IPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી, શાહ પરિવારમાં આવ્યો દીકરો

BCCI Secretary समाचार

IPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી, શાહ પરિવારમાં આવ્યો દીકરો
Jai Shah Become FatherJay ShahCricket News In Hindi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 123%
  • Publisher: 63%

BCCI Secretary Jai Shah become father: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ગુડ ન્યૂઝ મળ્યા છે. તેમના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. શાહની પત્ની રિશિતા પટેલે પુત્રને જન્મ આપ્યો છે. જય શાહ હાલમાં IPL 2025ની મેગા ઓક્શન માટે જેદ્દાહમાં છે.

BCCI Secretary Jai Shah become father: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સચિવ જય શાહને ગુડ ન્યૂઝ મળ્યા છે. તેમના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. શાહની પત્ની રિશિતા પટેલે પુત્રને જન્મ આપ્યો છે. જય શાહ હાલમાં IPL 2025 ની મેગા ઓક્શન માટે જેદ્દાહમાં છે.

Weekly Horoscope: વૃષભ, સિંહ, ધન રાશિ માટે આ અઠવાડિયું આર્થિક રીતે અનુકૂળ, આ 7 દિવસ કુંભ રાશિએ સંભાળીને રહેવુંIPL 2025 Auction: આ ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, પંત-અય્યર થયા માલામાલ, જુઓ સંપૂર્ણ લિસ્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ 2025 નું મેગા ઓક્શન સાઉદી અરબના જેદ્દામાં થઈ રહ્યું છે. સાઉદી અરબના જેદ્દામાં ઈન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શનમાં ધમાકેદાર માહોલ છે. ફ્રેન્ચાઈઝી ખેલાડીઓ પર બોલી લગાવી રહી છે. રિષભ પંત અને શ્રેયસ અય્યર માટે સૌથી વધારે બોલી લાગતા, તેમણે તમામ રેકોર્ડ તોડ્યા છે. આઈપીએલ મેગા ઓક્શન માટે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ અને અધ્યક્ષ રોજર બિન્ની સહિત અનેક પદાધિકારીઓ હાલ જેદ્દામાં છે. મેગા ઓક્શન વચ્ચે BCCI ના સચિવ જય શાહને મોટી ખુશખબરી મળી છે.

જય શાહના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. તેમની પત્નીએ દીકરાને જન્મ આપ્યો છે. જય શાહ પહેલેથી જ બે દીકરીઓના પિતા છે. આવામાં તેના ઘરે ત્રીજા દીકરાનું આગમન થયું છે. આ ખુશીના પ્રસંગે ક્રિકેટ જગત તરફથી તેમને અભિનંદન મળી રહ્યાં છે.જય શાહની પત્નીનું નામ ઋષિતા પટેલ છે. બંનેના લગ્ન વર્ષ 2015 માં થયા હતા. તેમના લગ્નમાં અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. ત્યારે અમિત શાહ ભાજપના અધ્યક્ષ હતા. જય શાહના પત્ની ઋષિતા પટેલ બિઝનેસમેન ગુણવંત પટેલના દીકરી છે. ઋષિતા અને જય શાહ પહેલા કોલેજના મિત્ર હતા.

તમને જણાવી દઈએ કે દેશના જાણીતા નેતા હોવા છતાં અને બીસીસીઆઈમાં આટલું પ્રતિષ્ઠિત પદ ધરાવતા હોવા છતાં જય શાહ મીડિયાથી ચોક્કસ અંતર જાળવી રાખે છે અને તેમનો આખો પરિવાર પણ લાઈમલાઈટથી દૂર રહે છે. જય શાહના પત્નીના ઋષિતા પટેલ પણ લાઈમલાઈટથી દૂર રહે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jai Shah Become Father Jay Shah Cricket News In Hindi Latest Cricket News Updates IPL 2025 IPL Auction 2025 Cricket આઈપીએલ 25 Ipl Mega Auction 2025 Ipl Auction Live Updates Ipl 2025 Mega Auction Updates Ipl Mega Auction Live Streaming Ipl 2025 Mega Auction Live Streaming Ipl 2025 Auction Live Streaming Ipl Auction Live Live Ipl Auction Live Ipl 2025 Auction Ipl 2025 Auction Date Ipl 2025 Live Jeddah Ipl Mega Auction Updates Ipl 2025 Live Ipl 2025 Mega Auction News Ipl 2025 Jeddah Saudi Arabia Live Ipl 2025 Team Ipl 2025 Live News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

IPLમાં નહીં લાગે બોલી છતાં કરોડો કમાશે, જાણો કયા ખેલાડીઓને લાગશે લોટરી કોણ થશે સાઈડલાઈનIPLમાં નહીં લાગે બોલી છતાં કરોડો કમાશે, જાણો કયા ખેલાડીઓને લાગશે લોટરી કોણ થશે સાઈડલાઈનIPL 2025 Retention: Indian Premier League 2025ના મેગા ઓક્શનમાં ઉતરતાં પહેલાં તમામ ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓના નામ ફાયનલ કરવા પડશે.
और पढो »

IPL 2025 ની મોટી જાહેરાત : હરાજીમાં ધોની-રોહિત-રાહુલને કોણે કેટલા કરોડમાં ખરીદ્યો, જુઓ આખુંં લિસ્ટIPL 2025 ની મોટી જાહેરાત : હરાજીમાં ધોની-રોહિત-રાહુલને કોણે કેટલા કરોડમાં ખરીદ્યો, જુઓ આખુંં લિસ્ટIPL 2025 Retention Announcement Live: IPLની આગામી સિઝન માટે રિટેન્શનની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાળવી રાખેલા નામો જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દિવાળીના દિવસે તેમની રાહનો અંત આવ્યો છે.
और पढो »

IPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલIPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલGujarat Titans Retained Players List: ગુજરાત ટાઈટન્સની ટીમ પાછલી સીઝનમાં શુભમન ગિલની આગેવાનીમાં ઉતરી હતી. જાણો આ વખતે ટાઈટન્સ કયા ખેલાડીઓને રિટેન કરવાની છે.
और पढो »

IPL 2025: রঞ্জি দেখল অর্জুনের বিধ্বংসী আগুন... নিলামের আগে ১০ দলকে অ্যালার্ট সচিনপুত্রের!IPL 2025: রঞ্জি দেখল অর্জুনের বিধ্বংসী আগুন... নিলামের আগে ১০ দলকে অ্যালার্ট সচিনপুত্রের!Arjun Tendulkars Ranji Show Puts All 10 IPL Teams On Alert Ahead Of IPL 2025 Auction
और पढो »

ઠંડી, ગરમી અને વાવાઝોડું... ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો! અંબાલાલે કરી આગાહીઠંડી, ગરમી અને વાવાઝોડું... ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો! અંબાલાલે કરી આગાહીAmbalal Patel Alert: ગુજરાતમાં નવેમ્બર મહિનો પૂરો થવામાં આવ્યો છે અને ધીમે-ધીમે ઠંડી વધી રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ગુજરાતના વાતાવરણમાં નવાજૂની જોવા મળી શકે છે.
और पढो »



Render Time: 2025-02-15 13:44:34