T20 WORLD CUP 2024: ટી20 વર્લ્ડકપ 2024 ને લઇને બીસીસીઆઇ ઘણી બેઠકો કરી રહી છે. વર્લ્ડકપ માટે અત્યાર સુધી ટીમની જાહેરાત થઇ નથી. 1 મેના રોજ ટીમની જાહેરાત કરવી અનિવાર્ય છે.
BCCI : ટી20 વર્લ્ડકપ 2024 ને લઇને બીસીસીઆઇ ઘણી બેઠકો કરી રહી છે. વર્લ્ડકપ માટે અત્યાર સુધી ટીમની જાહેરાત થઇ નથી. 1 મેના રોજ ટીમની જાહેરાત કરવી અનિવાર્ય છે. daily horoscopeGurucharan SinghGold-Silver Rateટી 20 વર્લ્ડકપ માટે હવે વધુ દિવસ બાકી રહ્યા નથી. એવામાં ભારતીય ક્રિકેટ ફેન્સ ટી 20 વર્લ્ડકપ ના સ્ક્વોડની રાહ જોઇ રહ્યા છે. સમાચાર ચેહ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ની સિલેક્શન કમિટી જલદી જ ટી 20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેશે.
27 એપ્રિલના રોજ અજીત અગરકર દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી. આશા છે કે સિલેક્શન કમિટી અંતિમ ચર્ચા બાદ 1 મેના રોજ ફાઇનલ ટીમનું નામ આવી જશે. આ પહેલાં આજે એટલે કે 30 એપ્રિલ, મંગળવારે પણ ટીમની જાહેરાત થઇ શકે છે.રોહિત શર્મા , વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા , ઋષભ પંત , રિંકુ સિંહ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, અરશદીપ સિંહ.
ટી20 વર્લ્ડકપ 2024 માં ભારત ગ્રુપ એ નો ભાગ છે. તેમાં ભારતની પ્રથમ મેચ 5 જૂનના રોજ આયરલેંડ વિરૂદ્ધ છે. બીજી મેચ 9 જૂનના રોજ પાકિસ્તાન વિરૂદ્ધ રમાશે. ત્રીજી મેચ 12 જૂનના રોજ યૂનાઇડેટ સ્ટેટ્સ વિરૂદ્ધ અને ગ્રુપની અંતિમ મેચ 15 જૂનના રોજ કેનેડા વિરૂદ્ધ રમાશે.Broom : કયા દિવસે સાવરણી ખરીદવી શુભ, માતા લક્ષ્મીની કૃપાથી નહી સર્જાય આર્થિક તંગી
ભારતીય ટીમ પહેલાં ટી20 વર્લ્ડકપની ચેમ્પિયન હતી, જે 2007 માં થઇ હતી. ત્યારબાદ ભારત ફરી એકવાર ટ્રોફી જીતી શક્યું નહી. ટી20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શનની વાત કરીએ તો ભારત અત્યાર સુધી 44 મેચો રમી ચૂક્યું છે. તેમાંથી ભારતને 15 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 27 મેચોમાં તેને જીત મળી. એક મેચ ટાઇ રહી અને એક મેચમાં કોઇ પરિણામ આવ્યું નથી.
India T20 World Cup 2024 Squad BCCI ICC Rohit Sharma VIRAT KOHLI Team India Players Full List Team India Players Full List For T20 World Cup 20 Team India Players T20 World Cup 2024 Ajit Agarkar India Cricket Team T20 World Cup 2024 Ajit Agarkar Rohit Sharma India Squad Live Updates India T20 World Cup Squad Live News Rohit Sharma T20 World Cup T20 World Cup 2024 Team India Virat Kohli T20 World Cup Squad 2024 India T20 World Cup Squad 2024 T20 World Cup 2024 India Squad T20 World Cup 2024 Team Announcement T20 World Cup 2024 Team Announcement Live T20 World Cup 2024 Team Announcement Live Updates ICC T20 World Cup 2024 Yashasvi Jaiswal Suryakumar Yadav Sanju Samson (Wk) Rishabh Pant (Wk) Hardik Pandya Ravindra Jadeja Axar Patel Shivam Dube Rinku Singh Kuldeep Yadav Jasprit Bumrah Arshdeep Singh Avesh Khan/Mohammed Siraj KL Rahul Yuzvendra Chahal Ravi Bishnoi Sandeep Sharma
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »
Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીવોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે જો તેમને પોતાના મેસેજને ઇન્ક્રિપ્શનને ખતમ કરવાનું ફરમાન આપવામાં આવે છે, તો વોટ્સએપ (Whatsapp) સંપૂર્ણપણે બંધ થઇ શકે છે.
और पढो »
9 દિવસ બાદ બની રહ્યો છે કુબેર યોગ, એક રાતમાં કરોડપતિ બની શકે છે 3 રાશિવાળાKuber Yog: દેવગુરૂ બૃહસ્પતિ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. ગુરૂ ગોચર થતાં જ કુબરે યોગ બનશે જે 3 રાશિવાળાઓને નવી નોકરી સાથે ધનલાભ કરાવશે.
और पढो »
Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »
બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »
T20 World Cup માટે ન્યૂઝીલેંડ ટીમની જાહેરાત, આ દિગ્ગજને સોંપવામાં આવી કેપ્ટનશિપT20 World Cup 2024: કેન વિલિયમસન ચોથીવાર ટી20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેંડની કમાન સંભાળશે જ્યારે અંગૂઠા પર થયેલી ઇજામાંથી સાજા થઈ રહેલા ઓપનર ડેવોન કોનવેને પણ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી આ મોટી ટુર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
और पढो »