રાધિકાના બર્થડે પર આ શું થયું? જેઠ આકાશ અંબાણીએ કેમ કેક ખાવાની ના પાડી દીધી? જવાબ માટે જુઓ Video

Radhika Merchant समाचार

રાધિકાના બર્થડે પર આ શું થયું? જેઠ આકાશ અંબાણીએ કેમ કેક ખાવાની ના પાડી દીધી? જવાબ માટે જુઓ Video
Ambani FamilyMukesh AmbaniNita Ambani
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 109%
  • Publisher: 63%

તેનો લગ્ન પછીનો પહેલો બર્થડે હતો જે એન્ટીલિયામાં ખુબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ દરમિયાન સમગ્ર પરિવારના લોકો હાજર રહ્યા. બર્થડે સેરેમની દરમિયાન મહેન્દ્રસિંહ ધોની ઉપરાંત ફિલ્મ જગતની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઈ. આ બધા વચ્ચે રાધિકાના બર્થડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Radhika Merchant Birthday Video: રાધિકા મર્ચન્ટ નો લગ્ન પછીનો પહેલો બર્થડે હતો જે એન્ટીલિયામાં ખુબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ દરમિયાન સમગ્ર પરિવારના લોકો હાજર રહ્યા. બર્થડે સેરેમની દરમિયાન મહેન્દ્રસિંહ ધોની ઉપરાંત ફિલ્મ જગતની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઈ. આ બધા વચ્ચે રાધિકાના બર્થડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આકાશના ઈશારાને સમજીને રાધિકાએ એમ જ કર્યું અને તેણે બાને બર્થડે કેક ખવડાવી. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો આકાશના સંસ્કારોના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ આકાશને જેન્ટલમેન ગણાવ્યો તો કેટલાક લોકો એમ કહે છે કે કોકિલાબેનને સૌથી પહેલા કેક ખવડાવીને તેમના આશીર્વાદ લેવા જોઈતા હતા. બર્થડે પાર્ટીમાં એમએસ ધોની ઉપરાંત ઓરી, અનન્યા પાંડે, શિખર પહાડિયા, જ્હાન્વી કપૂર, અર્જૂન કપૂર, વગેરે હસ્તીઓ પણ સામેલ હતા.

અત્રે જણાવવાનું કે અનંત અને રાધિકાના લગ્ન આ વર્ષે જુલાઈ મહિનામાં થયા હતા. આ લગ્ન ખુબ જ ધામધૂમથી થયા હતા અને માત્ર દેશમાં નહીં પરંતુ દુનિયામાં ચર્ચાના ચગડોળે ચડ્યા હતા. મીડિયાના એક અંદાજા મુજબ આ લગ્નમાં આશરે 5000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. અનેક દિવસ ચાલેલા કાર્યક્રમમાં દેશ વિદેશથી મહેમાનો આવ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ambani Family Mukesh Ambani Nita Ambani Akash Ambani Viral Video Antilia India News Gujarati News રાધિકા મર્ચન્ટ આકાશ અંબાણી મુકેશ અંબાણી આકાશ અંબાણીનો વીડિયો રાધિકા મર્ચન્ટ બર્થડે Radhika Merchant Birthday Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારત કેનેડા વચ્ચે બાપે માર્યા વેર જેવી સ્થિતિ, ટાઈમલાઈનમાં જુઓ ક્યારે શું થયું હતુંભારત કેનેડા વચ્ચે બાપે માર્યા વેર જેવી સ્થિતિ, ટાઈમલાઈનમાં જુઓ ક્યારે શું થયું હતુંIndia Canada Row : ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના આરોપ મુદ્દે ભારતનું કડક વલણ... ભારતમાંથી કેનેડાના રાજદૂતોની કરાઈ હકાલપટ્ટી... તો કેનેડાથી પણ ભારતના રાજદૂતોને બોલાવાયા પરત.. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના કારણે ભારત અને કેનેડાના સબંધો વધુ બગડ્યા...
और पढो »

15 દિવસમાં કરવી છે જોરદાર કમાણી? તો ખરીદી લો આ 5 Stocks15 દિવસમાં કરવી છે જોરદાર કમાણી? તો ખરીદી લો આ 5 StocksStocks to BUY: પોઝિશનલ ટ્રેડર્સ માટે આગામી 5-15 દિવસની દ્રષ્ટિએ એક્સિસ ડાયરેક્ટએ આ 5 શેરને પસંદ કર્યાં છે. જાણો આ સ્ટોક્સને કઈ રેન્જમાં ખરીદવાના છે. તેજી આવવા પર કમાણીનો આગામી ટાર્ગેટ શું હશે અને ઘટાડા પર સ્ટોપલોસ શું રાખવાનો છે.
और पढो »

લો બોલો! આ ચોમાસું ગુજરાતના આ જિલ્લા માટે નબળું સાબિત થયું, અનેક ડેમ છે તળિયાઝાટક!લો બોલો! આ ચોમાસું ગુજરાતના આ જિલ્લા માટે નબળું સાબિત થયું, અનેક ડેમ છે તળિયાઝાટક!આમ જોઈએ તો ભાવનગર જિલ્લામાં આ ચોમાસુ નબળું સાબિત થયું છે, અને જોઈએ તેવો વરસાદ નહીં વરસતા જિલ્લાના અનેક ડેમ હજુ પણ પુરા ભરાયા નથી, પરંતુ હવે ચોમાસુ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે, ત્યારે ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે, છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો સતત ઉપર ચડતા લોકો અકળાઈ...
और पढो »

7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્ય7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્યSun Transit 2024 Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ ચાલ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. કોઈ માટે આ પ્રભાવ શુભ હોય છે તો કોઈ માટે અશુભ. જ્યોતિષ ગણનાઓ અનુસાર ગ્રહોના રાજા એટલે કે સૂર્ય રાશિ પરિવર્તન કરવાના છે. 17 ઓક્ટોબરે સવારે 7 કલાક 52 મિનિટ પર સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »

હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશેહરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશેહરિયાણા વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થશે. આ વખતે પણ મુકાબલો ટાઈટ રહી શકે છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ 89-89 સીટો પર લડી રહ્યાં છે. તો આમ આદમી પાર્ટી 88 સીટો પર મેદાનમાં છે. આ સિવાય સ્થાનિક પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે.
और पढो »

આ રિપોર્ટે આખા દેશને ચોંકાવ્યો! સુગર, BP અને ડાયાબિટીસ સહિતની 53 દવા FAIL નીકળીઆ રિપોર્ટે આખા દેશને ચોંકાવ્યો! સુગર, BP અને ડાયાબિટીસ સહિતની 53 દવા FAIL નીકળી53 Medicines Failed : શું તમે પેરાસિટામોલ દવા ખાઈ રહ્યા છો? શું તમે ફ્લૂકોનાઝોલ દવા ખાઈ રહ્યા છો? શું તમે પલ્મોસિલ ગોળી ખાઈ રહ્યા છો? શું તમે ગ્લાઈમેપિરાઈડ દવા લઈ રહ્યા છો? શું તમે ક્લેવમ 625 નામની ગોળી લઈ રહ્યા છો? જો, તેનો જવાબ હા છે... તો તે તમારા માટે મોટા ખતરાની ઘંટી છે.
और पढो »



Render Time: 2025-02-13 16:38:10