સોમનાથ મંદીર નજીક પ્રભાસ પાટણમાં ગત રાતની એક ઘટનામાં લગ્નના વરઘોડામાં જોડાયેલા જાનૈયાઓ વિફર્યા હોવાની વાત સામે આવી છે અને એક હોટલમાં હંગામો મચાવી દીધો હતો. વરઘોડો કાઢતા સમયે હોટલમાંથી લોકો પર પાણી ઢોળાયું હતું.
ગુજરાતના આ તે કેવા લગ્ન કે આખા વરઘોડાના જાનૈયા હોટલમાં ઘૂસ્યા! સંચાલકો, સ્ટાફ અને ટૂરીસ્ટોને ખંખેર્યા!
ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં જાનૈયાઓએ હોટલમાં કરી ધમાલ. વરઘોડો કાઢતા સમયે હોટલમાંથી લોકો પર ઢોળાયું પાણી. જાનૈયાઓએ હોટલમાં ઘૂસી સ્ટાફ અને સંચાલકો સાથે મારામારી કરી.IPO News: લિસ્ટ થતાંની સાથે જ આ શેર ખરીદવા ભારે ધસારો, લાગી અપર સર્કિટ, પહેલા જ દિવસે બમ્પર નફો થયો, 125 રૂપિયા પર પહોંચી કિંમતVitamin D Taking TimeShani Ast 2025
એપ્રિલ પહેલા શનિની ચાલમાં 2 ધરખમ ફેરફાર, 3 રાશિવાળાને જબ્બર ધનલાભ કરાવી શકે, અપાર પૈસો, પદ-પ્રતિષ્ઠા મળશે! જેના કારણે જાનૈયાઓ ગુસ્સે ભરાયા હતા અને હોટલમાં ઘૂસી સ્ટાફ અને સંચાલકો સાથે મારામારી કરી હતી.આ ઘટના વિશે વાત કરીએ તો સોમનાથ મંદીર નજીક આવેલ હોટલ ભોલે નજીકથી મોડીરાત્રિના એક લગ્નનો વરઘોડો નીકળ્યો હતો અને હોટલમાં રહેલા કોઇ ટુરિસ્ટ કે અન્ય કોઇએ ભૂલથી પાણી ઉપરથી પાણી ઢોળ્યું હતું. આ બાબતે વરઘોડામા જોડાયેલા લોકોએ હોટેલમા ધમાચકડી મચાવી મારામારી પર ઊતરી પડ્યા હતા.આ ધમાલની તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
Gujarati News Breaking News Prabhas Patan Gir Somnath Hotel Staff Managers ગીર સોમનાથ પ્રભાસ પાટણ જાનૈયાઓ જાનૈયાઓએ હોટલમાં કરી ધમાલ હોટલમાંથી પાણી ઢોળાયું સ્ટાફ અને સંચાલકો મારામારી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લેઉવા પટેલ સમાજની સમાજિક પહેલ: ખોટા રિવાજો દૂર, શિક્ષણ પર ખર્ચજુનાગઢના લેઉવા પટેલ સમાજે લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં ખર્ચ ઘટાડવા અને શિક્ષણ પર રકમ વધારવાનો નિર્ણય લીધો છે.
और पढो »
સોના-ચાંદીના ભાવોમાં ઉતાર-ચડાવસોના અને ચાંદીના ભાવોમાં મંગળવારે ઉતાર-ચડાવ જોવા મળ્યો. ગ્લોબલ માર્કેટ અને રૂપિયોના સ્થાનકિંમત પર આ ભાવપ્રમાણિકા પ્રભાવધારી છે.
और पढो »
HMPV: શ્વસનતંત્ર પર હુમલો કરે છે આ વાયરસ, આ રીતે થાય છે સંક્રમણHMPV એક ખતરનાક વાયરસ છે જે હાલમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકોને ચેપ લગાડી રહ્યો છે. આ વાયરસ મુખ્યત્વે શ્વસનતંત્રને અસર કરે છે અને તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા હોઈ શકે છે. જો કે, તે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો એટલે કે નાના બાળકો અને વૃદ્ધોમાં ગંભીર ચેપ લાવી શકે છે.
और पढो »
ત્રિગ્રહી યોગ 2025: વર્ષો પછી મીન રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓને અચાનક થશે ધન લાભ, કારર્કિદી સૂર્યની જેમ ચમકશેમાર્ચ 2025 માં સૂર્ય, બુધ અને શનિ ગ્રહની યુતીથી ત્રિગ્રહ યોગ સર્જાશે. આ યોગથી મિથુન, ધન અને મીન રાશિને વિશેષ લાભ મળવાની સંભાવના છે.
और पढो »
ક્યારે છે સાચી મકરસંક્રાંતિ? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને સ્નાન-દાનનો સમયમકર સંક્રાંતિનો તહેવાર આ વર્ષે 14 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. જાણો શુભ મુહૂર્ત, સ્નાન અને દાનનો સમય.
और पढो »
2025 માટે ગુરુ ગ્રહ 4 રાશિઓ પર મહેરબાન રહેશેવર્ષ 2025 માં ગુરુ ગ્રહ 4 રાશિઓ માટે લકી સાબિત થશે. આ રાશિઓને સફળતા અને ધન આખું વર્ષ મળતા રહેશે.
और पढो »