ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડ આપવાની જાહેરાત કરનાર રાજ શેખાવત કોણ છે?

1 Crore Prize On Lawrence Bishnoi Encounter समाचार

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડ આપવાની જાહેરાત કરનાર રાજ શેખાવત કોણ છે?
Karni SenaAhmedabadKarni Sena Leader Raj Shekhawat Call Recording
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 28 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

Raj Shekhawat vs Lawrence Bishnoi: રાજ શેખાવતનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને તેઓ 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયાનું ઈનામ આપશે. રાજ શેખાવતે એમ પણ કહ્યું કે તે પોલીસકર્મીની સુરક્ષાની જવાબદારી પણ અમારી રહેશે.

મંગળ-શનિએ બનાવ્યો અતિ ભયંકર યોગ, પરંતુ 4 રાશિવાળાને બનાવશે માલામાલ, બંપર ધનલાભ થશે, સમસ્યાઓ દૂર થશે!તૈયાર રહેજો ચક્રવાત આવે છે! ગુજરાતીઓની દિવાળી બગાડશે વાવાઝોડુ, અંબાલાલની ઘાતક આગાહીdaily horoscope

દૈનિક રાશિફળ 22 ઓક્ટોબર: આજનો દિવસ મેષ રાશિ માટે શુભ સાબિત થશે. બપોર સુધીમાં આર્થિક સંકટ પૂરૂ થશે, આજનું રાશિફળ ક્ષત્રિય કરણી સેના પરિવારના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ઉર્ફે રાજેન્દ્ર શેખાવતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો સામનો કરનાર વ્યક્તિને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. રાજ શેખાવતનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને તેઓ 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયાનું ઈનામ આપશે. રાજ શેખાવતે એમ પણ કહ્યું કે તે પોલીસકર્મીની સુરક્ષાની જવાબદારી પણ અમારી રહેશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Karni Sena Ahmedabad Karni Sena Leader Raj Shekhawat Call Recording Lawrence Bishnoi And Neeraj Bawana Gangster Lawrence Bishnoi Encounter Lawrence Bishnoi Lawrence Bishnoi Call Recording Sidhu Moose Wala કરણી સેના લોરેન્સ બિશ્નોઈ રાજ શેખાવત પોલીસ કેસ સાબરમતી જેલ વીડિયો વાયરલ ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોરેન્સ બિશ્નોઈ એક આતંકવાદી છે, એનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ, રાજ શેખાવતનું મોટું નિવેદનલોરેન્સ બિશ્નોઈ એક આતંકવાદી છે, એનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ, રાજ શેખાવતનું મોટું નિવેદનક્ષત્રિય સમાજ દ્વારા ડિસેમ્બર - 2024 આયોજિત કાર્યક્રમો માટે આમંત્રણ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત કરણી સેનાના અગ્રણી રાજ શેખાવત શહેરની મુલાકાતે આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને લોરેન્સ બિશ્નોઈ તથા તેને જેવે ગેંગસ્ટરોનો ખાત્મો બોલાવવાનો મત બેબાકી પૂર્વક મુક્યો હતો.
और पढो »

Bonus Shares: દિવાળી પહેલાં આ દિગ્ગજ IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, 1 શેર પર એક શેર મળશે ફ્રીBonus Shares: દિવાળી પહેલાં આ દિગ્ગજ IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, 1 શેર પર એક શેર મળશે ફ્રીWipro Q2 Results: બોનસ શેર આપવાની સાથે વિપ્રોએ બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. બીજા ક્વાર્ટરમાં કંપનીને 3209 કરોડ રૂપિયાનો નફો થયો છે.
और पढो »

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »

બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનબાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનIND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
और पढो »

લોરેન્સ બિશ્નોઈ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત Zee Media પાસે એક્સકલ્યુઝિવ માહિતીલોરેન્સ બિશ્નોઈ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત Zee Media પાસે એક્સકલ્યુઝિવ માહિતીલોરેન્સ બિશ્નોઈ આ નામ વાચતા કે સાંભળતા ગેંગસ્ટર ની છબી આંખ સામે ઉભી થઈ જાય છે લોરેન્સ બિશ્નોઈની બીજી એક ઓળખ હિન્દુ ડોન તરીકેની પણ છે. ત્યારે આજે આપણે એ જાણીશું કે આ હિન્દુ ડોન સાબરમતી સેન્ટ્રલ જેલ શું શું કરે છે અને શું હોય છે લોરેન્સ બિશ્નોઈ નો નિત્યક્રમ...
और पढो »

7th Pay Commission: 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! બુધવારે સરકાર વધારશે મોંઘવારી ભથ્થું7th Pay Commission: 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! બુધવારે સરકાર વધારશે મોંઘવારી ભથ્થુંDA Hike: 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર છે. કાલ બુધવાર 9 ઓક્ટોબરે કેબિનેટની બેઠક યોજાવાની છે. કેબિનેટની બેઠક બાદ સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. કાલે સવારે 10.30 કલાકે કેબિનેટની બેઠક છે. ત્યારબાદ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે.
और पढो »



Render Time: 2025-02-15 16:50:52