Ratna Shastra: આવનાર સંકટને પોતાના પર લઈ લે છે રત્નો, જાણો કયો રત્ન કેવા લાભ કરે છે ?

Gem Astrology समाचार

Ratna Shastra: આવનાર સંકટને પોતાના પર લઈ લે છે રત્નો, જાણો કયો રત્ન કેવા લાભ કરે છે ?
Ratna ShastraAstro TipsGems
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 52 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 195%
  • Publisher: 63%

Gem Astrology: રત્નશાસ્ત્રમાં તમામ ગ્રહો સાથે સંબંધિત રત્નો જણાવવામાં આવ્યા છે. આ રત્નો વિશે એવું કહેવાય છે કે જ્યારે કોઈની સાથે મોટો અકસ્માત થવાનો હોય છે ત્યારે આ રત્નો તૂટી જાય છે અને બધી નકારાત્મક બાબતો તે પોતાના પર લઈ લે છે.

રત્નશાસ્ત્રમાં તમામ ગ્રહો સાથે સંબંધિત રત્નો જણાવવામાં આવ્યા છે. આ રત્નો વિશે એવું કહેવાય છે કે જ્યારે કોઈની સાથે મોટો અકસ્માત થવાનો હોય છે ત્યારે આ રત્નો તૂટી જાય છે અને બધી નકારાત્મક બાબતો તે પોતાના પર લઈ લે છે.ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીદૈનિક રાશિફળ 7 ડિસેમ્બર: આજે ગ્રહોની ધન રાશિ પર ખાસ કૃપા છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે ગ્રહો કુંડળીમાં અશુભ પરિણામ આપે છે ત્યારે તેની અસર દૂર કરવા માટે રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. દરેક ગ્રહમાં એક રત્ન હોય છે જેમાં કેટલીક એવી અલૌકિક શક્તિઓ હોય છે જે વ્યક્તિને ગ્રહોના અશુભ પ્રભાવથી બચાવે છે. આ રત્નો ખૂબ મોંઘા હોય છે. આ ઉપરાંત, કેટલીકવાર તે નકલી હોવાની સંભાવના પણ હોય છે. રત્ન શાસ્ત્રમાં તમામ ગ્રહો સાથે સંબંધિત નવ રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રત્નો એટલા જ અસરકારક પણ હોય છે.

શુક્રની રાશિનો પથ્થર હીરો છે. જે શુક્રવારે પહેરવામાં આવે છે. હીરાના ઉપરત્નો જરકન, ફિરોઝા, કુરંગી વગેરે..નીલમ શનિની રાશિનો પથ્થર છે, તે વાદળી રંગનો હોય છે અને તેને પહેરવાનો શુભ દિવસ શનિવાર છે. નીલમ રત્નના ઉપરત્નો છે નીલમ, લીલીયા, જમુનિયા, લાજવર્ત વગેરે.ગુરુ અથવા બૃહસ્પતિ સંબંધિત રત્ન પુખરાજ છે. આ પથ્થરનો રંગ પીળો છે જે તર્જનીમાં પહેરવામાં આવે છે. તે ગુરુવારે પહેરવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ratna Shastra Astro Tips Gems Gemology Rata Ratan Astrology Birthstone Gemstones Zodiac Sign Planets Grah Benefits Of Gemstones Ratna Jyotish Munga Hira Upratna Atro Tips Jyotish Upay Rules For Gemology Benefits Of Gemstone Gemstone Benefits Gemology Gemology Rules Gemstone Wearing Rules રત્ન ધારણ કરવાનો સમય રત્ન ધારણ કરવાના નિયમો રત્ન ધારણ મુહૂર્ત 2023 રત્ન ધારણ વિધિ રત્ન શાસ્ત્ર રત્ન ધારણ કરવાના ફાયદા Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરSOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
और पढो »

ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલ પુરાવતા પહેલા ચેક કરી લેજો ભાવ! નહીં તો...જાણો શું છે તમારા શહેરના ભાવ?Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલ પુરાવતા પહેલા ચેક કરી લેજો ભાવ! નહીં તો...જાણો શું છે તમારા શહેરના ભાવ?કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલનો ભાવ 72 ડોલર પ્રતિ બેરલની નીચે ટ્રેડ કરી રહ્યું છે.
और पढो »

Jharkhand Election Voting: ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 સીટો પર 64.86 ટકા મતદાન, 1.37 કરોડ મતદારોએ આપ્યો મતJharkhand Election Voting: ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 સીટો પર 64.86 ટકા મતદાન, 1.37 કરોડ મતદારોએ આપ્યો મતઝારખંડમાં પ્રથમ તબક્કાની 43 સીટો પર મતદાન સંપન્ન થઈ ગયું છે. અત્યાર સુધી પ્રાપ્ત આંકડા પ્રમાણે રાજ્યમાં 65.78 ટકા મતદાન થયું છે.
और पढो »

આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોઆ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોટાટા મોટર્સે ઓક્ટોબર, 2024માં કુલ 6152 યુનિટ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો થયો છે.
और पढो »

ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મુકવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-13 16:24:50