Vastu Tips For Money: જીવનમાં ધનની ખામી ન રહે તે માટે લોકો અલગ અલગ ઉપાય કરતા હોય છે. પરંતુ આ ઉપાયો પણ કેટલાક લોકોને ફળતા નથી. તેનું કારણ હોય છે કે તેઓ ઘરમાં ધન સંબંધિત 5 મોટી ભૂલ કરતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે જે ઘરમાં ધન સંબંધિત આ 5 નિયમનું પાલન થતું ન હોય ત્યાં રૂપિયો ક્યારેય ન ટકે.
જીવનમાં ધનની ખામી ન રહે તે માટે લોકો અલગ અલગ ઉપાય કરતા હોય છે. પરંતુ આ ઉપાયો પણ કેટલાક લોકોને ફળતા નથી. તેનું કારણ હોય છે કે તેઓ ઘરમાં ધન સંબંધિત 5 મોટી ભૂલ કરતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યું છે કે જે ઘરમાં ધન સંબંધિત આ 5 નિયમનું પાલન થતું ન હોય ત્યાં રૂપિયો ક્યારેય ન ટકે. આવા ઘરમાં આવક કરતા ખર્ચ હંમેશા વધારે રહે છે. તો ચાલો તમને જણાવીએ ધન સંબંધિત કઈ ભૂલ ઘરમાં કરવી નહીં. ઘરમાં હંમેશા તિજોરી ને એવી રીતે રાખવી જોઈએ કે તેનું મુખ ઉત્તર દિશામાં ખુલે.
જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનની ખામી ક્યારેય ન સર્જાય તો સૂર્યાસ્ત પછી એટલે કે રાતના સમયે પૈસાના વ્યવહાર કરવા નહીં. જે વ્યક્તિ રાતના સમયે ધનની લેતી દેતી કરે છે તેના જીવનમાં ધન ટકતું નથી. ઘણા લોકો વર્ષમાં એક વખત દિવાળી સમયે જ તિજોરીની પૂજા કરે છે. આ ભૂલના કારણે પણ માતા લક્ષ્મી સ્થાયી થતા નથી. તમે ખર્ચાને ઘટાડવા માંગતા હોય તો તિજોરી પર સ્વસ્તિકનું નિશાન બનાવવું અને દર શુક્રવારે તેમજ ગુરુવારે તિજોરીની પૂજા કરવી.
Money Vastu Tips ધન સંબંધિત વાસ્તુ તિજોરી વાસ્તુ વાસ્તુ ટીપ્સ વાસ્તુ તિજોરી Dhan Prapti Dhan Labh Ke Vastu Upay Tijori Ki Disha તિજોરીની દિશા તિજોરી કઈ દિશામાં હોવી જોઈએ તિજોરી સંબંધિત ભુલ વાસ્તુ વાસ્તુ શાસ્ત્ર Poverty Money Loss Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
और पढो »
આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધAhmedabad Rath Yatra 2024: અમદાવાદમાં રથયાત્રાને કારણે કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરવામા આવી છે, સાથે જ રથયાત્રાના 16 કિમી લાંબા રુટને નો પાર્કિંગ રુટ જાહેર કરાયો છે
और पढो »
ટેક્સ બચાવવો હોય તો તમારી પત્નીના ખાતામાં જમા કરો પૈસા, હોશિયાર લોકો કરે છે આ કામIncome Tax: ટેક્સ બચાવવાના ઘણા રસ્તા છે, પરંતુ એક રસ્તો જેની વારંવાર ચર્ચા થાય છે તે છે પત્નીના ખાતામાં પૈસા જમા કરાવવાનો. આ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે, યુક્તિ મહાન છે, પરંતુ તેના સંપૂર્ણ નિયમોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ આ ટ્રીક પાછળના નિયમો અને તેના ફાયદા.
और पढो »
ગુજરાતના આ ગામે બનાવ્યો છે સૌથી વધુ જૈન દીક્ષા લેવાનો રેકોર્ડ, દરેક ઘરમાં એક દીક્ષાર્થીJain Samaj Diksha : વડોદરા પાસે આવેલ છાણીમાંથી અત્યાર સુધીમાં 160 લોકોએ દીક્ષા લીધી છે. એક જ પરિવારમાંથી 28 લોકોએ દીક્ષા લીધી છે. દીક્ષાર્થીઓમાં સૌથી વધુ મહિલાઓ છે
और पढो »
Monsoon: ચોમાસામાં આ 5 શાકભાજી ખાવાની ન કરવી ભુલ, ખાશો તો બીમારીઓ નહીં છોડે પીછોMonsoon:કાળઝાળ ગરમીથી હવે રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી વાતાવરણ ગરમીથી તો રાહત અપાવે છે પરંતુ આ ઋતુમાં તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વરસાદી વાતાવરણમાં ખાસ તો કેટલાક શાકભાજી જ તબિયત બગાડી શકે છે. કેટલાક શાકભાજી એવા હોય છે જેને ચોમાસામાં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
और पढो »
બહારની ખાણીપીણીના શોખીનો સાવધાન, પનીરની આ સબ્જી ભૂલથી પણ ન ખાતાગુજરાતમાં હવે બહાર ખાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો દિવસેને દિવસે બહારનો ખોરાક આરોગતા થયા છે. પરંતું બહારનો આ ખોરાક સ્વાસ્થય માટે જોખમી બની રહ્યો છે. ખાણીપીણીમાં એવી એવી વસ્તુઓ ભેળસેળ કરીને ખવડાવવામાં આવે છે, જેનાથી પેટના આંતરડા ફાટી જાય છે. તેથી આરોગ્ય વિભાગ દ્વારા હાલ સધન ચેકિંગ હાથ ધરાયું છે.
और पढो »