પ્રજાને સમયસર ટેક્સ ભરવાની સલાહ આપતી સરકારી કચેરીઓ જ સમયસર ટેક્સ ભરી રહી નથી. રાજકોટમાં અનેક સરકારી કચેરીઓનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે, તેમ છતાં મહાનગર પાલિકા કોઈ કાર્યવાહી કરવાની હિંમત દેખાડી શકતી નથી.
પ્રજા સામે દાદાગીરી કરતી રાજકોટ મનપા સરકારી કચેરીઓ સામે ચૂપ, કરોડોનો ટેક્સ બાકી છતાં કોઈ કાર્યવાહી નહીં
પ્રજાને સમયસર ટેક્સ ભરવાની સલાહ આપતી સરકારી કચેરીઓ જ સમયસર ટેક્સ ભરી રહી નથી. રાજકોટમાં અનેક સરકારી કચેરીઓનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે, તેમ છતાં મહાનગર પાલિકા કોઈ કાર્યવાહી કરવાની હિંમત દેખાડી શકતી નથી.
જો સામાન્ય લોકો ટેક્સ ન ભરે તો નોટિસ આપવામાં આવે છે, નોટિસ આપ્યા પછી પણ ભરવાનું ચુકાઈ જાય તો તંત્ર મિલકત સીલ કરી દે છે. પરંતુ અમે આપને આજે એક એવા તંત્રની વાત કરવાના છીએ જેનો કરોડોનો ટેક્સ બાકી છે. હા સરકારી કચેરીઓના કરોડના ટેક્સ બાકી છે પરંતુ જેને ટેક્સ લેવાનો છે તે સરકારી કચેરીએ નતો નોટિસ આપી છે, નતો કોઈ કાર્યવાહી કરી છે...અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની....રાજકોટ કોર્પોરેશનને કઈ સરકારી કચેરી પાસેથી કેટલો ટેક્સ લેવાનો છે બાકી?...જુઓ આ અહેવાલમાં..કલેક્ટર કચેરીનો 12.
તેરી ભી ચુપ, ઓર મેરી ભી ચુપ..આ કહેવત તમે સાંભળી જ હશે...આ કહેવતને રાજકોટ કોર્પોરેશન અને અલગ અલગ અન્ય સરકારી વિભાગો સાર્થક કરી રહ્યા છે...અહીં સવાલ રાજકોટ કોર્પોરેશનની ઈચ્છાશક્તિનો છે...જે ટેક્સના પૈસાથી પ્રજાની સુખાકારી માટે કામ થતાં હોય છે તે જ ભરવામાં સરકારી વિભાગો જ ઠાગાઠૈયા કરી રહ્યા છે....હદ તો ત્યારે થઈ છેકે જે કલેક્ટર સમગ્ર જિલ્લાના રાજા કહેવાય છે અને આખા જિલ્લાનું સંચાલન કરતાં હોય છે...તે કલેક્ટર કચેરીએ પણ ટેક્સ નથી ભર્યો....
Property Tax Rajkot Collector Office Rajkot Government Offices Government Officials Tax રાજકોટ મહાનગર પાલિકા પ્રોપર્ટી ટેક્સ રાજકોટ કલેક્ટર ઓફિસ રાજકોટ સરકારી ઓફિસો સરકારી અધિકારીઓ ટેક્સ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે.
और पढो »
STના જુનિયર ક્લાર્કે પોન્ઝી સ્કીમથી લોકોને ફસાવ્યા, ડ્રોના નામે કરી ઠગાઈ, રૂપિયા ઉઘરાવી થઈ ગયો ફરારબનાસકાંઠામાં વધુ એક કંપનીએ લોકો સાથે ફ્રોડ કર્યાનું સામે આવ્યું છે..જી હાં પાલનપુરમાં સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઈઝ નામની સ્કીમ ચલાવી ડ્રો ના નામે લોકો પાસે રૂપિયા ઉઘરાવ્યા...આ ફ્રોડ કરનાર બીજુ કોઈ નહીં પરંતુ એસટી વિભાગનો જુનિયર ક્લર્ક નિરંજન શ્રીમાળી હોવાનું સામે આવ્યું છે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં જીવલેણ રોગનો હાહાકાર! હવે તો લક્ષણોમાં પણ ફેરફાર, ઓળખવો બન્યો મુશ્કેલરાજકોટ શહેરમાં ડેન્ગ્યુના કારણે છેલ્લા બે દિવસમાં બે જેટલા મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુના 16 જેટલા કેસ નોંધાયા છે. બોટાદના રહેવાસી 21 વર્ષીય અમન વ્યાસનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.
और पढो »
Eye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવEye Strain Due To Laptop: ડિજિટલ ગેજેટ્સના યુગમાં આપણો મોટાભાગનો સમય લેપટોપ, મોબાઈલ કે સ્માર્ટ ટીવીની સ્ક્રીન સામે પસાર થાય છે, જેના કારણે આંખમાં દુખાવો થવો સ્વાભાવિક છે.
और पढो »
મહિલાઓ-યુવતીઓ સામે હસ્તમૈથુન કરી યુવકે વિકૃતિની હદ વટાવી, અમદાવાદ મેટ્રોનો VIDEO વાયરલ થતા મહિલાઓની સુરક્ષા સામે સવાલ!ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદ મેટ્રોમાં દિલ્હીની માફક અશ્લીલ હરકતો થઈ છે. દરરોજ મેટ્રોના અનેક વીડિયો સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારા દરેક મુસાફરો અને મહિલાઓ શરમજનક સ્થિતીમાં મુકાય એવું દ્રશ્ય પહેલીવાર સામે આવ્યું છે.
और पढो »
ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મુકવામાં આવી છે.
और पढो »