Foods For Black Hair: જાણીને આશ્ચર્ય થશે પરંતુ ડાયટના માધ્યમથી પણ તમે માથાના વાળને કાળા રાખી શકો છો તેનાથી સફેદ વાળનો ગ્રોથ પણ ઘટી શકે છે. આ કામ કરવા માટે ડાયટમાં અલગ અલગ બીજનો સમાવેશ કરવો જોઈએ.
જાણીને આશ્ચર્ય થશે પરંતુ ડાયટના માધ્યમથી પણ તમે માથાના વાળને કાળા રાખી શકો છો તેનાથી સફેદ વાળનો ગ્રોથ પણ ઘટી શકે છે. આ કામ કરવા માટે ડાયટમાં અલગ અલગ બીજનો સમાવેશ કરવો જોઈએ.Jagannath Rath Yatra 2024: રથયાત્રાના દર્શન કરી તેમાં સામેલ થવાથી મળે છે 100 યજ્ઞ કર્યાનું ફળધજા, ચક્ર, ઘુમ્મટ, હવા...
આધુનિક સમયમાં અલગ અલગ કારણોને લીધે નાની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થવા લાગે છે. સફેદ થયેલા વાળને કાળા કરવા માટે લોકો કલર અને મહેંદી જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે પરંતુ હકીકતે તો વાળને અંદરથી પોષણ આપવાની જરૂરિયાત હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારા માથામાં વાળ કાળા જ રહે અને સફેદ વાળનો ગ્રોથ અટકે તો કેટલીક વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાનું શરૂ કરી દો.સફેદ વાળને કાળા કરવા હોય તો ડાયટને મહત્વ આપવું જોઈએ.
- વાળની સમસ્યાને દૂર કરવા માટે ચિયા સીડ્સનું સેવન પણ કરી શકાય છે. તેને તમે દૂધમાં, પાણીમાં કે દહીંમાં પલાળીને પણ પી શકો છો. વાળને નેચરલી કાળા રાખવા નિયમિત ખાવા લાગો આ 1 વસ્તુ, વાળ ઝડપથી સફેદ નહીં થાયtechnologyt news'ફિલ્મના બદલામાં મને પ્રોડયૂસર-ડિરેક્ટર સાથે રાત વિતાવવાની શરત મૂકવામાં આવી હતી'ધનથી લઈ નેગેટિવ એનર્જી સુધીની બધી જ સમસ્યાઓ થશે દુર, ગુપ્ત નવરાત્રીમાં કરો આ ટોટકાpetrol diesel petrol price hikeઆજે રથયાત્રાએ ક્યાં અમી છાંટણા થશે અને ક્યાં ધોધમાર વરસાદ આવશે, હવામાન વિભાગની આગાહીસુરત બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં 7 લોકોના મૃતદેહ મળ્યા, હજી પણ રેસ્ક્યૂ ઓપરેશન...
Best Foods For Black Hair Vitamins For Black Hair How To Keep Hair Naturally Black Which Vitamin Is Best For Black Hair Vegetarian Food For Black Hair How To Maintain Black Hair Naturally Turn White Hair Into Black Naturally વાળ કેવી રીતે કાળા કરવા વાળ કાળા કરવાની રીત શું ખાવાથી વાળ કાળા શું ખાવાથી વાળ સફેદ થતા અટકે Hair Care Hair Care Tips Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Long Hair: વાળને ઘુંટણ સુધી લાંબા કરવા હોય તો આજથી પીવા લાગો આ ડ્રિંક્સ, ઝડપથી વધશે વાળLong Hair: આજે તમને આવી જ કેટલીક ટિપ્સ જણાવીએ જેની મદદથી વાળ ઝડપથી લાંબા થઈ શકે છે. તમારે કોઈપણ પ્રકારનો ઉપાય કરવાની જરૂર નથી. જો તમારે ઝડપથી વાળને ઘુંટણ સુધી લાંબા કરવા હોય તો એક ખાસ ડ્રિંક બનાવીને તેનું સેવન કરવાની આજથી જ શરૂઆત કરી દો. આ વસ્તુઓ પીવાથી વાળ ઝડપથી લાંબા થાય છે.
और पढो »
ગરમીમાં ગાડીની આ 5 વસ્તુઓ નિયમિત કરો ચેક, નહીં તો રોડ વચ્ચે બંધ પડી જશે કારCar Care Tips in Summer: સામાન્ય દિવસોની સરખામણીએ ગરમીમાં એટલેકે, ઉનાળામાં ગાડીમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ગરમીમાં કારની આ પાંચ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ગાડી અધવચ્ચે રસ્તામાં આપી શકે છે તમને ધોકો...
और पढो »
Hair Fall: હાથમાં આવે છે વાળના ગુચ્છા ? તો વાળ ધોતા પહેલા લગાડો આ સફેદ વસ્તુ, ખરતા વાળની સમસ્યા થશે દુરHair Fall: જે લોકોના વાળ એકદમ ડ્રાય હોય અને વધારે પ્રમાણમાં ખરતા હોય તેમણે દૂધનો ઉપયોગ કરવો જોઈએ. દૂધ પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન એ, વિટામિન ડી અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પોષક તત્વો વાળને મજબૂત બનાવે છે અને વાળના મૂળને પોષણ આપે છે.
और पढो »
Hair Fall: હાથમાં આવે છે વાળના ગુચ્છા ? તો વાળ ધોતા પહેલા લગાડો આ સફેદ વસ્તુ, ખરતા વાળની સમસ્યા થશે દુરHair Fall: જે લોકોના વાળ એકદમ ડ્રાય હોય અને વધારે પ્રમાણમાં ખરતા હોય તેમણે દૂધનો ઉપયોગ કરવો જોઈએ. દૂધ પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન એ, વિટામિન ડી અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પોષક તત્વો વાળને મજબૂત બનાવે છે અને વાળના મૂળને પોષણ આપે છે.
और पढो »
આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુSMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
और पढो »
Power Couple: આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?Power Couple: પાવર કપલ એવા બે લોકોને કહે છે જેવો વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે સફળ હોય. જે બંને એકબીજાને સપોર્ટ કરે અને જીવનમાં આગળ વધવામાં મદદ કરે. તમારા સંબંધો આ કેટેગરીમાં આવે છે કે નહીં તે જાણવું હોય તો આ સંકેતોના માધ્યમથી સમજી શકો છો.
और पढो »