ઓ બાપ રે... ગુજરાતની આ નગરપાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ! બિલ ચૂકવવાના રૂપિયા જ નથી

Porbandar समाचार

ઓ બાપ રે... ગુજરાતની આ નગરપાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ! બિલ ચૂકવવાના રૂપિયા જ નથી
Porbandar NagarpalikaPGVCLDebt On Porbandar Nagaralika
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Porbandar Nagarpalika : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાઓ દેવાળા ફૂંકી રહી છે... ભ્રષ્ટ વહીવટને કારણે નગરપાલિકાઓ નાદારી નોંધાવી રહી છે... અન્ય સરકારી કચેરીઓના કરોડમાં બિલ ચડી રહ્યા છે... અને તેના પરિણામે શહેરની જનતાને પરેશાન થવાનો વારો આવે છે...

ગુજરાતની વધુ એક નગરપાલિકા જાણે ફડચામાં ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે... ત્યારે કઈ છે આ નગરપાલિકા?...જુઓ આ અહેવાલમાં....Polyandry Traditions: આ છે દુનિયાના અજબ-ગજબ દેશ... જ્યાં મહિલાઓ કરે છે એકથી વધુ લગ્ન, લિસ્ટમાં ભારતનું પણ નામbanaskanthaભાજપ શાસિત પોરબંદર છાંયા નગરપાલિકા દેવાના બોજ તળે દબાઈ. નગરપાલિકાના માથે પાણી પુરવઠાનું 61 કરોડનું દેવું છે, તો PGVCL નું પણ 6 કરોડ જેટલું બિલ ચૂકવવાનું હોવાનું સામે આવ્યું છે.

જે દેવું નહીં ભરાય તો કપાઈ જશે કનેક્શનફડચાં ગયેલી પોરબંદર પાલિકા આટલું અધધ દેવું હાલ ચુકવી શકે તેવી કોઈ જ સ્થિતિ નથી. ન તો પાલિકા પાસે પૈસા છે, નતો પાલિકા આટલા રૂપિયા ચુકવી શકે તેવું કોઈ આગામી આયોજન. ગુજરાતના પાણી પુરવઠા વિભાગને નગરપાલિકા પાસે 61 કરોડ લેવાના બાકી છે. જ્યારે PGVCLને 6 કરોડ લેવાના બાકી નીકળે છે. હવે જો આગામી સમયમાં આ દેવું ચુક્તે નહીં કરવામાં આવે તો પાણી પુરવઠા વિભાગ પાણીની લાઈન કાપી નાંખશે અને વીજ કંપની વીજળીની લાઈન કાપી નાંખશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Porbandar Nagarpalika PGVCL Debt On Porbandar Nagaralika Corruption પોરબંદર છાંયા નગરપાલિકા પોરબંદર નગરપાલિકા નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું ભ્રષ્ટાચાર દીવા તળે અંધારુ પીજીવીસીએલ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુરાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીનઆખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુરાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીનGujarat Earthquake : ગુજરાતમાં વધ્યો ભૂકંપનો ભય...છેલ્લા 11 મહિનામાં 2.5થી વધુ તીવ્રતાના 12 આંચકા આવ્યા..આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આવ્યા સાત નાના-મોટા ભૂકંપ
और पढो »

વિદેશમાં ખૂબ જ વેચાય છે ભારતની આ વસ્તુ, ₹25000 કરોડની પાર વટાવી ગઈ નિકાસવિદેશમાં ખૂબ જ વેચાય છે ભારતની આ વસ્તુ, ₹25000 કરોડની પાર વટાવી ગઈ નિકાસભારતીય જેમ્સ એન્ડ જ્વેલરીની માંગ દેશની સાથે વિદેશમાં પણ વધી રહી છે. ખાસ કરીને વિદેશી દેશોમાં ભારતીય જેમ્સ અને જ્વેલરીને ખૂબ પસંદ કરવામાં આવે છે.
और पढो »

બાંગ્લાદેશમાં આ શું થઈ રહ્યું છે...શેખ હસીનાએ નથી આપ્યું પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું?બાંગ્લાદેશમાં આ શું થઈ રહ્યું છે...શેખ હસીનાએ નથી આપ્યું પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું?બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના. હવે શેખ હસીનાને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી કહેવા કે પૂર્વ પ્રધાનમંત્રી તેના પર અસમંજસ છે.. જી હાં, કારણ કે, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ શેખ હસીનાના રાજીનામાને લઈને શંકા વ્યક્ત કરી છે.
और पढो »

શરૂ થઈ ગઈ વાવાઝોડાની અસર, આ તારીખે જોવા મળશે દાનાનું અતિ ભયાનક સ્વરૂપશરૂ થઈ ગઈ વાવાઝોડાની અસર, આ તારીખે જોવા મળશે દાનાનું અતિ ભયાનક સ્વરૂપCyclonic Stroim Dana Latest Updtate : IMD અનુસાર, ચક્રવાત દાનાનો આઉટર બેન્ડ કેન્દ્રપારા અને ભદ્રક જિલ્લામાં દરિયાકાંઠે ત્રાટક્યો છે. અમે તમને જણાવી દઈએ કે વાદળો અને વાવાઝોડાની સાથે વાવાઝોડાના બાહ્ય વળાંકવાળા બેન્ડને આઉટર બેન્ડ કહેવામાં આવે છે.
और पढो »

અમેરિકામાં કેમ મંગળવારે જ યોજાય છે ચૂંટણી, 170 વર્ષથી નથી બદલાયો આ ઈતિહાસઅમેરિકામાં કેમ મંગળવારે જ યોજાય છે ચૂંટણી, 170 વર્ષથી નથી બદલાયો આ ઈતિહાસUS Presidential Election 2024 : અમેરિકામાં 5 નવેમ્બરે મતદાન યોજાવાનું છે, જેના માટે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી ટક્કર થશે, પરંતું અનેક લોકો નથી જાણતા કે અમેરિકાની ચૂંટણી હંમેશા મંગળવારે જ યોજાતી હોય છે, આ પાછળ એક ચોક્કસ કારણ છે
और पढो »

શિયાળામાં જરૂર કરો આ ગળી વસ્તુનું સેવન, ચપટી વગાડતાની સાથે જ ગાયબ થઈ જશે શરદી- ઉધરસ!શિયાળામાં જરૂર કરો આ ગળી વસ્તુનું સેવન, ચપટી વગાડતાની સાથે જ ગાયબ થઈ જશે શરદી- ઉધરસ!Honey Benefits: મધમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, એમિનો એસિડ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો મળી આવે છે. વિશ્વમાં મધ એકમાત્ર કુદરતી મીઠાશ છે. તમને જણાવી દઈએ કે શિયાળો આવતા જ તેનો વપરાશ વધી જાય છે. શિયાળામાં નિયમિત રીતે મધનું સેવન કરવાથી તમે આ મોટા ફાયદા મેળવી શકો છો.
और पढो »



Render Time: 2025-02-13 23:29:39