Navsari News : નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં બેલાબેન પટેલે કરી બાગાયતી ખેતી.....કેરીના ગોટલાથી આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો...દેશ વિદેશમાં વેચાણ કરી સફળતાથી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે
Navsari News : નવસારી ના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં બેલાબેન પટેલ ે કરી બાગાયતી ખેતી .કેરીના ગોટલાથી આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો.દેશ વિદેશમાં વેચાણ કરી સફળતાથી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છેMonsoon Insects: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાયHeyy Babyy ફિલ્મની એન્જલ યાદ છે! અક્ષય-ફરદીનની લાડલી હવે મોટી થઈને આવી દેખાય છેદૈનિક રાશિફળ 24 જૂન: આજે પારિવારિક અને આર્થિક બાબતોમાં સફળતા મળવાની તક મળશે, વાંચો આજનું રાશિફળ ફેંકી દેવાની વસ્તુ ક્યારેક એટલી કિંમતી સાબિત થાય છે કે જેના થકી આર્થિક ઉપાર્જન પણ સરળ બને છે.
Navsari News : નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં બેલાબેન પટેલે કરી બાગાયતી ખેતી.....કેરીના ગોટલાથી આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો...દેશ વિદેશમાં વેચાણ કરી સફળતાથી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છેMonsoon Insects: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાયHeyy Babyy ફિલ્મની એન્જલ યાદ છે! અક્ષય-ફરદીનની લાડલી હવે મોટી થઈને આવી દેખાય છેદૈનિક રાશિફળ 24 જૂન: આજે પારિવારિક અને આર્થિક બાબતોમાં સફળતા મળવાની તક મળશે, વાંચો આજનું રાશિફળ ફેંકી દેવાની વસ્તુ ક્યારેક એટલી કિંમતી સાબિત થાય છે કે જેના થકી આર્થિક ઉપાર્જન પણ સરળ બને છે. નવસારીના અબ્રામા ગામના મહિલા ખેડૂતે પણ ફળોના રાજા કેરીને ખાધા બાદ ફેંકી દેવાતા તેના ગોટલાનો સદુપયોગ કરી, તેના વિટામિન B12 સહિતના આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો અને દેશ વિદેશમાં વેચાણ કરી સફળતાથી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે રહેતા બેલાબેન પટેલ બાગાયતી ખેતી કરે છે. જેથી કેરીની મોસમમાં તેઓ કેરીના વેચાણ સાથે જ તેની બાય પ્રોડક્ટ થકી પણ આવક મેળવી રહ્યા છે. કેરીના વેચાણ સાથે બેલાબેન કેરીના રસના બાટલા ભરે છે અને કેરીમાંથી નીકળતા ગોટલામાંથી મુખવાસ પણ બનાવે છે. સામાન્ય રીતે કેરીના ગોટલાને ફેંકી દેવામાં આવે છે, પરંતુ બેલાબેને ગોટલામાંથી નીકળતી ગોટલીના આયુર્વેદિક ગુણધર્મ જાણ્યા બાદ તેમાંથી મુખવાસ બનાવવાનું શરૂ કર્યું હતું. કેરીની ગોટલીની વાત કરીએ તો, તેમાં ભરપૂર માત્રામાં વિટામીન B12 હોય છે. સામાન્ય રીતે 30 થી 40 વર્ષ પછીના વ્યક્તિઓને વિટામીન B12 ની ઉણપ રહે છે. ત્યારે કેરીની ગોટલીનો મુખવાસ B12 ની ઉણપ દૂર કરવા માટેનો અક્સિર ઉપાય સાબિત થાય છે. જેથી બેલાબેન પટેલ ફેંકી દેવાતા કેરીના ગોટલાને પ્રથમ સુકવે છે, બાદમાં તેમાંથી ગોટલી કાઢી તેને પણ સુકવીને છીણી કાઢે છે. કેરીની ગોટલીની છીણને ગરમ ઘીમાં સોંતરવામાં આવે છે, ત્યારબાદ તેની સાથે વરિયાળી, અજમો જેવી અન્ય વસ્તુઓને ભેળવી મુખવાસ બનાવે છે. જેને પ્રતિ કિલો 550 રૂપિયામાં વેચે છે. બેલાબેન દ્વારા બનેલો આ મુખવાસ નવસારી સહિત આસપાસના શહેરો ગામડાઓમાં તો જાણીતો છે જ, પરંતુ રાજ્ય, દેશ અને વિદેશોમાં પણ તેની માંગ રહે છે. બેલાબેનના આ મુખવાસ માટે પહેલેથી જ ઓર્ડર બુક હોય છે. જેથી તેમણે વેચાણ માટે ચિંતા કરવાની જરૂર પણ પડતી નથી. બેલાબેન મુખવાસ થકી કેરીની સીઝનમાં 25,000 થી વધુની આવક મેળવી લે છે. જેથી બેલાબેન નકામા કેરીના ગોટલામાંથી આર્થિક ઉપાર્જન મેળવી પરિવારને મદદરૂપ થઈ રહ્યા છે. ખેતીમાં પાકતી દરેક વસ્તુના આયુર્વેદિક ગુણધર્મો છે. બાગાયતી પાકમાં કેરી પણ આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્વનું ફળ છે. જેમાં પણ કેરીમાંથી ગોટલાની અંદરની નાની ગોટલી અનેક આયુર્વેદિક ગુણ ધરાવે છે. ખાસ કરીને આ ગોટલીમાંથી ભરપૂર માત્રામાં B12 મળે છે. જેની સાથે અન્ય રોગોમાં પણ કારગર સાબિત થાય છે. જેમાં ચામડીના રોગ, પેટના રોગ, આંખના રોગ, દાંતની તકલીફ આ બધામાં કેરીની ગોટલીમાંથી બનતો મુખવાસ કે પાવડર વગેરે અક્સિર સાબિત થાય છે. આયુર્વેદિક હોસ્પિટલના વૈદ પૂર્વી પટેલ પણ કેરીની ગોટલીને B12 માટે મહત્વની ગણાવી રહ્યા છે. ફળો અને શાકભાજી અનેક આયુર્વેદિક ગુણ ધરાવે છે. જ્યારે એના છોટલા અથવા બીજ આયુર્વેદિક દ્રષ્ટિએ અનેક રીતે લાભકારક છે જ, પણ એનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો આર્થિક લાભ પણ અપાવે છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીGujarati Newst20 cricket world cup 2024Womenશું તમે આધુનિક યુગનું આ પુષ્પક વિમાન જોયું છે? દુનિયામાં વગાડી રહ્યું છે ભારતનો ડંકોખાટા ઓડકાર અને છાતીની બળતરાની દવા વિના તુરંત શાંત કરશે આ વસ્તુ, જાણો ઉપયોગની રીતજો આ એક કામ થઈ જાય તો... લીટરે 20થી 25 રૂપિયા ઘટી જશે પેટ્રોલ-ડીઝલનો ભાવ!
Start Up Small Scale Business Women Enterpreanuear Navsari Business Woman Best From West Farming Business Agriculture Kisan નવસારી બાગાયતી ખેતી અબ્રામા બેલાબેન પટેલ કેરીની ગોટલી એગ્રિકલ્ચર ખેતીનો વ્યવસાય ખેતીમાંથી કમાણી મુખવાસ કેરીનો મુખવાસ કેરીના ગોટલામાંથી કમાણી બિઝનેસ આઈડિયા Patidar પાટીદાર મહિલા બિઝનેસ આઈડિયા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશોCyclone Remal Live Movement Updates : રેમલ વાવાઝોડુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બગાળની વચ્ચે ટકરાયું છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ ને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે
और पढो »
દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »
Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
और पढो »
ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
और पढो »
7th pay commission: સરકારે પહેલી કેબિનેટમાં DA વધારવાની કરી જાહેરાત, આ સરકારી કર્મચારીને બલ્લે-બલ્લેSalary Hike: કેન્દ્રીય કર્મચારી વર્ષની બીજી છમાસિક મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. આ નિર્ણયથી આગામી કેટલાક મહિનામાં લેવાનો છે.
और पढो »
