કરણી સેનાના રાજ શેખાવતની મોટી જાહેરાત, લોરેન્સ ધમકી આપે તો આ નંબર પર ફોન કરજો

Raj Shekhawat समाचार

કરણી સેનાના રાજ શેખાવતની મોટી જાહેરાત, લોરેન્સ ધમકી આપે તો આ નંબર પર ફોન કરજો
Lawrence BishnoiThreatKarni Sena
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 103%
  • Publisher: 63%

Raj Shekhawat On Lawrence Bishnoi : વલસાડમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ફરી આપી લોરેન્સને ધમકી.. કહ્યું, લોરેન્સ બિશ્નોઈ કાયર છે એટલે જામીન અરજી નથી કરતો. જે દિવસે બહાર આવશે ઠાર થશે..

ઉત્તર ગુજરાતમાં આખો દિવસ સ્વેટર પહેરવું પડશે! જાણો અંબાલાલે શું કરી કાતિલ ઠંડીની ભવિષ્યવાણી?Gujarat Day 2024આ ખૂબસુરત મહિલાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા! રિયલ લાઈફમાં કામ અને PHOTO જોઈને ચોંકી જશો!

મહારાષ્ટ્રના મુંબઈમાં એનસીપી નેતા અને સલમાન ખાનના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ચર્ચામાં આવ્યો છે. તેણે સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. ત્યારે લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડ 11 લાખ 11 હજાર 11 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરણી સેનાના રાજ શેખાવતે કરી હતી. ત્યારે હવે કરણી સેનાના રાજ શેખાવતની નવી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ભારતમા કોઇને પણ લોરેન્સ બિશ્નોઇ ધમકી આપે તો અમારો સંપર્ક કરો, તેના માટે હેલ્પલાઇન નંબર 7567681111 જાહેર કર્યો છે.

વલસાડ ખાતે કરણી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનું લોરેન્સ બિશ્નોઈને લઈ મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, લોરેન્સ બિશ્નોઇ કાયર છે એટલે જામીન અરજી મૂકતો નથી. જે દિવસે બહાર આવશે એ દિવસે ઠાર કરી દેશું. રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઇને એક આંતકવાદી સાથે સરખાવ્યો છે. સાથે જ જેલમાં સામાન્ય વ્યક્તિ પાસે કોમ્યુનિકેશન માટે કોઈપણ સાધન હોતા નથી ત્યારે લોરેન્સ બિશ્નોઇ સામે કોમ્યુનિકેશનના સાધનો આવતા હોવાના આક્ષેપો કર્યા છે. આવા આતંકીઓનો ખાતમો કેન્દ્ર સરકાર કરે એવી માંગ રાજ શેખાવતે કરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lawrence Bishnoi Threat Karni Sena રાજ શેખાવત લોરેન્સ બિશ્નોઈ ધમકી કરણી સેના લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર Raj Shekhawat Kaun Hai Who Is Raj Shekhawat Raj Shekhawat Karni Sena Raj Shekhawat Karni Sena President Raj Shekhawat Lawrence Bishnoi Raj Shekhawat Lawrence Bishnoi Encounter Raj Shekhawat And Lawrence Bishnoi Raj Shekhawat On Lawrence Bishnoi Raj Shekhawat History Raj Shekhawat Past Who Is Raj Shekhawat Lawrence Bishnoi Encounter Raj Shekhawat Who Is Karni Sena Raj Shekhawat Lawrence Bishnoi Encounter Prize

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદGujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »

PM મોદીએ ફોન પર પાઠવી શુભેચ્છા તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- મોદીને આખી દુનિયા પ્રેમ કરે છેPM મોદીએ ફોન પર પાઠવી શુભેચ્છા તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- મોદીને આખી દુનિયા પ્રેમ કરે છેઅમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની અવિશ્વસનીય વાપસી પર તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને એક્સ પર એક પોસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવી અને બુધવારે સાંજે ફોન કરીને પણ અભિનંદન પાઠવ્યા. વાતચીત અંગે પીએમ મોદીએ પણ એક્સ પર પોસ્ટ શેર કરી.
और पढो »

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડ આપવાની જાહેરાત કરનાર રાજ શેખાવત કોણ છે?ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડ આપવાની જાહેરાત કરનાર રાજ શેખાવત કોણ છે?Raj Shekhawat vs Lawrence Bishnoi: રાજ શેખાવતનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને તેઓ 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયાનું ઈનામ આપશે. રાજ શેખાવતે એમ પણ કહ્યું કે તે પોલીસકર્મીની સુરક્ષાની જવાબદારી પણ અમારી રહેશે.
और पढो »

દેશના આ રાજ્યએ માયોનીઝ પર મૂક્યો પ્રતિબંધ, ખાતા દેખાયા તો મર્યા સમજોદેશના આ રાજ્યએ માયોનીઝ પર મૂક્યો પ્રતિબંધ, ખાતા દેખાયા તો મર્યા સમજોTelangana Govt ban Mayonnaise : તેલંગાણા સરકારે કાચા ઈંડામાંથી બનેલી મેયોનીઝ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. તાજેતરમાં, ફૂડ પોઇઝનિંગના ઘણા કિસ્સાઓ આવા મેયોનેઝ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
और पढो »

આ 2 નંબર પરથી ફોન આવે તો ભૂલેચૂકે ન ઉપાડતો, ખુબ પસ્તાશો...એક ઝાટકે બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે!આ 2 નંબર પરથી ફોન આવે તો ભૂલેચૂકે ન ઉપાડતો, ખુબ પસ્તાશો...એક ઝાટકે બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે!આ કોલની ભાળ લગાવવા ખુબ મુશ્કેલ હોય છે. આથી સ્કેમર્સ તેનો ઉપયોગ કરીને લોકો સાથે ફ્રોડ આચરે છે. આ લોકો VPN નો ઉપયોગ કરીને પોતાનું લોકેશન છૂપાવે છે, જેનાથી પકડવા વધુ મુશ્કેલ બને છે.
और पढो »

ગુજરાત સરકારે કર્મચારીઓને આ સમાચાર આપી ખુશ કરી દીધા! દિવાળીની જાહેર રજા પર મોટી જાહેરાતગુજરાત સરકારે કર્મચારીઓને આ સમાચાર આપી ખુશ કરી દીધા! દિવાળીની જાહેર રજા પર મોટી જાહેરાતGujarat Government : રાજય સરકારની કચેરીઓમાં ૧ નવેમ્બરે શુક્રવારની રજા જાહેર કરાઈ... સરકારી કર્મચારીઓને સળંગ ૪ દિવસની રજાનો લાભ મળશે... 1 નવેમ્બરના વિકલ્પે 9 નવેમ્બરે શનિવારે કચેરીઓ ચાલુ રહેશે
और पढो »



Render Time: 2025-02-13 17:28:47