Lawrence Bishnoi Sabarmati Jail: એપ્રિલમાં જ્યારે એક્ટ્રેસ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું, તે સમયે પણ મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી લેવા માગતી હતી પરંતુ મંજૂરી મળી ન હતી. બાબા સિદ્દીકીના મોત બાદ પણ લોરેન્સની કસ્ટડી મળે તેવી કોઈ સંભાવના નથી.
જતાં જતાં છોતરા કાઢશે વરસાદ! જાણો ગુજરાત પર શું થવાની મોટી અસર? અંબાલાલની ભયાનક આગાહીStress Effect on skin: આ આદતોને કારણે ખોવાઈ જશે તમારા ચહેરા પરની ચમક, કોઈપણ મેકઅપ નહીં આવે કામ!lifestyle લોરેન્સ બિશ્નોઈ ગેંગે રાજકારણી-ઉદ્યોગપતિ બાબા સિદ્દીકની હત્યાની જવાબદારી લીધી છે. સ્વાભાવિક છે કે મુંબઈ પોલીસ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ની કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરવા માંગે છે.
આ પહેલાં લોરેન્સ બિશ્નાઈ દિલ્હીની તિહાર જેલમાં બંધ હતો. તેને ઓગસ્ટ 2023માં ડ્રગ સ્મગલિંગ કેસમાં ગુજરાતની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમના પર CrPCની કલમ 268 લગાવી છે. આ કાયદામાં એવી જોગવાઈ છે કે અન્ય કોઈ રાજ્ય કે એજન્સી આવા કેદીની આગામી એક વર્ષ સુધી કસ્ટડી લઈ શકશે નહીં. જોકે, તે જેલમાં જઈને પૂછપરછ કરી શકે છે. વાસ્તવમાં, આ જોગવાઈ સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેદીઓની અવરજવરને રોકવાની સત્તા આપે છે.
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી સિદ્દીકી પર છ રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી, જેમાંથી બે ગોળી તેમની છાતીમાં વાગી હતી. આ ઘટના શનિવારે રાત્રે 9:15 થી 9:30 વાગ્યાની વચ્ચે મુંબઈના નિર્મલ નગરમાં બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર બની હતી. બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ શકમંદોની ધરપકડ કરી છે જેમાં હરિયાણાના રહેવાસી ગુરમેલ બલજીત સિંહ , ઉત્તર પ્રદેશના રહેવાસી ધરમરાજ રાજેશ કશ્યપ અને પુણેના રહેવાસી 'સહ-સાજિશકર્તા' પ્રવીણ લોનકરનો સમાવેશ છે.
Lawrence Bishnoi Custody Mumbai Police Minsitry Of Home Affairs Sabarmati Prison In Gujarat Baba Siddiqui Mumbai Crime Branch Gangster Lawrence Bishnoi Salman Khan લોરેન્સ બિશ્નોઈ લોરેન્સ બિશ્નોઈ કસ્ટડી મુંબઈ પોલીસ બાબા સિદ્દીકી મર્ડર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન ક્યાં સુધી રેડી થઈ જશે, અધિકારીએ આપી ખાસ માહિતીBullet Train : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે... બુલેટ ટ્રેન ગુજરાતના વડોદરા શહેરમાંથી પસાર થવાની છે... ત્યારે અમારા સંવાદદાતાએ શહેરમાંથી પસાર થનારી બુલેટ ટ્રેનના રૂટનું નિરીક્ષણ કર્યુ... આ બુલેટ ટ્રેન ક્યારે ચાલશે?...
और पढो »
Baba Siddique पर गिद्ध की तरह नजरें गड़ाए हुए थे शूटर, 25 दिन से कर रहे थे रेकी, जानें मर्डर की Inside StoryBaba Siddique Murder: How jailed Lawrence Bishnoi plotted murder of Baba Siddiqui? जानें- Baba Siddique के मर्डर की Inside Story | एक्सप्लेनर | महाराष्ट्र समाचार
और पढो »
લોરેન્સ બિશ્નોઈ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત Zee Media પાસે એક્સકલ્યુઝિવ માહિતીલોરેન્સ બિશ્નોઈ આ નામ વાચતા કે સાંભળતા ગેંગસ્ટર ની છબી આંખ સામે ઉભી થઈ જાય છે લોરેન્સ બિશ્નોઈની બીજી એક ઓળખ હિન્દુ ડોન તરીકેની પણ છે. ત્યારે આજે આપણે એ જાણીશું કે આ હિન્દુ ડોન સાબરમતી સેન્ટ્રલ જેલ શું શું કરે છે અને શું હોય છે લોરેન્સ બિશ્નોઈ નો નિત્યક્રમ...
और पढो »
Gujarat police દિવાળી પહેલાં આવશે ઘરે, જો આ ડોક્યુમેન્ટ નહીં હોય તો છેલ્લી આપશે તકના આવે પોલીસ શું કામ તમારા ઘરે... હા પણ તમારા ઘરના બારણે પોલીસ પહોંચે તો ચોંકતા નહીં. જો તમે પણ તમારી કોઈ પ્રોપર્ટી ભાડે આપી છે અને પોલીસ રજિસ્ટ્રેશન કરાવવામાં ચૂકી ગયા છો તો ગુજરાત પોલીસ તમારા બારણે ટકોરા મારી શકે છે. દેશભરમાં ઘટી રહેલી ઘટનાઓ બાદ પોલીસ ચોંકી ગઈ છે.
और पढो »
પોલીસ ભરતી અંગે મોટા અપડેટ, શારીરિક કસોટી ક્યારે થશે તેની હસમુખ પટેલે આપી માહિતીgujarat police bharti 2025 : ગુજરાત પોલીસમાં ભરતી થવાની છે, ત્યારે પોલીસ ભરતીના નવા અપડેટ બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા આપવામાં આવ્યા
और पढो »
Exclusive : सलमान और मुंबई में दहशत, दाऊद को संदेश... : बाबा सिद्दीकी हत्याकांड में NDTV का बड़ा खुलासाBaba Siddique Murder Case SUPER EXCLUSIVE | बाबा सिद्दीकी हत्याकांड NDTV का बहुत बड़ा खुलासा
और पढो »