હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશે

Haryana Assembly Elections समाचार

હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશે
Political Equation Of 90 SeatsHaryana VotingMathematics Of Seats In Haryana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થશે. આ વખતે પણ મુકાબલો ટાઈટ રહી શકે છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ 89-89 સીટો પર લડી રહ્યાં છે. તો આમ આદમી પાર્ટી 88 સીટો પર મેદાનમાં છે. આ સિવાય સ્થાનિક પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે.

બેન્કમાં ₹0,ઘર રાખ્યું ગીરવે, પાઈ-પાઈના મોહતાજ બની ગયા હતા આ સુપરસ્ટાર, ત્યારે આગળ આવ્યા હતા અંબાણી, આજે છે ₹1600 કરોડના માલિક10 ઓક્ટોબરે બુધ કરશે રાશિ પરિવર્તન, આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકી જશે, થશે જબરદસ્ત ધનલાભગુજરાતમાં હજું નવરાત્રીમાં ક્યાં પડશે વરસાદ; કયા વિસ્તારોમાં થશે બંધ? જાણો અંબાલાલની આગાહીનવરાત્રિ દરમિયાન કરો આ મહામંત્રોનો જાપ, ગ્રહોના મહા દોષ પણ પળવારમાં થઈ જશે દૂર

હરિયાણામાં 90 બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થશે... જ્યાં જાતિગત સમીકરણ અને પાર્ટીનો આંતરિક કલહ કેન્દ્રમાં છે... હરિયાણામાં બહુકોણીય મુકાબલો હોવાના કારણે ભાજપને આશા છે કે તે ફરીવાર જીતની હેટ્રિક લગાવશે... જોકે રાજકીય માહોલ કોંગ્રેસની તરફેણમાં છે... ત્યારે હરિયાણામાં કઈ હોટ સીટ પર જામશે કાંટે કી ટક્કર?... કયા દિગ્ગજોનું રાજકીય ભવિષ્ય EVMમાં સીલ થશે?... જોઈશું આ અહેવાલમાં...

આ તમામ સવાલનો જવાબ આપવા માટે મતદારો 5 ઓક્ટોબરે લોકશાહીના પર્વની ઉજવણી કરશે... મતદારોને રિઝવવા માટે દરેક રાજકીય પાર્ટીએ અંતિમ ઘડી સુધી પ્રચાર કર્યો... પરંતુ હવે મતદારોના હાથમાં છેકે તે કયા પક્ષને 5 વર્ષ સુધી રાજયની કમાન સોંપશે...એલનાબાદ બેઠક પર INLDના અભય ચૌટાલાનો મુકાબલો કોંગ્રેસના ભરતસિંહ બેનીવાલ વચ્ચે છે...રાનિયા બેઠક પર INLDના અર્જુન ચૌટાલાની ટક્કર કોંગ્રેસના સર્વ મિત્ર કંબોજ વચ્ચે છે...ઉચાના કલાં બેઠક પરથી JJPના દુષ્યંત ચૌટાલાની ટક્કર કોંગ્રેસના નેતા બૃજેન્દ્ર સિંહ વચ્ચે છે...

નાયબ સિંહ સૈનીએ મતદાન અને મતગણતરી પહેલાં જ ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કરી દીધો અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. આ તરફ કોંગ્રેસના સાંસદ દીપેન્દર હૂડ્ડાએ રાજ્યના લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી... સાથે જ પ્રચંડ જીત થશે તેવો દાવો પણ કરી દીધો.... મતદાન બાદ 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે... ત્યારે એ જોવાનું રહેશે કે કુરુક્ષેણના દંગલમાં કોણ બાજી મારે છે?Haryana Assembly elections"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યોGujarat high court‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..scam of Rajkot Municipal CorporationTech News Hindi

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Political Equation Of 90 Seats Haryana Voting Mathematics Of Seats In Haryana Haryana Election Analysis Story Haryana BJP Loss Haryana Congress Lead હરિયાણા વિધાનસભા ચૂંટણી 90 બેઠકોનું રાજકીય સમીકરણ હરિયાણા મતદાન હરિયાણામાં બેઠકોનું ગણિત હરિયાણા ચૂંટણી વિશ્લેષણ વાર્તા હરિયાણા ભાજપની હાર હરિયાણા કોંગ્રેસ લીડ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાઅમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાAhmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો
और पढो »

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3 રાશિવાળા પર વરસી પડશે, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશેGanesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3 રાશિવાળા પર વરસી પડશે, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશેઆજે ગણેશ ચતુર્થી છે અને આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે. ગણેશ ઉત્સવની શરૂઆત 4 ખુબ જ શુભ યોગમાં થઈ રહી છે. જે 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી દેશે. તેમના જીવનમાં અપાર ધન દૌલત અને ખુશીઓ આવશે.
और पढो »

આવતીકાલે બનશે શશ યોગનો શુભ સંયોગ, વૃશ્ચિક સહિત આ 5 રાશિઓ પર શનિદેવ વરસી પડશે, પૈસાની તંગી દૂર થશેઆવતીકાલે બનશે શશ યોગનો શુભ સંયોગ, વૃશ્ચિક સહિત આ 5 રાશિઓ પર શનિદેવ વરસી પડશે, પૈસાની તંગી દૂર થશેTop 5 Lucky Zodiac Sign, 21 September 2024 : આવતીકાલે એટલે કે 21મી સપ્ટેમ્બરે શશ રાજયોગ, હર્ષણ યોગ સહિત ઘણા લાભદાયી યોગો બની રહ્યા છે, જેના કારણે આવતીકાલનો દિવસ મિથુન, ધનુ, મીન સહિત અન્ય 5 રાશિઓ માટે લાભદાયી રહેવાનો છે. શનિવારનો દિવસ ન્યાયના દેવતા અને કર્મ માટે કારક ગ્રહ શનિદેવને સમર્પિત છે.
और पढो »

Jammu Kashmir Election Phase 2: જમ્મુ કાશ્મીરની 26 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન, ભાજપ માટે અયોધ્યાની જેમ આ સીટ ખુબ મહત્વનીJammu Kashmir Election Phase 2: જમ્મુ કાશ્મીરની 26 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન, ભાજપ માટે અયોધ્યાની જેમ આ સીટ ખુબ મહત્વનીજમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં 3 જિલ્લા જમ્મુ ડિવિઝનમાં છે જ્યારે 3 જિલ્લા ઘાટીમાં સામેલ છે.
और पढो »



Render Time: 2025-02-15 10:07:06