Balaji MandirTirumala Tirupathi DevasthanamSri Venkateswara Swamy Temple
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 48 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 174%
  • Publisher: 63%

Tirupati Balaji: આંધ્ર પ્રદેશના ચિત્તુલ જિલ્લામાં તિરુપતિ પાસે તિરુમાલા પર્વત પર તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના વ્યંકટેશ્વર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા પહોંચે છે. તિરુપતિ બાલાજી મંદિર કેશદાનને લઈને પણ પ્રખ્યાત છે.

Tirupati Balaji : તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ દાન કરવાનું શું છે મહત્વ? જાણો કેવી રીતે શરુ થઈ વાળ દાન કરવાની પ્રથાઆંધ્ર પ્રદેશના ચિત્તુલ જિલ્લામાં તિરુપતિ પાસે તિરુમાલા પર્વત પર તિરુપતિ બાલાજી નું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના વ્યંકટેશ્વર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા પહોંચે છે. તિરુપતિ બાલાજી મંદિર કેશ દાનને લઈને પણ પ્રખ્યાત છે.

તિરુપતિ બાલાજી મંદિર હાલ પ્રસાદ સંબંધિત વિવાદના કારણે ચર્ચામાં છે. એક રિપોર્ટ સામે આવ્યા પછી મંદિરને લઈને વિવાદ શરૂ થયો છે. રિપોર્ટ અનુસાર મંદિરમાં પ્રસાદ તરીકે મળતા લાડુમાં ઘીની જગ્યાએ જાનવરોની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ થયો હતો. આ ખબર સામે આવતા જ દેશભરમાં હડકંપ મચી ગયો છે. તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધા ધરાવતા ભક્તોની લાગણી આ ઘટનાથી દુભાઈ છે.આંધ્ર પ્રદેશના ચિત્તુલ જિલ્લામાં તિરુપતિ પાસે તિરુમાલા પર્વત પર તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Andhra Pradesh Tirupati Balaji Mandir Tirumala Tirupathi Devasthanam Sri Venkateswara Swamy Temple Why Are Hairs Donated In Tirupati Balaji Mandir Tirupati Balaji Hair Donation Story Hair Donation In Tirupati Temple Hair Donation Tirupati Balaji Hair Donation કેશ દાન તિરુપતિ બાલાજી તિરુપતિ બાલાજી મંદિર વાળનું દાન તિરુપતિમાં વાળ ઉતરાવવાનું મહત્વ શા માટે લોક તિરુપતિમાં ઉતરાવે છે વાળ કેશ વાળ મુંડન તિરુપતિમાં મુંડન કરાવવાનું મહત્વ તિરુપતિ મંદિર વિવાદ તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ તિરુપતિ બાલાજી મંદિર પ્રસાદ પ્રસાદમાં ચરબી ઘી ઘીમાં ચરબી Importance Of Mundan In Tirupati Why People Donate Hair In Tirupati Kesh Hair Shaving Head At Tirupati Mandir Tirupati Temple Controversy Tirupati Temple Prasad Controversy Tirupati Balaji Temple Prasad Fat In Prasad Ghee Fat In Ghee Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News L

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »

તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોતેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »

તિરુપતિ મંદિરમાં કેવી રીતે બને છે પ્રસાદ? એક લાડુની કિંમત કેટલી? કેટલી થાય છે કમાણીતિરુપતિ મંદિરમાં કેવી રીતે બને છે પ્રસાદ? એક લાડુની કિંમત કેટલી? કેટલી થાય છે કમાણીતિરુપતિ બાલાજી મંદિરમાં અપાતા પ્રસાદમાં વપરાતા ઘી બાબતે વિવાદ થયો છે. ત્યારે આ પ્રસાદ કેવી રીતે તૈયાર થાય છે અને એક લાડુની કિંમત કેટલી હોય છે તથા મંદિર ટ્રસ્ટને પ્રસાદમથી કેટલીક કમાણી થાય છે તે જાણો.
और पढो »

જૂઠાને પકડવામાં માહેર છે આ લોકો, માત્ર 5 ગુણોથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે છે!જૂઠાને પકડવામાં માહેર છે આ લોકો, માત્ર 5 ગુણોથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે છે!આંધળા જૂઠું પકડવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકો આસાનીથી જૂઠું પકડે છે, લોકો શું કહે છે તે સાચું છે અને શું ખોટું છે તે શોધવાનો કોઈ રસ્તો છે? શું પોલીગ્રાફ ટેસ્ટને છેતરી શકાય? જાણો
और पढो »

પહોંચો ભાદરવી મેળે...ઉકળી રહ્યો છે ત્રણ લાખ કિલોનો મોહનથાળ, જાણો શું છે પ્રસાદની ખાસિયત?પહોંચો ભાદરવી મેળે...ઉકળી રહ્યો છે ત્રણ લાખ કિલોનો મોહનથાળ, જાણો શું છે પ્રસાદની ખાસિયત?અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાને હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે ને જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી ખાતે ઉમટી પડશે ને અંબાજીના માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે.
और पढो »

Hair Wash Mistakes: વાળ ધોતી વખતે તમે તો નથી કરતાને આ ભુલ ? આ ભુલોના કારણે શરુ થાય છે ભયંકર હેરફોલHair Wash Mistakes: વાળ ધોતી વખતે તમે તો નથી કરતાને આ ભુલ ? આ ભુલોના કારણે શરુ થાય છે ભયંકર હેરફોલHair Wash Mistakes: જાણીને નવાઈ લાગશે પરંતુ વાળ ધોતી વખતે કરેલી કેટલીક ભુલ હેર ફોલની સમસ્યાને ભયંકર રીતે વધારી શકે છે. ઘણા લોકો એવા હશે જેઓ હેર વોશ કરે એટલે બાથરુમ વાળથી ભરાઈ જાય. આમ થવાનું કારણ હોય છે ખોટી રીતે વાળ ધોવા.
और पढो »



Render Time: 2025-02-14 02:02:54