Wolf Attack : ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પણ વરુએ દસ્તક આપી છે. એક તરફ જ્યાં છેલ્લા 50 દિવસથી બહરાઈચમાં વરુઓ આતંક મચાવી રહ્યા છે, ત્યારે યુપીના વન મંત્રીએ પ્રાણીઓના હુમલાને લઈને એક વાહિયાત નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યો છે
બાપ રે! તાનાશાહ કીમ જોંગનો વધુ એક ક્રુરતાભર્યો આદેશ, 30 અધિકારીઓને ફાંસીના માંચડે લટકાવ્યાઆ બિલાડીના 'મળ' માંથી બને છે દુનિયાની સૌથી મોંઘી કોફી! કરોડપતિઓ શોખથી પીવે છે, ભાવ સાંભળીને...'સ્ત્રી 2'ની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે આ અભિનેતા! લગ્નને લઈને શું છે અભિનેત્રીનું પ્લાનિંગ; જણાવ્યું ક્યારે બનશે દુલ્હન
યુપીના બહરાઈચમાં આતંક મચાવનારા આદમખોર વરૂને દેખો ત્યાં ઠારના આદેશ છુટ્યા છે. યોગી સરકારે લોકોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લઈને આદમખોપ વરૂને ગોળી મારવાનો આદેશ આપી દીધો છે. ત્યારે લોકોને ડરાવનારા વરૂને પકડવા શું બનાવાયો છે માસ્ટર પ્લાન, જોઈએ આ રિપોર્ટમાં...યુપીના બહરાઈચમાં છેલ્લા ઘણાં દિવસોથી આમદખોર વરૂઓએ આતંક મચાવ્યો છે. રહેણાંક વિસ્તારોમાં ઘૂસી લોકોને પોતાનો કોળિયો બનાવી રહેલા આ વરૂઓને પકડવા હવે ખૂબ જરૂરી બની ગયા છે.
આદમખોર વરૂના આતંક વચ્ચે અધિકારીઓ આખી રાત પહેરો ફરી રહ્યા છે. વરૂ પ્રભાવિત ગામોમાં મોટી સંખ્યામાં અધિકારીઓને તૈનાત કરી દેવાયા છે. બહરાઈચ જિલ્લાધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીઓ લોકોને બચાવવા પોતાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આદમખોર વરૂઓ એક બાદ એક બાળકો અને લોકો પર હુમલા કરી રહ્યા છે. ત્યારે હવે આદમખોર વરૂ 11 વ્યક્તિને પોતાનો શિકાર ન બનાવે તે માટે આદમખોર વરૂને દેખો ત્યાં ઠાર કરી દેવાનો આદેશ આપી દેવાયો છે.
Bhediya Attack Bahraich Operation Wolf Man-Eating Wolves Wolves Terror Search Operation Campaign To Capture Wolves Jackal Caught In Trap Forest Department Combing Operation Orders To Kill Wolves Bahraich Forest Department Bahraich Bahraich News Bhediya Attack બહરાઈચ વરુનો આતંક માનવભક્ષી વરુ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને જન્મદિવસે આપી સૌથી મોટી ભેટ! હવે નવી પીચ પર રમશેRavindra Jadeja Joins BJP : T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મોટો નિર્ણય લીધો છે, જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
और पढो »
કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયMonkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબ
और पढो »
Capital Gains Tax: ઘર ખરીદનારાઓ માટે ખુશખબર..જાણીને ઉછળી પડશો! લોકોની ભારે નારાજગીના પગલે સરકારે લીધો મોટો નિર્ણયProperty Capital Gains: નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે 23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગતા ટેક્સને 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કર્યો તો આમ તો આ લોકોને ગમવું જોઈએ પરંતુ આ નિર્ણય લોકોને જરાય ગમ્યો નહીં. જાણો હવે શું નિર્ણય લીધો છે સરકારે....
और पढो »
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર, પાણીની સમસ્યા ન થાય તે માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણયસૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોને પાણીની સમસ્યા ન થાય તેનું આગોતરૂં આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ બંને યોજનામાં નર્મદાનું પાણી પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ચોમાસામાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ છે અને તેનો લાભ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના લોકોને મળશે.
और पढो »
Paris Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશIOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
और पढो »
વડીલો માટે ખુશખબર, સુધરી ગયું ઘડપણ! ગુજરાતના 85000 થી વધુ પેન્શનર્સને ચૂકવાશે કરોડો રૂપિયા!Pensioners: ગુજરાત સરકારે ૩૦મી જૂન-૨૦૦૬ કે તે પછીના વર્ષોમાં ૩૦ જૂને રિટાયર્ડ થયા હોય તેવા અંદાજે ૮૫ હજારથી વધુ પેન્શનરને જૂલાઈ મહિનાનો ઈજાફો ગણી પેન્શન આકારવા નિર્ણય કર્યો છે.
और पढो »