Budh Shukra Yuti: બુધ ગ્રહ અને શુક્ર ગ્રહે દ્વિદ્વાદશ યોગ બનાવ્યો છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં વિદેશયાત્રાના યોગ સર્જાય છે. આ સમય દરમિયાન ધન લાભ થવાની પણ પ્રબળ સંભાવના હોય છે. આ બધા જ લાભ આવનાર સમયમાં 3 રાશિના લોકોને મળી શકે છે.
Budh Shukra Yuti : બુધ - શુક્ર એ બનાવ્યો શુભ યોગ, 3 રાશિનું ભાગ્ય ચમકશે, ટુંક સમયમાં થશે માલામાલ બુધ ગ્રહ અને શુક્ર ગ્રહે દ્વિદ્વાદશ યોગ બનાવ્યો છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં વિદેશયાત્રાના યોગ સર્જાય છે. આ સમય દરમિયાન ધન લાભ થવાની પણ પ્રબળ સંભાવના હોય છે. આ બધા જ લાભ આવનાર સમયમાં 3 રાશિના લોકોને મળી શકે છે.
નવેમ્બર મહિનાનો છેલ્લો દિવસ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ વિશેષ રહ્યો. 30 નવેમ્બરથી શુક્ર અને બુધ ગ્રહ અત્યંત શુભ યોગ બનાવ્યો છે. વૈદિક જ્યોતિષ ગણિત અનુસાર આ યોગ ત્યારે બને છે જ્યારે બુધ અને શુક્ર એકબીજાથી 30 ડિગ્રી પર સ્થિત હોય. જ્યારે કુંડળીમાં બે ગ્રહ એકબીજાથી બીજા અને બારમા ભાવમાં હોય છે ત્યારે દ્વિદ્વાદશ યોગ બને છે.જ્યોતિષશાસ્ત્રમાં બીજો ભાવ ધન અને બારમો ભાવ વિદેશ યાત્રા સંબંધિત માનવામાં આવે છે.
મેષ રાશિના લોકોને નોકરીમાં પ્રગતિ મળવાની સંભાવના. કામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો અને અધિકારીઓની પ્રશંસા મળશે. આવકમાં વૃદ્ધિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. વિદેશમાં નોકરી શોધી રહ્યા હતા તો સફળતા મળી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. વિદેશ સંબંધિત વેપાર નફો કરાવશે ધન લાભ થઈ શકે છે. પારિવારિક સંબંધ મજબૂત થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.તુલા રાશિના લોકોને નોકરીમાં સ્થિરતા અને સુરક્ષાનો અનુભવ થશે. કામ પ્રત્યે સમર્પિત રહેવાથી સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે.
Shukra Gochar Budh Shukra Yuti Lucky Zodiac Signs Mercury Venus Yuti Effects Budh Shukra Combination Dwidwadash Yog Special Grah Yoga Grah Gochar 2024 Horoscope December 2024 Rashifal Lucky Zodiac Signs Astrology બુધ શુક્ર બુધ શુક્ર યુતિ બુધ ગોચર શુક્ર ગોચર રાશિફળ વિદેશયાત્રા યોગ ધનલાભ યોગ રાજયોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ડિસેમ્બરમાં ગ્રહોના રાજકુમાર બુધ થશે ઉદય, 2025માં આ જાતકોના સિતારા ચમકશે, કરિયર અને કારોબારમાં થશે પ્રગતિવૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં ઉદિત થવાના છે. જેનાથી ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે. આ જાતકો કરિયરમાં પ્રગતિ કરશે. સાથે બિઝનેસમાં પણ લાભ થશે.
और पढो »
શનિ-બુધ ચમકાવશે બધી રાશિઓની કિસ્મત, બિઝનેસમેન થશે માલામાલ, નોકરીમાં મળશે પ્રમોશન!Shani Budh Yuti 2024: નવગ્રહોમાં શનિ મહારાજનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે શનિ હાલમાં કુંભ રાશિમાં છે, ત્યારે બુધ આવતા મહિનાની 11 તારીખે સવારે 10:00 કલાકે તે રાશિમાં સંક્રમણ કરશે. એક કુંડળીમાં 2 ગ્રહોનો આ અનોખો સંયોગ કેટલીક કુંડળીઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. બે ગ્રહોના શુભ પ્રભાવને કારણે 5 રાશિઓનું ભાગ્ય ઉજળું થવાનું છે.
और पढो »
Shukra Gochar 2024: શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભShukra Gochar 2024: 18 નવેમ્બર 2024 ના રોજ મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના બની છે. ધન અને વૈભવના દાતા શુક્ર એ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. શુક્રએ પોતાની ચાલ બદલી છે જેની અસર ત્રણ રાશીના લોકોના જીવન પર પડશે. તો ચાલો તમને જણાવીએ ત્રણ ભાગ્યશાળી રાશિ કઈ છે.
और पढो »
ಡಿಸೆಂಬರ್ನಲ್ಲಿ ಶನಿ-ಶುಕ್ರರ ಮೈತ್ರಿ: ಈ ರಾಶಿಯವರಿಗೆ ಹಠಾತ್ ಧನಲಾಭ, ವೃತ್ತಿಯಲ್ಲಿ ಪ್ರಗತಿ, ಸಕಲ ಸನ್ಮಂಗಳ ಯೋಗShani Shukra Yuti Prabhav: ಶನಿ ಶುಕ್ರರ ಯುತಿಯಿಂದಾಗಿ ಕೆಲವು ರಾಶಿಯವರ ಬದುಕಿನಲ್ಲಿ ಸಕಲ ಇಷ್ಟಾರ್ಥಗಳು ಕೈಗೂಡುವ ಪರ್ವಕಾಲ ಎನ್ನಲಾಗುತ್ತಿದೆ.
और पढो »
November 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશેNovember 2024: જ્યોતિષ ગણના અનુસાર નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં 3 ગ્રહ વક્રી થશે. જેના કારણે 5 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિઓને અચાનક ધન લાભ થશે અને તેમના અધૂરા અરમાન પુરા થશે.
और पढो »
ಶನಿ ಶುಕ್ರರಿಂದ 2025ರಲ್ಲಿ ಈ ರಾಶಿಯವರಿಗೆ ಜಾಕ್ಪಾಟ್, ಯಾವ ಕೆಲಸ ಹಿಡಿದರೂ ಜಯ ನಿಮ್ಮದೇ, ಅದೃಷ್ಟ ಲಕ್ಷ್ಮೀಯಿಂದ ಬದುಕೇ ಬಂಗಾರShani Shukra Yuti Effect: ಶನಿ ಶುಕ್ರರ ಯುತಿಯ ಪ್ರಭಾವದಿಂದಾಗಿ 2025ರಲ್ಲಿ ವರ್ಷಪೂರ್ತಿ ಕೆಲವು ರಾಶಿಯವರಿಗೆ ತಾಯಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ಕೃಪಾಕಟಾಕ್ಷ ಇರಲಿದೆ.
और पढो »