60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન

Earbuds Side Effects समाचार

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન
How Earbuds Are Dangerous For EarEarbuds DisadvantagesIs It Safe To Wear Earbuds
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

earbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે

દક્ષિણ ગુજરાતનું ચમત્કારિક ગણપતિ મંદિર, જ્યાં બાદશાહ ઔરંગઝેબે પણ ઘૂંટણિયે પડીને માફી માંગી હતીCoconut OilShani vakriઈયર બડ્સનો સૌથી વધુ ઉપયોગ કરનારના કાનને કેટલું નુકસાન થાય છે તેને ખબર હોતી નથી. તેનાથી સાંભળવાની ક્ષમતાને ન માત્ર નુકસા થાય છે, પરંતુ વારંવાર ઈયર બડ્સનો ઉપયોગ કરવાથી કાનમાં મળ જમા થવા લાગે છે. જે કાનની નળીની ઉંડાઈ સુધી પહોંચીને શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તો જાણી લો ઈયર બડ્સ તમારા કાન માટે કેટલું નુકસાનકારક છે.

ઈયર બડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થવા લાગે છે. તેના કારણે માથાનો દુખાવો અને માઈગ્રેન થવા લાગે છે. એટલું જ નહિ, તેનાથી વ્યક્તિની ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે. તેનાથી અનિંદ્રા કે સ્લીપ એપનિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઈયર બડ્સના ઉપયોગથી સાંભળવાની ક્ષમતાને નુકસાન પહોંચે છે. તેજ અવાજથી ગીત સાંભળવાથી તમારા કાનમાં બહેરાશ આવવા લાગશે.સતત ઈયર બડ્સ યુઝ કરવાથી કાનમાં મળ જમા થવા લાગશે. આ મળ કાનની નળીમાં ઉંડાઈ સુધી પહોંચીને તેને નુકસાન પહોંચાડશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

How Earbuds Are Dangerous For Ear Earbuds Disadvantages Is It Safe To Wear Earbuds How Headphones Destroy Our Ears Hear Loss ઈયર બડ્સના નુકસાન ઈયર બડ્સનો ઉપયોગ બહેરાશ હેડફોનનો નુકસાન Health Update ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

તહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવતહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 70 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા વધ્યા...
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો તો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. આ માટે તમારે ઓનલાઈન આધાર પોર્ટલ પર જવું પડશે. તમે તેને 14મી સપ્ટેમ્બર સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, જો તમે સર્વિસ સેન્ટર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
और पढो »

મંદી આવી તો સૌથી વધુ નોકરીઓ ભારતમાં આ 3 સેક્ટરમાં જશે, તમે તો નથી કરતા ને નોકરીમંદી આવી તો સૌથી વધુ નોકરીઓ ભારતમાં આ 3 સેક્ટરમાં જશે, તમે તો નથી કરતા ને નોકરીવૈશ્વિક મંદીની અસર હેઠળથી ભારત પણ બાકાત રહ્યું નથી. અમેરિકામાં તોળાઈ રહેી મંદીની અસર ભારતના આઈટી, ફાર્મા અને ટેક્સટાઈલ ઉદ્યોગને પડવાનો સૌથી મોટો ખતરો છે. આ સિવાય વૈશ્વિક પુરવઠા શૃંખલા પર મંદીની અસર અને FDIમાં ઘટાડાથી ભારતીય અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે.
और पढो »

શરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, આખી દુનિયા માટે ઈમરજન્સી બન્યો આ ઘાતક વાયરસ, વિશ્વભરમાં આ રોગે હાહાકાર મચાવ્યોશરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, આખી દુનિયા માટે ઈમરજન્સી બન્યો આ ઘાતક વાયરસ, વિશ્વભરમાં આ રોગે હાહાકાર મચાવ્યોMonkeypox outbreak started : વિશ્વભરમાં મંકીપોક્સ વાયરસનો ખતરો ફેલાયો, જેથી WHO એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી, તેથી આ વાયરસના લક્ષણો જાણીને તમે તકેદારી રાખી શકો છો
और पढो »

સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોસફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોCotton Price Hike : બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલટાતા કપાસની આગળ ઉપર આવેલી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે
और पढो »



Render Time: 2025-02-15 10:02:29