બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવો જિલ્લો બનવાથી લોકોને મળશે આ લાભ, તમે પણ જાણો

Banaskantha समाचार

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવો જિલ્લો બનવાથી લોકોને મળશે આ લાભ, તમે પણ જાણો
Vav-TharadGujaratAnother New District
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆતમાં જ એક નવા જિલ્લાની ભેટ આપી...રાજ્યના એક મોટા જિલ્લાના બે ભાગ કરીને નવા જિલ્લાનું સર્જન કરાયું છે. જેના કારણે જિલ્લાવાસીઓની ખુશીનો કોઈ પાર રહ્યો નથી...સૌ કોઈ નિર્ણયને આવકારી રહ્યા છે....તો સરકારે પણ એક કાંકરે બે પક્ષી માર્યા છે.

ભાજપ જે વિસ્તારમાં નબળું પ્રદર્શન કરતું હતું ત્યાં જ જિલ્લાની ભેટ આપીને લોકોને ખુશ કરી દીધા છે. ત્યારે નવો જિલ્લો બનવાથી શું થશે ફાયદો?...કયો છે આ નવો જિલ્લો?...જુઓ આ અહેવાલમાં..બનાસકાંઠાના બે ભાગ થવાથી અને નવો જિલ્લો બનવાથી જિલ્લાના લોકોને ઘણો લાભ થવાનો છે. નવા જિલ્લા પંચાયત પણ અસ્તિત્વમાં આવશે. એક નજર શું ફાયદો થશે તેના પર પણ કરી લઈએ તો...

સ્થાનિક વહીવટી માળખુ મળશે, નવા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા મળશે, સરકારી કચેરીઓ અને સેવાઓ નજીકમાં મળી રહેશે, વહીવટી ધોરણે અસરકાર નિર્ણયો લઈ શકાશે, સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધશે, ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ થશે, રસ્તા, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓ મળશે, નવી સિવિલ હોસ્પિટલ મળશે અને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે...આતો વાત થઈ જિલ્લાના લોકોની...પરંતુ રાજકીય લાભ પણ શું થશે તે પણ તમે જાણી લો....

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vav-Tharad Gujarat Another New District Discussion Cabinet Meeting Banaskantha ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarati News Gujarati Samachar Gujarat News Latest Gujarati News બનાસકાંઠા જિલ્લા બનાસકાંઠા જિલ્લાના પડશે બે ભાગ રાજ્ય સરકાર રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બે જિલ્લા બનાવવાને અપાઈ મંજૂરી Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!Guava Benefits: શિયાળામાં જો તમે જામફળનું સેવન કરો છો તો આ તમારા પેટને સાફ રાખવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ કરે છે.
और पढो »

GPSCએ 11 પરીક્ષાની તારીખો કરી દીધી જાહેર, કુલ 2800 જગ્યાઓ માટે યોજાશે પરીક્ષાGPSCએ 11 પરીક્ષાની તારીખો કરી દીધી જાહેર, કુલ 2800 જગ્યાઓ માટે યોજાશે પરીક્ષાગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ સરકારી ભરતીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તમે પણ જાણો ક્યારે કઈ પરીક્ષા લેવાશે.
और पढो »

11 ડિસેમ્બરે ખુલશે આ દિગ્ગજ કંપનીનો IPO, 100 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે શેર, જાણો GMP11 ડિસેમ્બરે ખુલશે આ દિગ્ગજ કંપનીનો IPO, 100 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે શેર, જાણો GMPVishal Maga Mart IPO: વિશાલ મેગા માર્ટનો 8,000 કરોડ રૂપિયાનો આઈપીઓ 11 ડિસેમ્બરે ખુલી રહ્યો છે. તેના પર 13 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકાય છે. પરંતુ તે સંપૂર્ણ રીતે ઓએફએસ છે અને તેમાં કોઈ નવા શેર જારી કરવામાં આવશે.
और पढो »

રાહુ ગોચર 2025: આ ત્રણ રાશિઓને થશે છપ્પડફાડ ધન લાભ!રાહુ ગોચર 2025: આ ત્રણ રાશિઓને થશે છપ્પડફાડ ધન લાભ!રાહુ ગ્રહ 2025માં કુંભ રાશિમાં ગોચર કરશે, જેથી મેષ, સિંહ અને તુલા રાશિના લોકોને લાભ થશે.
और पढो »

Gold Rate Today: સોનામાં કેમ આવી ધડાધડ તેજી? કારણ ચોંકાવનારું, જાણો શું છે આજનો 10 ગ્રામ ગોલ્ડનો રેટGold Rate Today: સોનામાં કેમ આવી ધડાધડ તેજી? કારણ ચોંકાવનારું, જાણો શું છે આજનો 10 ગ્રામ ગોલ્ડનો રેટLatest Gold Rate: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું થોડું સુસ્તી બાદ સારી એવી તેજીમાં જોવા મળ્યું. રિટેલ બજારમાં પણ સોનું અને ચાંદીએ કૂદકો માર્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. આ ઉપરાંત અચાનક સોનામાં આવેલી તેજી પાછળનું કારણ પણ જાણો.
और पढो »

એકવાર કરી દો રોકાણ, આજીવન મળશે 12000 રૂપિયાનું પેન્શન, શાનદાર છે આ સ્કીમએકવાર કરી દો રોકાણ, આજીવન મળશે 12000 રૂપિયાનું પેન્શન, શાનદાર છે આ સ્કીમજો તમે નિવૃત્તિ માટે પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સ્કીમમાં રોકાણ કરી શકો છો, જેમાં નિવૃત્તિ બાદ તમને દર મહિને રૂપિયા મળશે. આ સ્કીમ એલઆઈસીની સરળ પેન્શન યોજના છે. જાણો તેની વિગત...
और पढो »



Render Time: 2025-02-15 08:07:19