2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં આ રીતે બદલો લીધો, કોઈ માઈનો લાલ મને અડીને જુએ: કુંભાણી

Gujarat समाचार

2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં આ રીતે બદલો લીધો, કોઈ માઈનો લાલ મને અડીને જુએ: કુંભાણી
Gujarati NewsSuratNilesh Kumbhanim Media
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

નિલેશ કુંભાણીએ આજે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને સમગ્ર ઘટનાક્રમ શું હતો? ક્યાં છુપાયા હતા તે તમામ વાતો પર ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં, પ્રતાપ દુધાતે જે ધમકી આપી હતી, તેનો પણ મૂંહતોડ જવાબ આપ્યો હતો. કુંભાણીએ જણાવ્યું હતું કે કોઈ માઈનો લાલ પેદા નથી થયો કે મને મારી શકે.

Nilesh Kubhani Statement : કોંગ્રેસના સુરત લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ આવીને કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. નિલેશ કુંભાણી એ આજે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને સમગ્ર ઘટનાક્રમ શું હતો? ક્યાં છુપાયા હતા તે તમામ વાતો પર ખુલાસો કર્યો હતો.ગુજરાતમાં કાલથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે; આ જિલ્લાઓ રહે એલર્ટCM કેજરીવાલને જામીન તો મળ્યા...

Nilesh Kubhani Statement: લોકસભા ચૂંટણીના મતદાન પહેલા ભાજપની ઝોળીમાં બેઠક મુકી દેનારા કોંગ્રેસના સુરત લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ આવીને કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, મેં કોઈ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી. કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું હતું. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. હું અને મારા ટેકેદારો એક સાથે છીએ. કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જો કે, 1 મેના રોજ રાત્રે સરથાણામાં નિલેશ કુંભાણી પોલીસ બંદોબસ્ત સાથે ઘરે પહોંચ્યા હતા. પરંતુ સવારે તબિયત ખરાબ હોવાનું જણાવીને ફરીથી તેઓ ગાયબ થઈ ગયા હતા. પરંતુ આજે સાંજે નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા હતા અને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Surat Nilesh Kumbhanim Media Important Revelations Nilesh Kumbhani Surat News Latest Nilesh Kumbhani News કુંભાણી નિલેશ કુંભાણી Nilesh Kubhani Statement Surat News Surat Politics નિલેશ કુભાણીનું નિવેદન સુરત ન્યૂઝ સુરત રાજકારણ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »

હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયહવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયSpecial Trains For Vacation : ઉનાળુ વેકેશન અને લોકસભાની ચૂંટણીમાં મુસાફરોની અવરજવર વધી જતા રેલવેએ વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો, આ રાજ્યોમાં ટ્રેનોની સંખ્યા વધારાઈ
और पढो »

7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »

કોઈ માલ કહીને બોલાવે એ મને પસંદ નથી: શત્રુઘ્ન સિન્હાની પુત્રી આવી ચર્ચામાંકોઈ માલ કહીને બોલાવે એ મને પસંદ નથી: શત્રુઘ્ન સિન્હાની પુત્રી આવી ચર્ચામાંSonakshi Sinha: અભિનેતા શત્રુઘ્ન સિન્હાની પુત્રી અને ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આવી ચર્ચામાં. તેના એક નિવેદને બોલીવુડમાં ઉભી કરી ચર્ચા, કહ્યું કો મને માલ કહે એ મને પસંદ નથી. જાણો બીજું શું કહ્યું... શું હતો આખો મામલો...
और पढो »

ગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટGujarat Class 12 Board Result 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે 9 કલાકે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો.
और पढो »



Render Time: 2025-02-13 20:52:37