વનની રક્ષા કરતા વનબંધુઓ મળ્યો તેમનો હક, બન્યા જમીનોના માલિક

Forest Rights Act समाचार

વનની રક્ષા કરતા વનબંધુઓ મળ્યો તેમનો હક, બન્યા જમીનોના માલિક
Land OwnerPropertyGujarat Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 124%
  • Publisher: 63%

Forest Rights Act : વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ, વન અધિકાર અધિનિયમ અંતર્ગત 1 લાખથી વધુ વનબંધુઓ 5.5 લાખ હેક્ટરથી વધુ જમીનના માલિક બન્યા

Photos: બોલીવુડનો આ અભિનેતા કહેવાય છે બાંગ્લાદેશનો 'અમિતાભ બચ્ચન'! નકલી નામથી કરી છે 100 ફિલ્મોShani Gochar 2024: શનિ કૃપાથી સોનાની જેમ ચમકશે 3 રાશિવાળાનું ભાગ્ય, બગડતા કામ બનવા લાગશે, થશે મોટો ધનલાભ18 વર્ષ બાદ ગ્રહોના દેવતા અને માયાવી ગ્રહ કન્યા રાશિમાં મચાવશે ધમાલ, આ રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે, નવી નોકરી મળશે!રાશિફળ 6 ઓગસ્ટ: મીન અને મેષ રાશિ માટે મંગળવાર શુભ, નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ, વાંચો આજનું...

ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં રહેતા વનબંધુઓને તેમની જમીનનો હક અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સક્રિય રીતે કામગીરી કરી રહી છે. તેના માટે રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ કાયદો બનાવવામાં આવ્યો છે, જેમાં વનવાસીઓના અધિકારો નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અધિનિયમ અંતર્ગત રાજ્ય સરકારે વ્યક્તિગત તેમજ સામુદાયિક દાવાઓમાં કુલ 1,02,615 દાવાઓ મંજૂર કર્યા છે, જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન વનબંધુઓ માટે માન્ય કરવામાં આવી છે.

વર્ષ 2008માં અધિનિયમના નિયમોની અમલવારી કર્યા બાદ અત્યાર સુધી 1,82,869 વ્યક્તિગત દાવા કરવામાં આવ્યા હતા, જેમાંથી 97,824 દાવા મંજૂર કરવામાં આવ્યા છે અને લાભાર્થીઓને 67,246 હેક્ટર જમીન વિસ્તાર મંજૂર કરવામાં આવ્યો છે. તો 7187 સામુદાયિક દાવાઓમાંથી 4791 દાવા મંજૂર કરીને 5,02,086 હેક્ટર જમીન માન્ય કરવામાં આવી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Land Owner Property Gujarat Government Property Owner વનબંધુ વનવાસી Forest Owners Gujarat News Gandhinagar ગાંધીનગર ગુજરાત સરકાર ભુપેન્દ્ર પટેલ વનબંધુઓ જમીનનો હક Bhupendra Patel વન અધિકાર અધિનિયમ જમીનનો હક જમીનના માલિક અધિકાર વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: દોડો...નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણીને આંખો પહોળી થઈ જશેGold Rate Today: દોડો...નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણીને આંખો પહોળી થઈ જશેGold Rate: મંગળવારે બજેટમાં સોનાની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં ગજબનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું ગઈ કાલે 4000 રૂપિયા કરતા વધુ સસ્તું થયું હતું અને ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો.આજે પણ શરાફા બજારમાં પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »

બાંગ્લાદેશમાં ફસાયેલા 14 ગુજરાતી વિદ્યાર્થીઓની વતન વાપસી, સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબરબાંગ્લાદેશમાં ફસાયેલા 14 ગુજરાતી વિદ્યાર્થીઓની વતન વાપસી, સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબરIndians In Banglasesh : બાંગ્લાદેશમાં તોફાની માહોલ વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ભારત આવવા મજબૂર બન્યા, યુક્રેન બાદ હવે બાંગ્લાદેશથી પરત આવ્યા વિદ્યાર્થીઓ
और पढो »

દાહોદ તાલુકામાં યુથ કોંગ્રેસનો નેતા બન્યો બુટલેગર, પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડદાહોદ તાલુકામાં યુથ કોંગ્રેસનો નેતા બન્યો બુટલેગર, પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડલો હવે ગુજરાત યુથ કોંગ્રેસના નેતા દારૂ વેંચતા ઝડપાયા છે. એલસીબીએ કાર્યવાહી કરતા કોંગ્રેસ નેતાને જેલ હવાલે કર્યાં છે.
और पढो »

12 દિવસ બાદ દીકરાનો મૃતદેહ વતન આવશે, સુરતના પટેલ યુવકનું કેનેડાની નદીમાં ડૂબી જવાથી મોત12 દિવસ બાદ દીકરાનો મૃતદેહ વતન આવશે, સુરતના પટેલ યુવકનું કેનેડાની નદીમાં ડૂબી જવાથી મોતGujaratis In Canada : મિત્રો સાથે કેનેડા ડેની ઉજવણી કરતા સમયે સુરતનો જશ પટેલ નામનો યુવક નદીમાં ડૂબ્યો હતો, મૃતદેહને ભારત મોકલવા વિદ્યાર્થીઓએ દાખવી માનવતા
और पढो »

ભાડુઆતે મકાન પચાવી પાડ્યું, તો પોલીસે પરત અપાવ્યું... લોક દરબારમાં તાત્કાલિક આવ્યો ઉકેલભાડુઆતે મકાન પચાવી પાડ્યું, તો પોલીસે પરત અપાવ્યું... લોક દરબારમાં તાત્કાલિક આવ્યો ઉકેલSurat Police : સુરત પોલીસે લોકદરબાર યોજીને મકાન માલિકની ફરિયાદનો નિકાલ કર્યો, ભાડુઆતે પચાવી પાડેલા મકાનને છોડાવી આપ્યું તો મકાન માલિક પોલીસ કમિશનર સામે ગળગળા થઈને રડી પડ્યા
और पढो »

Paris Olympics માં ભારતને મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ, મનુ ભાકર અને સરબજોતે કર્યો કમાલParis Olympics માં ભારતને મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ, મનુ ભાકર અને સરબજોતે કર્યો કમાલમનુ ભાકરે ભારતને આ વખતે અપાવ્યો હતો પહેલો ઓલંપિક મેડલ. ભારતે ટોકિયો ઓલંપિકમાં જીત્યા હતા સૌથી વધારે 7 મેડલ.
और पढो »



Render Time: 2025-02-13 22:59:01