Tulsi Ke Totke: બસ 15 જ દિવસમાં માલામાલ કરી દેશે તુલસીનો આ અચૂક ઉપાય, શુક્રવારથી કરો શરુઆત

Tulsi समाचार

Tulsi Ke Totke: બસ 15 જ દિવસમાં માલામાલ કરી દેશે તુલસીનો આ અચૂક ઉપાય, શુક્રવારથી કરો શરુઆત
તુલસીTulsi PlantTulsi Remedies
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 131%
  • Publisher: 63%

Tulsi Ke Totke: જ્યોતિષશાસ્ત્રમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના અને તેના આશીર્વાદ મેળવવાના ઘણા બધા ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં તુલસીના છોડના આ ઉપાયને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ ઉપાય ઝડપથી ફળ આપે છે. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં તમને તેનું પરિણામ પણ મળવા લાગે છે.

Tulsi Ke Totke: બસ 15 જ દિવસમાં માલામાલ કરી દેશે તુલસી નો આ અચૂક ઉપાય, શુક્રવારથી કરો શરુઆતજ્યોતિષશાસ્ત્રમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના અને તેના આશીર્વાદ મેળવવાના ઘણા બધા ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં તુલસી ના છોડના આ ઉપાયને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ ઉપાય ઝડપથી ફળ આપે છે. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં તમને તેનું પરિણામ પણ મળવા લાગે છે.

શીઘ્ર ફળ આપતો આ ઉપાય શુક્રવારથી શરુ કરવો. શુક્રવારે તુલસીની પૂજા કરો ત્યારે સૌથી પહેલા તેમાં કાચું દૂધ અર્પણ કરવું. ત્યાર પછી નિત્યક્રમ અનુસાર પાણી અર્પણ કરી પૂજા કરવી. આ રીતે દર શુક્રવારે તુલસીની વિશેષ પૂજા કરવાથી ઘરમાં ધનની આવક વધવા લાગે છે. સાથે જ જો પરિવારમાં ઝઘડા થતા હોય તો તેમાં પણ શાંતિ અનુભવાય છે. શુક્રવારની સાથે જો તમે ગુરુવારે પણ તુલસીમાં કાચું દૂધ અર્પણ કરો છો તો તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

તુલસી Tulsi Plant Tulsi Remedies Tulsi Ke Totke તુલસીના ઉપાય તુલસીના ટોટકા Tulsi Tulsi Leaves Tulsi Remedies Tulsi Upay For Dhan Labh Astro Tips For Tulsi Tulsi Puja Rules Tulsi Plant How To Become Rich In 15 Days Become Rich In 15 Days કાચું દૂધ તુલસી દૂધ દૂધના ટોટકા 15 દિવસમાં અમીર બનો Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shiny Hair: 15 દિવસમાં વાળને લાંબા અને ચમકદાર બનાવવા હોય તો આ રીતે કરો અળસીનો ઉપયોગShiny Hair: 15 દિવસમાં વાળને લાંબા અને ચમકદાર બનાવવા હોય તો આ રીતે કરો અળસીનો ઉપયોગShiny Hair: અળસી વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષકતત્વો ધરાવે છે. તેનાથી સ્કેલ્પને પોષણ મળે છે અને ડ્રાયનેસ પણ દુર થાય છે. અળસીનો ઉપયોગ કરવાથી વાળને ચમક મળે છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.
और पढो »

15x15x15 નો ઈન્વેસ્ટમેન્ટ ફોર્મ્યુલા તમને બનાવી દેશે માલામાલ, આજે સોમવારથી શરૂ કરો રોકાણ15x15x15 નો ઈન્વેસ્ટમેન્ટ ફોર્મ્યુલા તમને બનાવી દેશે માલામાલ, આજે સોમવારથી શરૂ કરો રોકાણMutual Funds Investing Rule: કોઈ પણ ઈન્વેસ્ટમેન્ટ માટે 15 વર્ષનો સમય આદર્શ ટેન્યોર છે, આ દરમિયાન તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો પૂરતો ફાયદો મળે છે, તમને જણાવી દઈએ કે, આ કેલક્યુલેશન એક અનુમાન અંતર્ગત કરાયું છે.
और पढो »

ગુજરાતના આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં આકાશી દૃશ્યોગુજરાતના આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં આકાશી દૃશ્યોઘેડ વિસ્તાર કે જ્યાંથી ઉપરવાસના પાણીનો દરિયામાં કુદરતી રીતે નિકાલ થતો હોવાથી ઉપરવાસમાં વરસાદ થતાં જ આ વિસ્તારમાં પુરની સ્થિતિ જોવા મળે છે. ઘેડ પંથકના કડછ ગામે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં કડછ ગામના આકાશી દ્રશ્યોનો નજારો ડ્રોન વડે લેવામાં આવેલ છે.
और पढो »

10 દિવસમાં શેરમાંથી કમાણી કરવી હોય તો આ 3 સ્ટોકની કરો ખરીદી, જાણો વિગતો10 દિવસમાં શેરમાંથી કમાણી કરવી હોય તો આ 3 સ્ટોકની કરો ખરીદી, જાણો વિગતોશેર બજાર હાલ જબરદસ્ત જોશમાં છે. પોતાના સર્વોચ્ચ સ્તર પર કારોબાર ચાલી રહ્યો છે. ગુરુવારે પહેલીવાર સેન્સેક્સ 80 હજાર પાર ક્લોઝિંગ આપ્યું. બજારનું ટેક્નિકલ સેટઅપ, મોમેન્ટમ અને ટ્રેડ પોઝિટિવ છે.
और पढो »

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »

આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોઆવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »



Render Time: 2025-02-13 16:19:58