Shani Jayanti 2024: જાણો ક્યારે ઉજવાશે શનિ જયંતિ ? શનિ જયંતિ પર કરેલા આ ઉપાયોથી શનિ દેવ થશે પ્રસન્ન

Shani Jayanti 2024 समाचार

Shani Jayanti 2024: જાણો ક્યારે ઉજવાશે શનિ જયંતિ ? શનિ જયંતિ પર કરેલા આ ઉપાયોથી શનિ દેવ થશે પ્રસન્ન
Shani Jayanti 2024 DateShani DevVaishakh Amavasya 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

Shani Jayanti 2024: શનિદેવની પૂજા કરવા માટે શનિવારનો દિવસ અને શનિ જયંતિને વિશેષ ગણવામાં આવે છે. આ બંને દિવસ શનિ પૂજા કરવા માટે સમર્પિત છે. આ વર્ષે શનિ જયંતિ 8 મે 2024 અને બુધવારે ઉજવવામાં આવશે. શનિ જયંતીના દિવસે ભગવાન શનિની પૂજા કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

Shani Jayanti 2024 : જાણો ક્યારે ઉજવાશે શનિ જયંતિ ? શનિ જયંતિ પર કરેલા આ ઉપાયોથી શનિ દેવ થશે પ્રસન્ન શનિદેવ ની પૂજા કરવા માટે શનિવારનો દિવસ અને શનિ જયંતિને વિશેષ ગણવામાં આવે છે. આ બંને દિવસ શનિ પૂજા કરવા માટે સમર્પિત છે. આ વર્ષે શનિ જયંતિ 8 મે 2024 અને બુધવારે ઉજવવામાં આવશે. શનિ જયંતીના દિવસે ભગવાન શનિની પૂજા કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

સનાતન ધર્મમાં શનિદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. તે વ્યક્તિને તેના કર્મના આધારે ફળ આપે છે. શનિદેવની પૂજા કરવા માટે શનિવારનો દિવસ અને શનિ જયંતિને વિશેષ ગણવામાં આવે છે. આ બંને દિવસ શનિ પૂજા કરવા માટે સમર્પિત છે. આ વર્ષે શનિ જયંતિ 8 મે 2024 અને બુધવારે ઉજવવામાં આવશે. શનિ જયંતીના દિવસે ભગવાન શનિની પૂજા કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.શનિદેવ ભગવાન શિવના પરમ ભક્ત છે. તેમને સેવા અને વેપાર જેવા કર્મોના સ્વામી માનવામાં આવે છે.

- શનિ જયંતી પર શક્ય હોય ત્યાં સુધી દાન પુણ્યનું કાર્ય કરવું અને કોઈ પણ વ્યક્તિનું ખરાબ બોલવું પણ નહીં.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Shani Jayanti 2024 Date Shani Dev Vaishakh Amavasya 2024 Jyeshtha Amavasya 2024 Shani Jayanti 2024 Date Shani Jayanti 2024 Puja Time Shani Jayanti Significance Shani Jayanti Puja Vidhi Shani Jayanti Upay Shani Mantra Shani Jayanti Par Kya Na Kare Shani Jayanti 2024 Shubh Yog શનિ જયંતિ 2024 શનિદેવ વૈશાખ માસની શનિ જયંતિની તારીખ જ્યેષ્ઠ શનિ જયંતિ 2024 તારીખ શનિ જયંતિનું મહત્વ શનિ પૂજા વિધિ શનિ જયંતિ 2024 શુભ યોગ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
और पढो »

7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગ7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
और पढो »

Hanuman Jayanti 2024: આ વર્ષે દુર્લભ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિHanuman Jayanti 2024: આ વર્ષે દુર્લભ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિHanuman Jayanti 2024: આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાન જયંતિના દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 9 કલાક અને 03 મિનિટથી શરુ થશે જે 10 કલાક અને 41 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન આ વિધિ અનુસાર હનુમાનજીની પૂજા કરવી.
और पढो »

Shash Rajyog 2024: આગામી 1 વર્ષ સુધી આ રાશિના લોકો કરશે જલસા, શશ રાજયોગ બનાવશે માલામાલShash Rajyog 2024: આગામી 1 વર્ષ સુધી આ રાશિના લોકો કરશે જલસા, શશ રાજયોગ બનાવશે માલામાલShash Rajyog 2024: શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરે છે. પોતાની જ રાશિમાં હોવાના કારણે શનિ ગ્રહે શશ રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગ 2025 સુધી રહેશે. શશ રાજયોગના કારણે આગામી એક વર્ષ કેટલીક રાશિના લોકો માટે અત્યંત શુભ અને ફળદાયી રહેવાનું છે.
और पढो »

મહિલાઓ માટે જોરદાર છે સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળશે 7.50% નું વ્યાજ, જાણો ખાસિયતમહિલાઓ માટે જોરદાર છે સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળશે 7.50% નું વ્યાજ, જાણો ખાસિયતમોદી સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે એક સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરી હતી જેને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ ના નામથી ઓળખવામાં આવે છે. આ એક નાના ગાળાની બચત યોજના છે.
और पढो »

આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, મુસ્લિમોના વધુ બાળકોવાળી કમેન્ટ પર શું કહ્યું જાણોઆ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, મુસ્લિમોના વધુ બાળકોવાળી કમેન્ટ પર શું કહ્યું જાણોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લોકસભા ચૂંટણીના કારણે અનેક જગ્યાઓ પર રેલી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે રાજસ્થાનમાં આયોજિત એક રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ વસ્તી વચ્ચે દેશની સંપત્તિ વહેંચી દેવાનો વાયદો કર્યો હતો. પીએમ મોદીના આ દાવા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
और पढो »



Render Time: 2025-02-13 11:46:52