કચ્છવાસીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, 45 કિમીનો ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર બનશે

Gujarat Government Big Decision समाचार

કચ્છવાસીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, 45 કિમીનો ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર બનશે
Gujarat TourismBhuj To NakhtranaFour Lane Highspeed Corridor
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 139%
  • Publisher: 63%

Gujarat Government Big Decision : ભૂજ નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાશે... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર રોડ માટે ૯૩૭ કરોડ રૂપિયા મંજુર કર્યા...

માતાના મઢ , ધોરડો , સફેદ રણ જેવા પ્રવાસન સ્થળ ે જવામાં આ માર્ગ ફોર લેન થવાથી સુગમતા થશેતમારી ધારણા કરતા સડસડાટ દોડશે આ ટ્રેન! વિચાર કરશો એટલી વારમાં અમદાવાદથી આબુ પહોંચી જશોડ્રગ ડીલરના પ્રેમમાં હિન્દુથી બની ગઈ મુસ્લિમ? હવે મમતા કુલરર્ણીએ લગ્ન, પતિ અને અફેર પર સત્ય જાહેર કર્યુંYearly Numerology 2025

Lucky Numerology 2025: આ તિથિએ જન્મેલા લોકો માટે ભાગ્યશાળી રહેશે નવું વર્ષ, વધશે બેંક બેલેન્સ, નોકરીમાં સફળતાનો યોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો ૪૫ કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા રૂ.૯૩૭ કરોડ મંજુર કર્યા છે.

એટલું જ નહિ, આ રસ્તો આંતરરાષ્ટ્રિય સરહદ અને પાનન્ધ્રો લિગ્નાઈટ માઈન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ હોવા ઉપરાંત આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે જોડતો રસ્તો પણ છે. આમ, ૪૫ કિ.મી.નો આ ભૂજ-નખત્રાણા માર્ગ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર થવાથી સરળ, ઝડપી અને ઈંધણ બચત યુકત યાતાયાત ભવિષ્યમાં શક્ય બનશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Tourism Bhuj To Nakhtrana Four Lane Highspeed Corridor Gujarat Government ગુજરાત સરકાર મોટો નિર્ણય ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર ભૂજ નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરી ગુજરાત ટુરિઝમ પ્રવાસન સ્થળ માતાના મઢ ધોરડો સફેદ રણ Kutch Destination Kutch Rann Of Kutch Rann Utsav Dekho Apna Desh Visit India Explore Gujarat Gujarat Tourism Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ ફરવાલાયક સ્થળો Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, ગ્રેજ્યુઈટી માટે લેવાયો નવો નિર્ણયસરકારી કર્મચારીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, ગ્રેજ્યુઈટી માટે લેવાયો નવો નિર્ણયGujarat Government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય... રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો... 20 લાખને બદલે હવે 25 લાખ રૂપિયા કરાયા...
और पढो »

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ, હવે ઠંડીમાં લહેરાશે લીલો પાકઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ, હવે ઠંડીમાં લહેરાશે લીલો પાકAgriculture News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય... ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 mcft પાણી ફાળવવાનો નિર્ણય કર્યો...
और पढो »

અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટઅમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટઅમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એક તરફ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ફૂડકોર્ટ બનાવવામાં આવશે તો એસજી હાઈવે પર મહિલાઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે.
और पढो »

કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાકોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાGujarat BJP New President : ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે કવાયત તેજ...આવતીકાલે કમલમ ખાતે મળશે મહત્વની બેઠક....પાટીલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર...
और पढो »

ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »

આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભરઆ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભરWomen Self-Reliance Scheme Palanpur: ગુજરાત સરકાર રાજ્યના લોકો માટે સતત સુવિધાઓ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. આ અંતર્ગત મહિલા અને બાળ અધિકારી કાર્યાલય, બનાસકાંઠા હેઠળ મહિલા સ્વાવલંબન યોજના દ્વારા મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગાર માટે બેંક લોન સહાય આપવામાં આવે છે.
और पढो »



Render Time: 2025-02-15 09:52:15