How To Control Blood Sugar: ડાયાબિટીસ જીવનશૈલી સંબંધિત સમસ્યા છે. ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવું હોય તો આયુર્વેદિક ઉપચાર મદદરૂપ થાય છે. આયુર્વેદમાં ડાયાબિટીસ માટે પ્રભાવી ઉપચાર જણાવેલા છે. આજે આ વસ્તુઓ વિશે તમને પણ જાણકારી આપીએ.
Diabetes : સવારથી રાત સુધીમાં આ 3 વસ્તુ ખાઈ લેવી, બ્લડ શુગર અને બેડ કોલેસ્ટ્રોલ દવા વિના રહેશે કંટ્રોલમાં ડાયાબિટીસ જીવનશૈલી સંબંધિત સમસ્યા છે. ડાયાબિટીસ માં બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવું હોય તો આયુર્વેદિક ઉપચાર મદદરૂપ થાય છે. આયુર્વેદમાં ડાયાબિટીસ માટે પ્રભાવી ઉપચાર જણાવેલા છે. આજે આ વસ્તુઓ વિશે તમને પણ જાણકારી આપીએ.Latest Gold Rate: આનંદો....
ડાયાબિટીસની બીમારી દિવસેને દિવસે બધી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં તો ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. આ બીમારીથી ભારતમાં પણ લાખો લોકો પીડિત હશે. ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનો ઉપયોગ બરાબર રીતે થઈ શકતો નથી જેના કારણે બ્લડ સુગર વધી જાય છે. ડાયાબિટીસને ગંભીરતાથી લેવાની જરૂર હોય છે કારણ કે તેના કારણે હાર્ટ એટેક, કિડની ફેલ થવી જેવી જ જીવલેણ સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આજે તમને કેટલીક દેશી ઔષધીઓ અને આયુર્વેદિક ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
સવારથી રાત સુધીમાં આ 3 વસ્તુ ખાઈ લેવી, શુગર, કોલેસ્ટ્રોલ દવા વિના રહેશે કંટ્રોલમાંbreaking newsઆ વાતનું ધ્યાન રાખી શકો તો જ પહેરવો રુદ્રાક્ષ, નહીં તો ધનોતપનોત નીકળી જશેWhite Hairટેસ્ટ સિરીઝ વચ્ચે મળ્યા આઘાતજનક સમાચાર, યુવા ક્રિકેટર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલdemolitionશરીરના દરેક ખૂણેથી યુરિક એસિડને બહાર ફેંકી દેશે આ લીલી ચટણી, કેવી રીતે બનાવવી જાણો
Home Remedies For Sugar Diabetes Sugar How To Control Diabetes Blood Sugar Remedy Ayurvedic Remedy For Blood Sugar Control Blood Sugar Control Tips How To Control Blood Sugar Naturally Tips For Diabetes દેશી ઔષધી ઔષધી High Blood Sugar Level Home Remedy Ayurvedic Remedy For Diabetes ડાયાબિટીસ બ્લડ સુગર બ્લડ શુગર આયુર્વેદિક ટીપ્સ આયુર્વેદિક નુસખા ડાયાબિટીસ મટાડવાની ટીપ્સ ડાયાબિટીસમાં શુગર કંટ્રોલ Health Tips મેથી તજ કાળા મરી Methi Dalchini Black Pepper Fenugreek Cinnamon Black Pepper Benefits Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લંચ ખાવાનો શ્રેષ્ઠ સમય?આ લેખમાં ભારતીય પોષણિય ડોક્ટર્સ અને આયુર્વેદના જાણકારો દ્વારા લંચ ખાવાનો શ્રેષ્ઠ સમય ક્યાંય છે તે મળી રહેશે.
और पढो »
અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાAhmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો
और पढो »
Pomegranate: રોજ ખાલી પેટ 1 દાડમના દાણા ખાવાનું કરો શરુ, બેડ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર બધું જ રહેશે કંટ્રોલમાંPomegranate: એક દાડમ તમને નિરોગી રાખી શકે છે. આજે તમને જણાવીએ જો તમે રોજ એક દાડમના દાણા ખાવાનું રાખો છો તો તમને કયા કયા સ્વાસ્થ્ય લાભ થાય છે.
और पढो »
Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવમાં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.
और पढो »
Fungal Infection: માથામાં થયેલા ફંગલ ઈન્ફેકશનથી દવા વિના છુટકારો મેળવવા ટ્રાય કરો આ ઘરેલુ નુસખાFungal Infection: આજે તમને સ્કેલ્પમાં થયેલા ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવાના અસરકારક ઘરેલુ નુસખા વિશે જણાવીએ. આ નુસખા ફોલો કરીને તમે ફંગલ ઇન્ફેક્શનથી સરળતાથી મુક્તિ મેળવી શકો છો.
और पढो »
RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »