મહારત્ન કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ 10 વર્ષમાં ત્રીજીવાર બોનસ શેર આપવા જઈ રહી છે. કંપની દરેક બે શેર પર એક બોનસ શેર આપવાની છે. બોનસ શેરની રેકોર્ડ ડેટ 21 જૂન 2024 છે.
North Direction: ઘરની ઉત્તર દિશામાં ન હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ઘરમાં ફેલાશે નકારાત્મકતા અને ગરીબી નહીં છોડે પીછોPhotos: દુનિયાની મહાશક્તિઓ સાથે PM મોદીની મુલાકાત, યુક્રેનને શીખામણ, જુઓ G7 શિખર સંમેલનની તસવીરોHoroscope
આજે બન્યો છે રવિયોગ, સૂર્યની જેમ ઝગારા મારશે આ 5 રાશિવાળાનું જીવન, શનિદેવની કૃપાથી ધન-સંપત્તિમાં બંપર વધારો થશે મહારત્ન કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ 10 વર્ષમાં ત્રીજીવાર પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેરની ભેટ આપી રહી છે. કંપની 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપવાની છે. એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરેક 2 શેર પર 1 બોનસ શેર આપશે. બોનસ શેરની રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે 21 જૂન 2024ના છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમના શેર શુક્રવાર 14 જૂન 2024ના 536.25 રૂપિયા પર બંધ થયા છે.હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ છેલ્લા 10 વર્ષમાં ત્રીજીવાર બોનસ શેર આપી રહી છે.
Hindustan Petroleum Share Performance Multibagger Hindustan Petroleum હિન્દુસ્તાન પેટ્રોલિયમ બોનસ શેર હિન્દુસ્તાન પેટ્રોલિયમ શેર પ્રદર્શન મલ્ટિબેગર હિન્દુસ્તાન પેટ્રોલિયમ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ થઈ જાહેર, 100 રૂપિયાથી ઓછો છે ભાવBonus Share: રેમેડિયમ લાઇફકેર લિમિટેડે બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની એક શેર પર 3 બોનસ શેર આપી રહી છે. આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટની જાહેરાત થઈ ગઈ છે.
और पढो »
ચૂંટણી પરિણામને લઈને ડરી રહ્યું છે શેર બજાર, INDIA VIX બે વર્ષના રેકોર્ડ હાઈ પર પહોંચ્યોતમને જણાવી દઈએ કે મંગળવારે બજારનો (વોલેટિલિટી) ડર માપવાનું પેરામીટર INDIA VIX માં જોરદાર તેજી આવી છે. આ ઈન્ડેક્સ 7.02 ટકા ઉછળીને 21.96 પર પહોંચી ગયો છે. INDIA VIX સપ્ટેમ્બર 2022ના ઉપરી સ્તર પર પહોંચી ગયો હતો.
और पढो »
₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
और पढो »
શું 4 જૂન બાદ શેર બજાર તોડશે તમામ રેકોર્ડ, PM મોદીની આ વાત છુપાયેલી છે હકિકતશેર બજારમાં સતત ઉતાર ચઢાવનો દૌર ચાલી રહ્યો છે. એક દિવસ બજાર તૂટે છે તો બીજા દિવસે જોરદાર ખરીદી થાય છે. એવામાં બધાને નજર ચૂંટણીના પરિણામો પર છે. આ દરમિયાન પીએમ મોદીનો ઇન્ટરવ્યું ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદી ભારતીય શેર બજાર વિશે વાતો કરી રહ્યા છે.
और पढो »
કંપનીને મળ્યો TATA પાસેથી મોટો ઓર્ડર, શેર ખરીદવા લાગી હોડ, ₹25 પર આવ્યો ભાવPanabyte Technologie share Price: પેનાબાઇટ ટેક્નોલોજી લિમિટેડના શેર ગત શુક્રવારે કારોબાર દરમિયાન ફોકસમાં હતા.
और पढो »
Reliance Power: 1 રૂપિયાથી 28 રૂપિયા પર પહોંચ્યો અનિલ અંબાણીનો શેર, 2300% ની તોફાની તેજીAnil Ambani Company: અનિલ અંબાણીના માલિકીવાળી કંપની રિલાયન્સ પાવરના શેર ગત થોડા વર્ષોમાં 1 રૂપિયાથી વધીને 28 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરોમાં આ સમયગાળા દરમિયાન 2300% થી વધુનો ઉછાળો આવ્યો છે.
और पढो »