Upcoming IPO: આગામી સપ્તાહે પ્રાઈમરી માર્કેટ વ્યસ્ત રહેશે કારણ કે 8 આઈપીઓ લોન્ચ થવા જઈ રહ્યા છે. જ્યારે 2 મેઇનબોર્ડ IPO પણ આવતા સપ્તાહે ખુલશે અને 6 SME IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ સિવાય 6 IPOના શેર એક્સચેન્જમાં લિસ્ટિંગ કરશે.
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આવતા અઠવાડિયે આવી રહ્યા 8 IPO, જાણો પ્રાઇસ બેન્ડ , ટાઈમલાઈન અને અન્ય ડિટેલઆગામી સપ્તાહે પ્રાઈમરી માર્કેટ વ્યસ્ત રહેશે કારણ કે 8 આઈપીઓ લોન્ચ થવા જઈ રહ્યા છે. જ્યારે 2 મેઇનબોર્ડ IPO પણ આવતા સપ્તાહે ખુલશે અને 6 SME IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ સિવાય 6 IPOના શેર એક્સચેન્જમાં લિસ્ટિંગ કરશે. આવનારા સાત દિવસોમાં 8 આઈપીઓ આવી રહ્યા છે, રોકાણકારોને રોકાણ કરવા માટે અનેક વિકલ્પો મળી રહેવાના છે. Upcoming IPO: અજાક્સ એન્જિનિયરિંગ લિમિટેડ IPO: આ 1269.
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આવતા અઠવાડિયે આવી રહ્યા 8 IPO, જાણો પ્રાઇસ બેન્ડ, ટાઈમલાઈન અને અન્ય ડિટેલdaily horoscopeSurya Gochar
Gujarati News Business News Business News In Gujarati IPO Calendar Price Band Timeline આગામી આઈપીઓ ગુજરાતી સમાચાર બિઝનેસ ન્યૂઝ ગુજરાતીમાં બિઝનેસ ન્યૂઝ આઈપીઓ કેલેન્ડર પ્રાઇસ બેન્ડ સમયરેખા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mahakumbh 2025: આવતીકાલથી મહાકુંભનો પ્રારંભ, જાણો શાહી સ્નાનની તારીખો અને શુભ મુહૂર્ત!પ્રયાગરાજ મહાકુંભ 2025નું આયોજન 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે, જે ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિથી ખુબ મહત્વપૂર્ણ છે. તમે પણ મહાકુંભમાં જવાના હોવ તો જાણી તો શાહી સ્નાનની તારીખો અને મુહૂર્ત...
और पढो »
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?પેટ્રોલ અને ડીઝલના આ ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. આવી સ્થિતિમાં જો તમે તમારી કારમાં પેટ્રોલ અથવા ડીઝલ ભરાવવા જઈ રહ્યા છો, તો તમારે ઇંધણની તાજેતરની કિંમતો વિશે જાણવું જોઈએ. ચાલો જાણીએ કે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની વર્તમાન કિંમત શું છે.
और पढो »
स्टैलियन इंडिया फ्लोरोकेमिकल्स का IPO आज बोली लगेगास्टैलियन इंडिया फ्लोरोकेमिकल्स लिमिटेड का इनिशियल पब्लिक ऑफर (IPO) आज बोली लगाने का दूसरा दिन है। पहले कारोबारी दिन यह IPO टोटल 7.15 गुना सब्सक्राइब हुआ था।
और पढो »
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે! જાણી લેજો લિસ્ટકોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) અને અમદાવાદ-દાદર (મધ્ય રેલ્વે)ની વચ્ચે ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરાયો છે.
और पढो »
ત્રિગ્રહી યોગ 2025: વર્ષો પછી મીન રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓને અચાનક થશે ધન લાભ, કારર્કિદી સૂર્યની જેમ ચમકશેમાર્ચ 2025 માં સૂર્ય, બુધ અને શનિ ગ્રહની યુતીથી ત્રિગ્રહ યોગ સર્જાશે. આ યોગથી મિથુન, ધન અને મીન રાશિને વિશેષ લાભ મળવાની સંભાવના છે.
और पढो »
ફેબ્રુઆરીમાં બુધાદિત્ય યોગ: 3 રાશિઓને થશે અણધાર્યો લાભફેબ્રુઆરીમાં શનિની રાશિમાં બુધ અને સૂર્યનું મિલન થશે જેનાથી બુધાદિત્ય યોગ સર્જાશે, જે મિથુન, કુંભ અને વૃષભ રાશિના લોકો માટે ખાસ શુભ રહેશે.
और पढो »