Viral Video: ભારત પોતાના સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ માટે જાણિતું છે, પરંતુ તાજેતરમાં કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા પર કેટલાક વિચિત્ર ફૂડ એક્સપેરિમેન્ટ પણ જોવા મળે છે. જેને જોઇને કેટલાક લોકોને તો મજા આવે છે, તો કેટલાક લોકોને ચિતરી ચડે છે.
Bloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંતHanuman Jayanti પર સર્જાઇ રહ્યા છે ઘણા રાજયોગ, 4 રાશિઓના ખુલશે પ્રગતિના દ્વારભારત પોતાના સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ માટે જાણિતું છે, પરંતુ તાજેતરમાં કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા પર કેટલાક વિચિત્ર ફૂડ એક્સપેરિમેન્ટ પણ જોવા મળે છે. જેને જોઇને કેટલાક લોકોને તો મજા આવે છે, તો કેટલાક લોકોને ચિતરી ચડે છે. આવો જ એક વિચિત્ર એક્સપેરિમેન્ટ આપણી મનપસંદ પાણીપુરી સાથે ગુજરાતના અમદાવાદના રસ્તા પરથી સામે આવ્યો છે.
દુકાનદાર દરેક પુરીમાં કાપેલી બદામ સાથે કાજૂ અને પિસ્તાના ટુકડા પણ નાખે છે. સ્વાદને વધારવા માટે તે આ પાણીપુરીમાં ભરપૂર માત્રામાં મધ નાખે છે અને સાથે છ નાના ગ્લાસમાં ઠંડાઇ પણ આપે છે. તેને સોના ચાંદીના વરઘથી શણગારવામાં આવી છે. વીડિયો શેર કરતાં વ્લોગરે લખ્યું 'ગોલ્ડ એન્ડ સિલ્વર પાણીપુરી. એવો દાવો કરવામાં આવ્યો છે કે શેરઇટ ભારતનું પ્રથમ હાઇજેનિક લાઇવ ફ્રાઇડ પાણીપુરી બનાવનાર શોપ છે. હકિકતમાં તેનો સ્વાદ ખૂબ સારો છે, આ સ્પષ્ટ છે કે આ મીઠી હોય છે, તળેલી પુરી અને બાકી વસ્તુઓ સાથે ખૂબ સારી લાગે છે.
Silver Panipuri Street Food Social Media Trending Panipuri Gold Silver Panipuri Karnataka Thandai Thandai Pani Puri Pani Puri Ahmedabad Viral Video Street Food Bizarre Food Panipuri Video Viral Panipuri Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છેKshatriya Asmita Maha Sammelan: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર ગુજરાતમાં ક્ષત્રિયો અડગ છે. રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લીધો હતો.
और पढो »
કારમાં કેમ હોય છે સનરૂફ? સાવ સસ્તામાં CNG અને Sunroof સાથે આ રહી ચાક્કાજામ ગાડીઓCNG Cars With Sunroof: કપલ્સ હોય કે ફેમીલી આજકાલ બધાને સનરૂફવાળી ગાડીમાં ફરવું હોય છે. પણ ભાવ વધારે હોય તો બીચારા શું કરે. પણ અહીં અમે તમારા માટે લઈને આવ્યાં છીએ સાવ સસ્તામાં સીએનજી અને સનરૂફ સાથે ઈન્ડિયાની ચાર ચાક્કાજામ ગાડીઓ...
और पढो »
Skin Rashes: પરસેવાના કારણે ત્વચા પર થતા રેશિસથી તુરંત રાહત મેળવવી હોય તો ટ્રાય કરો આ ઘરેલુ નુસખાHome Remedies for Skin Rashes: ગરમીના કારણે શરીર જે જગ્યાએ પરસેવો વધારે થાય છે ત્યાં રેશ થવાની અને ખંજવાળ આવવાની સમસ્યા પણ વધી જાય છે. આ સ્થિતિ પાણીની ઊણપના કારણે પણ સર્જાઈ શકે છે. તેવામાં જરૂરી થઈ જાય છે કે ઉનાળામાં તમે ત્વચાનું ખાસ ધ્યાન રાખો.
और पढो »
કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?Unseasonal Rainfall News: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે.
और पढो »