India UNSC Seat: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્ય તરીકે ભારતના સમાવેશની વધતી માંગના સમર્થનમાં ઘણા પ્રભાવશાળી દેશો આગળ આવ્યા છે. અમેરિકા અને ફ્રાન્સ બાદ હવે બ્રિટને પણ ભારતની માંગને સમર્થન આપ્યું છે.
India UNSC Seat: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના કાયમી સભ્ય તરીકે ભારતના સમાવેશની વધતી માંગના સમર્થનમાં ઘણા પ્રભાવશાળી દેશો આગળ આવ્યા છે. અમેરિકા અને ફ્રાન્સ બાદ હવે બ્રિટને પણ ભારતની માંગને સમર્થન આપ્યું છે.22 વર્ષની બાંગ્લાદેશી હસાની, ભારતમાં રહીને કરતી હતી કાંડ, નકલી પાસપોર્ટથી થયો પર્દાફાશ...
આ ત્રણ રાષ્ટ્રીય નેતાઓનું ભારતના સમર્થનમાં નિવેદન દર્શાવે છે કે વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો વધી રહ્યો છે... છેલ્લાં ઘણા સમયથી દુનિયાના અનેક દેશો સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્યપદ મળે તે માટે સમર્થન આપી ચૂક્યું છે... આ ઘટનાક્રમ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોન દ્વારા UNSCના સ્થાયી સભ્ય તરીકે ભારતનો સમાવેશ કરવાની વકીલાતના 1 દિવસ પછી બની છે... બંને દેશના રાષ્ટ્રપતિએ શું કહ્યું તે પણ સંભળાવીશું... પરંતુ તે પહેલાં UNSC વિશે થોડુંક જાણી લઈએ...જ્યારે 10 સભ્યો અસ્થાયી હોય છે....જ્યારે અસ્થાયી સભ્યોને 2 વર્ષ માટે પસંદ કરવામાં આવે છે...બુધવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોને ભારતને UNSCમાં કાયમી સ્થાન મળે તે માટે વકાલત કરી હતી.
UNSC UK Permanent Seat Keir Starmer India UNSC Seat France PM Narendra Modi Unsc સીટ Unsc Uk કાયમી સીટ કીર સ્ટારમર ઈન્ડિયા Unsc સીટ ફ્રાન્સ યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: સોનું તો હવે ડરામણા સ્તરે પહોંચવા લાગ્યું, આજે ભાવમાં જબ્બર ઉછાળો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી હોશ ઉડી જશેજો તમે પણ સોના અને ચાંદીના દાગીના કે ઈન્વેસ્ટમેન્ટ માટે કિમતી ધાતુઓ ખરીદવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
और पढो »
અમદાવાદને સાવ અડીને આવેલી મહામૂલી 500 એકરની જમીન માટે લેવાયો મોટો નિર્ણયOlympic 2036 : 2029નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક રમતો રમાડાશે, જેના માટે ગોધાવીની 500 એકરની જમીનને પ્રતિબંધિત સંસ્થાકીય, રમતગમત અને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ માટે રિર્ઝવ જાહેર કરાઈ
और पढो »
આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.
और पढो »
આ વાવાઝોડું બે દેશોમાં ભૂક્કા કાઢ્યા બાદ ત્રીજા દેશ પર 200 કિ.મીની ઝડપે ત્રાટક્યું, શું ગુજરાતને અસર થશે?ચીને શુક્રવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં દક્ષિણી ક્ષેત્રમાં પૂરની ચેતવણી અને ચીનના ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત ક્ષેત્ર અને ઉત્તર વિયેતનામમાં પૂર આવવાની સંભાવના છે.
और पढो »
કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસપગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે.
और पढो »
દૈનિક રાશિફળ 23 સપ્ટેમ્બર: કાર્યક્ષેત્રે સોનેરી અવસર હાથમાં આવશે, પારિવારિક સુખની દૃષ્ટિએ દિવસ ઉત્તમજ્યોતિષ શાસ્ત્ર મુજબ આજનો દિવસ તમારા જીવનમાં ખુશી, સફળતા અને નવા પ્રયોગોથી ભરપૂર રહેશે. પણ કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવું જોઈએ.
और पढो »