Zakir Hussain Death: સંગીત જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું, પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન

Zakir Hussain समाचार

Zakir Hussain Death: સંગીત જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું, પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન
Tabla Maestro Zakir HussainUstad Zakir HussainZakir Hussain
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

Zakir Husain Death News: વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. આ 73 વર્ષીય મહાન કલાકારનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર દરમિયાન અવસાન થયું.

Zakir Hussain Death: સંગીત જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું, પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન

ફડણવીસ સરકારમાં 39 મંત્રીઓએ લીધા શપથ, શિવસેના અને NCPને મળ્યા આટલા મંત્રી; મહારાષ્ટ્રમાં આ ફોર્મ્યુલા પર બની સહમતિGuru Gochar 2025: નવા વર્ષમાં ત્રણ વખત ગોચર કરશે બૃહસ્પતિ ગુરૂ, આ જાતકોના સપના થશે સાકાર, ધનલાભનો પણ યોગહવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી, જાણો આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણવિશ્વભરમાં જાણીતા તબલા વાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. 73 વર્ષીય આ મહાન કલાકારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા છે.

ઝાકિર હુસૈને ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈશ્વિક મંચ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે પંડિત રવિશંકર, ઉસ્તાદ અમજદ અલી ખાન, જ્યોર્જ હેરિસન, જ્હોન મેકલોફલિન અને ગ્રેટફુલ ડેડના મિકી હાર્ટ જેવા દિગ્ગજો સાથે કામ કર્યું. 1970 માં, તેમણે, જ્હોન મેકલોફલિન સાથે મળીને,"શક્તિ" નામના ફ્યુઝન જૂથની સ્થાપના કરી, જેણે ભારતીય શાસ્ત્રીય સંગીત અને જાઝને જોડીને એક નવી શૈલી રજૂ કરી.ઝાકિર હુસૈન ન માત્ર મંચ પર પરંતુ ફિલ્મો અને આંતરરાષ્ટ્રીય સંગીત પ્રોજેક્ટ્સમાં પણ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tabla Maestro Zakir Hussain Ustad Zakir Hussain Zakir Hussain Zakir Hussian Hospitalise Zakir Hussain Admitted In Icu Zakir Hussain Admitted In Hospital Zakir Hussain Heart Related Problems Zakir Hussain Newxs Zakir Hussain Age Zakir Hussain Photos Zakir Hussain Videos Zakir Hussain Tabla Maestro Zakir Hussain Icu San Francisco Zakir Hussain Admitted In Hospital Zakir Hussain Critical Condition Zakir Hussain Blood Pressure Zakir Hussain Net Worth Zakir Hussain Table Bharat Ratna Zakir Hussain Songs Zakir Hussain President Zakir Hussain Plays Which Instrument

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પદ્મશ્રી ગુજરાતી સંગીતકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈમાં નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિપદ્મશ્રી ગુજરાતી સંગીતકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈમાં નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિગુજરાતનું ગૌરવ અને સુગમ સંગીત સમ્રાટ પુરૂષોત્તમ ઉપાધ્યાયનું આજે 90 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. તેમના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી છે.
और पढो »

Ustad Zakir Hussain: গুরুতর অসুস্থ উস্তাদ জাকির হুসেন, প্রার্থনার আবেদন পরিবারেরUstad Zakir Hussain: গুরুতর অসুস্থ উস্তাদ জাকির হুসেন, প্রার্থনার আবেদন পরিবারেরUstad Zakir Hussain hospitalised relatives request prayers for his recovery
और पढो »

पद्म विभूषण तबला वादक Zakir Hussain की बिगड़ी तबीयत, अस्पताल में हुए भर्ती, पढ़ें हेल्थ अपडेटपद्म विभूषण तबला वादक Zakir Hussain की बिगड़ी तबीयत, अस्पताल में हुए भर्ती, पढ़ें हेल्थ अपडेटमशहूर तबला वादक उस्ताद जाकिर हुसैन Zakir Hussain किसी परिचय के मोहताज नहीं हैं। इन दिनों वह स्वास्थ्य संबंधी समस्याओं का सामना कर रहे हैं। रविवार को उन्हें अमेरिका के अस्पताल में गंभीर स्वास्थ्य समस्या के कारण भर्ती करवाया गया। परिवार के लोग उनके बेहत स्वास्थ्य के लिए दुआएं कर रहे हैं। आइए जानते हैं कि उनकी हेल्थ अब कैसी...
और पढो »

Zakir Hussain, Legendary Tabla Maestro, Passes Away At 73Zakir Hussain, Legendary Tabla Maestro, Passes Away At 73The Tabla Maestro The eldest son of legendary tabla player Allah Rakha, Zakir Hussain followed in his fathers footsteps to become a global icon. Throughout his career, Hussain won five Grammy Awards, including three at the 66th Grammy Awards earlier this year.
और पढो »

PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
और पढो »

ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબAgriculture News : બોટાદ જિલ્લાના રામપરા ગામના ખેડૂત હીરાનો વ્યવસાય છોડીને ખેતીમાં જોડાયા... લીંબુની ખેતી કરી એક વીઘામાંથી દોઢ લાખ સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે
और पढो »



Render Time: 2025-02-15 21:37:36