TMKOC: ક્યાં ગાયબ થયા તારક મહેતા ના સોઢી પોલીસે નોંધી ગુમ થયાની ફરિયાદ

TMKOC समाचार

TMKOC: ક્યાં ગાયબ થયા તારક મહેતા ના સોઢી પોલીસે નોંધી ગુમ થયાની ફરિયાદ
Taarak Mehta Ka Ooltah ChashmahRoshan Singh SodhiGurucharan Singh Missing
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Roshan Singh Sodhi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ફેમસ રોશન સિંહ સોઢી ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે. એક્ટર ગુરૂચરણ સિંહ ગુમ થયા હોવાની વાત સામે આવી છે. એટલું જ નહી પોલીસે પણ મિસિંગનો કેસ દાખલ કર્યો છે.

Gurucharan Singh aka Sodhi Missing: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના ફેમસ રોશન સિંહ 'સોઢી' ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે. એક્ટર ગુરૂચરણ સિંહ ગુમ થયા હોવાની વાત સામે આવી છે. એટલું જ નહી પોલીસે પણ મિસિંગનો કેસ દાખલ કર્યો છે. ગુજરાતમાં 40 કિ.

'સોઢી' ના રોલમાં ગુરૂચરણ સિંહને ઘર ઘરમાં ઓળખ મળી. તે કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં ઘણો વર્ષો સુધી કામ કરી ચૂક્યા છે. હવે 'ટાઇમ્સ નાઉ' ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુરૂચરણ સિંહ મિસિંગ છે. તેમણે વર્ષ 2020 માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ તે દિલ્હી શિફ્ટ થઇ ગયા હતા. શો છોડ્યા બાદ તેમની પાસે કોઇ કામ ન હતી. તે ખૂબ સામાન્ય જીંદગી જીવતા હતા.

ગુરૂચરણ સિંહની મિત્ર ઘરે આવીને તેમને ફોન લગાવ્યો. પરંતુ નંબર લાગી રહ્યો નથી. 'સોઢી' ફેમ એક્ટરનો નંબર સતત 'નોટ રિચેબલ' આવી રહ્યો હતો. ત્યારબાદ તેમણે એક્ટરની ફેમિલી સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Taarak Mehta Ka Ooltah Chashmah Roshan Singh Sodhi Gurucharan Singh Missing Taarak Mehta Show News Roshan Singh Sodhi Actor Old Roshan Singh Sodhi Roshan Singh Sodhi Missing

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોંગ્રેસનું મોટું એક્શન, કુંભાણીને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, ટેકેદારો નિવેદન આપી ગુજરાતમાંથી ગાયબ થયાકોંગ્રેસનું મોટું એક્શન, કુંભાણીને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, ટેકેદારો નિવેદન આપી ગુજરાતમાંથી ગાયબ થયાCongress Suspend Nilesh Kumbhani : કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા... સુરતમાં ફોર્મ રદ થવાના મુદ્દે ક્રાઈમબ્રાંચની કાર્યવાહી.. કુંભાણીના ટેકેદારોની થઈ પૂછપરછ.. અપહરણ થવાની વાતને ગણાવી પાયાવિહોણી..
और पढो »

ગાયબ સુરતના નિલેશ કુંભાણી એકાએક થયા પ્રગટ, વિવાદ બાદ પહેલીવાર કર્યા મોટા ખુલાસાગાયબ સુરતના નિલેશ કુંભાણી એકાએક થયા પ્રગટ, વિવાદ બાદ પહેલીવાર કર્યા મોટા ખુલાસાનિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ હાલ નિલેશ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો છે. નિલેશ કુંભાણી પક્ષમાંથી સસ્પેન્ડ થયા બાદ એકાએક પ્રગટ થયા છે અને સમગ્ર વિવાદ અંગે પહેલીવાર ખુલીને બોલ્યા છે. કુંભાણીએ એક વીડિયો શેર કરીને મોટા ઘટસ્ફોટ કર્યા છે.
और पढो »

Jos Buttler: કોહલીથી માંડીને ગેલ સુધી... બટલરની તોફાની સદીથી ધ્વસ્ત થયા IPL ના અનેક રેકોર્ડJos Buttler: કોહલીથી માંડીને ગેલ સુધી... બટલરની તોફાની સદીથી ધ્વસ્ત થયા IPL ના અનેક રેકોર્ડRR vs KKR: આઇપીએલ 2024ના 31મો મુકાબલો એકદમ રોમાંચક રહ્યો, જેમાં રાજસ્થાન રોયલ્સના કેકેઆરને તેના હોમ ગ્રાઉન્ડમાં ધોલાઇ કરી. રાજસ્થાનની આ જીતમાં વિસ્ફોટક બેટીંગ જોસ બટલરનું સૌથી મોટું યોગદાન રહ્યું, જેમણે અણનમ સદી ફટકારી ટીમને જીત અપાવી.
और पढो »

22 વર્ષીય યુવતીના ફોટા પર એસ્કોર્ટ ગર્લ લખીને અજાણ્યા શખ્સે કર્યો કાંડ! બીભત્સ ફોટો એડિટ કર્યો22 વર્ષીય યુવતીના ફોટા પર એસ્કોર્ટ ગર્લ લખીને અજાણ્યા શખ્સે કર્યો કાંડ! બીભત્સ ફોટો એડિટ કર્યોઅમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી એક યુવતીને એસ્કોર્ટ ગર્લની સર્વિસ માટે કોલ આવવાના શરૂ થયા હતા, ત્યારે યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ આધારે જુદા જુદા સ્થળે લાગેલા પોસ્ટરો અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં એક સ્થળના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા.
और पढो »

ગુજરાત પોલીસગુજરાત પોલીસGujarat Police Big Action : સુરત પોલીસે મોટા અવાજથી બાઈક ચલાવતા નબીરાઓની બાઈક કરી જપ્ત, 3 હજારથી વધુ બાઈક જપ્ત કરીને 17.50 લાખથી વધુનો દંડ વસૂલ્યો
और पढो »

કાન ફાડી નાંખે તેવા અવાજથી બાઈક ચલાવનારા નબીરાઓ પર પોલીસનું મોટું એક્શનકાન ફાડી નાંખે તેવા અવાજથી બાઈક ચલાવનારા નબીરાઓ પર પોલીસનું મોટું એક્શનGujarat Police Big Action : સુરત પોલીસે મોટા અવાજથી બાઈક ચલાવતા નબીરાઓની બાઈક કરી જપ્ત, 3 હજારથી વધુ બાઈક જપ્ત કરીને 17.50 લાખથી વધુનો દંડ વસૂલ્યો
और पढो »



Render Time: 2025-02-22 05:31:43