સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદની શર્ટલેસ અને પ્રાઈવેટ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલથઈ રહી છે. આ તસવીરો વિદ્રોહીઓએ અસદના દમિશ્ક અને અલેપ્પો સ્થિત મહેલો પર કબજા કર્યા બાદ વાયરલ કરી છે.
સીરિયા ના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદ ની શર્ટલેસ અને પ્રાઈવેટ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલથઈ રહી છે. આ તસવીરો વિદ્રોહીઓએ અસદના દમિશ્ક અને અલેપ્પો સ્થિત મહેલો પર કબજા કર્યા બાદ વાયરલ કરી છે.Stock Market Today: આજે આ ટોપ 10 શેર પર રહેશે રોકાણકારોની નજર: જાણો કયામાં આવશે તેજી અને કયામાં ઘટાડો?દૈનિક રાશિફળ 17 ડિસેમ્બર: આજે ત્રિપુષ્કર યોગનો શુભ સંયોગ; આ 5 રાશિના જાતકોએ સંભાળીને રહેવું!health બશર અલ અસદ ે 25 વર્ષ સુધી સીરિયા પર શાસન કર્યું.
તસવીરોમાં અસદ અનેક અનૌપચારિક અને અજીબોગરીબ પોઝમાં જોઈ શકાય છે. એક તસવીરમાં તેઓ કેમેરા સાથે શર્ટલેસ સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં ફક્ત અંડરવિયરમાં સ્કૂટર ચલાવતા જોવા મળે છે. એક અન્ય તસવીરમાંતેઓ સ્પીડો પહેરીને પોતાના બાઈસેપ્સ દેખાડે છે. આ તસવીરોમાં બશર અલ અસદના પિતા હાફિઝ અલ અસદની એક તસવીર પણ સામેલ છે. જેમાં તેઓ અંડરવિયરમાં પોઝ આપતા જોવા મળે છે. હાફિઝ અલ અસદે 2000માં પતોાના મૃત્યુ સુધી સીરિયા પર શાસન કર્યું હતું. આ ઉપરાંત બશર અલ અસદની પત્ની સાથે તસવીરો પણ મળી છે. જેમાં તેઓ પત્નીને વિંટી પહેરાવતા અને એક મહિલાને પોતાના ખભે બેસાડેલી જોવા મળે છે.
આ તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અસદની ખુબ મજાક ઉડી રહીછે. અલ ઝઝીરાના પત્રકાર સાદ અબેદીને આ તસવીરો શેર કરતા કહ્યું કે લોકોને અનેક દિવસો સુધી ડરામણા સપના આવશે. જ્યારે સીરિયન પત્રકાર હુસ્સામ હમ્મૈદે અસદ પરિવારની આ તસવીરો અંગે જાહેર ફેન્ટસીની ટીકા કરી. તેમણે લખ્યું કે અસદ પરિવારને અંડરવિયરમાં તસવીરો પડાવવાનો આટલો શોખ કેમ છે. આ સમજવું રસપ્રદ હશે.આ તસવીરોએ અસદની છબીને વધુ નબળી કરી છે. એક નેતા કે જે એક સમયે પોતાની તાકાત અને કડક શાસન માટે જાણીતા હતા.
બશર અલ અસદે 2000માં પોતાના પિતા હાફિઝ અલ અસદ બાદ સત્તા સંભાળી હતી. તેમની સરકાર 8 ડિસેમ્બરના રોજ વિદ્રોહી સમૂહ હયાત તહરીર અલ શામ અને તેમના સહયોગીઓના હુમલાઓ બાદ પડી હતી. અત્રે જણાવવાનું કે HTS પહેલા અલ કાયદા સાથે જોડાયેલું હતું. એણે જ અસદના મજબૂત ગણાતા મૂળિયાને હલાવી નાખ્યા.દમિશ્ક અને અલેપ્પોમાં અસદના મહેલો પર કબજો કર્યા બાદ વિદ્રોહીઓએ ત્યાંથી કિમતી સામાન લૂંટી નાખ્યો. આ એક એવા દેશમાં થયું છે જ્યાં 2011માં શરૂ થયેલા ગૃહયુદ્ધ બાદથી લક્ઝરીનો અર્થ માત્ર એક વધુ દિવસ જીવિત રહેવું એવો બની ગયો છે.
Syria Private Pictures Social Media Rebels Palace Gujarati News World News બશર અલ અસદ સીરિયા સિરીયા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અસદ રશિયા ભાગતા જ અમેરિકાએ સીરિયા પર બોમ્બ વરસાવવાના શરૂ કર્યા, ISIS ના 75 ઠેકાણાને બનાવ્યા ટાર્ગેટસીરિયામાં રવિવારે થયેલા તખ્તાપલટે માત્ર સિરીયાના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીને ઠેબા ખાતા કરી નાખ્યા એવું નથી પરંતુ અનેક દેશોનું ટેન્શન પણ વધારી દીધું છે. સિરીયાના રાજધાની સહિત તમામ પ્રમુખ શહેરો અને અનેક ભાગોમાં જેહાદી બળવાખોરો તોપો પર ફરી રહ્યા છે. ફાયરિંગ ચાલુ છે.
और पढो »
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે અમદાવાદના સંગઠનમાં આવશે મોટા બદલાવGujarat BJP organization Changes : ભૈગોલિક સ્થિતિ મુજબ અમદાવાદમાં કર્ણાવતી પૂર્વ અને કર્ણાવતી પશ્ચિમ એમ બે ભાગમાં શહેર એકમને વિભાજિત કરાશે, હવે ભાજપ અમદાવાદને વહેંચશે, બે પ્રમુખ રહેશે
और पढो »
શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!Guava Benefits: શિયાળામાં જો તમે જામફળનું સેવન કરો છો તો આ તમારા પેટને સાફ રાખવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ કરે છે.
और पढो »
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યાગુજરાતમાં ત્રણ દિવસ પહેલા પાટણ સહિત અન્ય વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. હવે આજે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
और पढो »
ઇઝયાયલના પીએમ નેતન્યાહુની થશે ધરપકડ? ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ગુરૂવારે યુદ્ધ અને માનવતા વિરુદ્ધ અપરાધોને લઈને ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ અને પૂર્વ રક્ષામંત્રી યોવ ગેલેન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે.
और पढो »
IND vs AUS: પર્થમાં ભારતની શાનદાર જીતના 5 હીરો, કેપ્ટન બુમરાહ સહિત આ ખેલાડીઓ છવાયાટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પાંચ મેચની પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાઈ હતી, જ્યાં ભારતે પ્રથમ ઈનિંગમાં 150 રન બનાવ્યા છતાં કમાલની વાપસી કરી છે.
और पढो »