ગુજરાતનો આ જિલ્લો બન્યું ખૂંખાર દીપડાઓ માટે અભયારણ્ય! એક વર્ષમાં આશરે 30 દીપડા પાંજરે પૂરાયા

Gujarat समाचार

ગુજરાતનો આ જિલ્લો બન્યું ખૂંખાર દીપડાઓ માટે અભયારણ્ય! એક વર્ષમાં આશરે 30 દીપડા પાંજરે પૂરાયા
Gujarati NewsNavsari DistrictGujarat Sanctuary
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

નવસારી જિલ્લામાં નદીની કોતરો, શેરડીના ખેતરો, આંબા અને ચીકુ વાડીઓ બિલાડીના કુળનું હિંસક પ્રાણી દીપડાને માફક આવી રહ્યા છે. જેથી ચાલાક દીપડો નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં સરળતાથી જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લામાં શેરડી મોટા પ્રમાણમાં થાય છે, જેની સાથે જ બાગાયતી પાકોનો પણ મોટો વિસ્તાર છે.

નવસારી જિલ્લામાં નદીની કોતરો, શેરડીના ખેતરો, આંબા અને ચીકુ વાડીઓ બિલાડીના કુળનું હિંસક પ્રાણી દીપડાને માફક આવી રહ્યા છે. જેથી ચાલાક દીપડો નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં સરળતાથી જોવા મળી રહ્યો છે.અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ સિસ્ટમ ગુજરાતમાં લાવશે સૌથી મોટો પલટોમાત્ર જીવતી મહિલાઓ જ નહીં, શું મૃતદેહો સાથે પણ અઘોરીઓ બાંધે છે સંબંધ? માસિક ધર્મ દરમિયાન તો...લોકોને ઘરમાં રહેવા સૂચના! 90 કિ.

ધવલ પરીખ/નવસારી: નવસારી જિલ્લો દીપડાઓ માટેનું અભયારણ્ય બની રહ્યો છે. સમાન્ય રીતે જંગલ વિસ્તારમાં દેખાતા દીપડાઓ હવે શેરડીના ખેતરોને પોતાનું ઘર બનાવતા થયા છે, હાલમાં શેરડીની કાપણી શરૂ થતા જ દીપડાઓ શહેર અને ગામડાઓના રહેણાંક વિસ્તારો નજીક આવી ચઢતા લોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગે છેલ્લા એક વર્ષમાં અંદાજે 30 દીપડાઓને પાંજરે પૂર્યા છે, પરંતુ હજી પણ ગામડાઓમાં દીપડાના આંટાફેરા લોકોના ધબકારા વધારી દે છે. ત્યારે હવે લોકોએ દીપડાઓ સાથે જ રહેતા શીખવું પડશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Navsari District Gujarat Sanctuary Ferocious Leopards Leopards

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોમાત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »

આ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીઆ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીFake Government Officer : મહેસૂલ વિભાગમાં મોટો અધિકારી હોવાનું કહીને અનેક લોકોને ઠગનાર ઝડપાયો.. વાંકાનેરના મેહુલ શાહ સામે થઈ ઠગાઈની ફરિયાદ... ગાડીમાં સાયરન અને પડદા લગાવી ઠાઠથી ફરતો હતો નકલી અધિકારી...
और पढो »

વાંચી લેજો! હવે ઘરના ઘરનું સપનું દરેક લોકો માટે સાકાર થશે! સરકાર બનાવશે 10000000 સસ્તા ઘરવાંચી લેજો! હવે ઘરના ઘરનું સપનું દરેક લોકો માટે સાકાર થશે! સરકાર બનાવશે 10000000 સસ્તા ઘરઘરના ઘરનું સપનું એક દરેક આમ જનતા માટે એક સપનું હોય છે, ત્યારે પોતાના ઘરનું સપનું જોનારા લોકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. મોદી સરકાર આગામી 5 વર્ષમાં 1 કરોડ નવા એફોર્ડેબલ હાઉસ બનાવશે.
और पढो »

બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, જાણો કઈ બેન્કોએ આપી સૌથી વધુ રાહતબેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, જાણો કઈ બેન્કોએ આપી સૌથી વધુ રાહતGovt Loan Write Off: કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે નાણાકીય વર્ષ 2023-2024માં બેન્કો દ્વારા લોન માફી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી છે.
और पढो »

Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »

ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »



Render Time: 2025-02-13 19:28:49