એક એવા વ્યક્તિ કે જેની આગાહીથી લોકો થઈ જાય છે દોડતા...આંચકો લાગે તેવું છે અંબાલાલનું અંગત જીવન!

Gujarat समाचार

એક એવા વ્યક્તિ કે જેની આગાહીથી લોકો થઈ જાય છે દોડતા...આંચકો લાગે તેવું છે અંબાલાલનું અંગત જીવન!
AhmedabadLove MarriageArrange Marriage
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 50 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 179%
  • Publisher: 63%

Ambalal Patel: શિયાળો, ઉનાળો કે ચોમાસું એક નામ હંમેશા સામે આવતું હોય છે અને એ છે અંબાલાલ પટેલ. આ નામ તમે ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયામાં ઘણી વખત જોયું અને સાંભળ્યું હશે.

પણ તેમના પરિચય વિશે વધુ માહિતી મેળવીએ કે તે કેવી રીતે હવામાન નિષ્ણાંત બન્યા? તેમણે શું અભ્યાસ કર્યો છે? પહેલી આગાહી ક્યારે કરી હતી? સૌ કોઈ જાણવા માંગે છે કે અંબાલાલના પરિવારમાં કોણ કોણ છે, તેમને કેટલા બાળકો છે. તો આજે આપણે અંબાલાલના પરિવાર વિશે વાત કરીશું.

https://zeenews.india.com/gujarati/photo-gallery/who-is-ambalal-patel-how-to-become-a-meteorologist-in-which-year-was-the-first-prediction-made-351287અમદાવાદના વિરામગામના રૂદાતલ ગામમાં કે જે હાલમાં દેત્રોજ નામથી ઓળખાય છે એ ગામમાં પહેલી સપ્ટેમ્બર 1947ના રોજ અંબાલાલ પટેલનો જન્મ થાય છે. ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે આ છોકરો મોટો થઈને આખા ગુજરાતના હવામાન અંગે આગાહી કરશે અને એ સાચી પણ પડશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ahmedabad Love Marriage Arrange Marriage Ambalal Patel Ambalal Patel Life Goodbye અંબાલાલ પટેલ જાણો અંબાલાલના જીવન વિશે અંબાલાલ પટેલનું નાનપણ અંબાલાલનો પરિવાર અંબાલાલનું લગ્ન જીવન અંબાલાલ પટેલનું અંગત જીવન અંબાલાલની કાર્ય પ્રણાલી અંબાલાલ પટેલની સોનેરી સિદ્ધિઓ અંબાલાલ પટેલ Topics અંબાલાલ પટેલ News In Gujarati અંબાલાલ પટેલ News અંબાલાલ પટેલ Photos અંબાલાલ પટેલ Videos અંબાલાલ પટેલ Articles અંબાલાલ પટેલ Ambalal Patel Topics Ambalal Patel News In Gujarati Ambalal Patel News Ambalal Patel Photos Ambalal Patel Videos Ambalal Patel Articles Ambalal Patel Ambalal Patel Rain Today Forecast Gujarat Weather In July Ambalal Patel Agahi Gujarat Rain Forecast અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલની આજની આગાહી ભારે વરસાદની આગાહી Ambalal Patel Ambalal Patel Ni Chomasa Ni Agahi Ambalal Patel Ni Varsad Ni Agahi Ambalal Patel Forecast For Monsoon Ambalal Patel Agahi અંબાલાલ પટેલ આગાહી અરબ સાગર અંબાલાલ પટેલ May June July Monsoon Forecast Weather Alert Extremely Heavy Rainfall News Gujarat Daily

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગરના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથીજલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગરના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથીBhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ગુજરાતમાં જલારામ બાપાની એક વ્યક્તિ એવા છે જે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવરાવી તરસ છીપાવે છે, ભાવનગરના જશવંતરાય ધોળકિયા અનોખું સદવ્રત ચલાવે છે
और पढो »

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલપાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »

Diamonds Rains : બ્રહ્માંડનો સૌથી ખતરનાક ગ્રહ, જ્યાં થાય છે હીરાનો વરસાદ!Diamonds Rains : બ્રહ્માંડનો સૌથી ખતરનાક ગ્રહ, જ્યાં થાય છે હીરાનો વરસાદ!NEPTUNE FACTS: આપણું સૌરમંડળ આપણા બ્રહ્માંડનો એક નાનો ભાગ છે. સૌરમંડળમાં એવા ઘણા ગ્રહો છે જે તેમની અલગ-અલગ લાક્ષણિકતાઓ માટે જાણીતા છે.
और पढो »

ફોન પર આવો Text Message આવે તો જોતા જ ડિલીટ કરી દો, તમારું એકાઉન્ટ ખાલી કરાવી દેશેફોન પર આવો Text Message આવે તો જોતા જ ડિલીટ કરી દો, તમારું એકાઉન્ટ ખાલી કરાવી દેશેText Message: તમારા ફોનમાં અનેક પ્રકારના મેસેજ આવે છે, તેનાથી તમારું ઈનબોક્સ ફુલ થઈ જતુ હશે, જોકે તમને ખબર નથી કે તેમાં કેટલાક ખતરનાક મેસેજ હોઈ શકે છે
और पढो »

ઘરમાં ખાવા માટે અન્ન પણ ન હતું, છતાં બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ સંગીતથી પોતાનું નસીબ ચમકાવ્યુંઘરમાં ખાવા માટે અન્ન પણ ન હતું, છતાં બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ સંગીતથી પોતાનું નસીબ ચમકાવ્યુંBlind Brothers : આજે અમે આપને બનાસકાંઠા જિલ્લાના એવા બે સુરદાસ (પ્રજ્ઞાચક્ષુ)ભાઈઓને મળાવવા જઈ રહ્યા છીએ જે જન્મથી દ્રષ્ટિહિન છે, પરંતુ બંને ભાઈઓની કલાએ તેમનું જીવન બદલી નાખ્યું છે.
और पढो »

મારો ટેક્સ દેશની પ્રગતિ માટે છે, મફતમાં વહેંચવા માટે નહીં: સોશિયલ મીડિયા પર કેમ વેગ પકડી રહ્યો છે આ ટ્રેન્ડ?મારો ટેક્સ દેશની પ્રગતિ માટે છે, મફતમાં વહેંચવા માટે નહીં: સોશિયલ મીડિયા પર કેમ વેગ પકડી રહ્યો છે આ ટ્રેન્ડ?Tax For Development for Nation: નોંધનીય છે કે આમાંની કેટલીક યોજનાઓને સામાજિક સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈ શકાય છે, પરંતુ ઘણી યોજનાઓ મફતને બદલે વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવી શકાય છે.
और पढो »



Render Time: 2025-02-13 19:40:56