મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવું જોઈએ છુપાઈને નહી, પ્રતાપ દુધાતે ફરી કુંભાણી પર કર્યો પલટવાર

Breaking News समाचार

મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવું જોઈએ છુપાઈને નહી, પ્રતાપ દુધાતે ફરી કુંભાણી પર કર્યો પલટવાર
GujaratGujarati NewsGujarat Congress
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 14 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનુ મતદાન પુર્ણ થયા બાદ આજે પ્રથમ વખત અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઈન્ડિયા ગઠબંધનની આભાર દર્શન બેઠક મળી હતી. આ બેઠકમાં માજી સાંસદ વિરજી ઠુમ્મર, ઉમેદવાર જેની ઠુમ્મર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલી ખાતે મળેલી ઈંડીયા ગઠબંધન ની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ે સુરતના નિલેશ કુંભાણી પર પલટવાર કર્યો હતો અને જણાવ્યું હતું કે મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ છુપાઈને નહી.

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનુ મતદાન પુર્ણ થયા બાદ આજે પ્રથમ વખત કોંગ્રેસની કાર્યકર્તા આભાર દર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના નિવેદન પર પલટવાર કરતા વધુ એક વિવાદ સર્જાવાની શક્યતા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Gujarat Congress Congress President Pratap Dudhat Nilesh Kumbhani Statement Another Controversy Loksabha Election 2024 Election 2024 Gujarat BJP અમરેલી લોકસભા બેઠક ચૂંટણીનુ મતદાન પુર્ણ કોંગ્રેસની કાર્યકર્તા આભાર દર્શન મીટિંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત નિલેશ કુંભાણી વધુ એક વિવાદ આગામી રણનીતિઓ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
और पढो »

ગાયબ થયેલા કુંભાણી સુરતમાં સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યોગાયબ થયેલા કુંભાણી સુરતમાં સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યોNilesh Kumbhani : સુરત કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરતમાં પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા, અગાઉ કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણીના ઘરે કર્યો હતો હોબાળો, ફરી હોબાળો થવાની આશંકાના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
और पढो »

VIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટVIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટકોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી પ્રગટ થયા છે. નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે હું કોંગ્રેસનો સૈનિક જ છું. હું સતત મોવડી મંડળના સંપર્કમાં જ હતો. મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મે પરિવારજનોને પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે ડરવાની કોઈ જરૂર નથી.
और पढो »

Heatwave Safety Tips: હીટવેવ દરમિયાન પણ રહેવું હોય હેલ્ધી તો આ વાતનું ધ્યાન રાખવું સૌથી જરૂરીHeatwave Safety Tips: હીટવેવ દરમિયાન પણ રહેવું હોય હેલ્ધી તો આ વાતનું ધ્યાન રાખવું સૌથી જરૂરીHeatwave Safety Tips: ગરમીના દિવસોમાં તીવ્ર તડકો શરીરમાં નબળાઈ વધારે છે. આ વાતાવરણમાં બીમારીનો પ્રકોપ પણ વધી જાય છે. જો કે ગરમીના દિવસોમાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હેલ્ધી રહી શકાય છે. આજે તમને આવી જ જરૂરી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી હીટવેવ દરમિયાન પણ હેલ્ધી રહી શકાય છે.
और पढो »

કયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસોકયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસોPadminiba vala : પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પર રાજપૂતોના નિવેદનો બદલ રોષ વ્યક્ત કર્યો
और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »



Render Time: 2025-02-13 21:17:43