આવામાં આ રાજયોગોનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમય દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોને આકસ્મિક ધનલાભના યોગ અને પ્રગતિના પ્રબળ યોગ જોવા મળી રહ્યા છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...
500 વર્ષ બાદ 5 દુર્લભ યોગનો સંયોગ, આ 3 રાશિવાળાને થશે જબરદસ્ત આકસ્મિક ધનલાભ, ભાગ્યના જોરે સુખ-સંપત્તિ વધશે
આ રાજયોગોનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમય દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોને આકસ્મિક ધનલાભના યોગ અને પ્રગતિના પ્રબળ યોગ જોવા મળી રહ્યા છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અનેક દુર્લભ યોગ બનાવતા હોય છે. અત્રે જણાવવાનું કે આવનારા ગણતરીના કલાકોમાં 500 વર્ષ બાદ 5 દુર્લભ યોગ બનવા જઈ રહ્યા છે. જેમાં નાગ પંચમી ના દિવસે 500 વર્ષ બાદ 5 દુર્લભ યોગ બનવા જઈ રહ્યા છે.
Shsh Rajyog Sam Saptak Yog Auspicious Yog Good Luck Lucky Rashi Astrology Predicitons Gujarati News લક્ષ્મી નારાયણ યોગ શશ રાજયોગ સમસપ્તક યોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
50 વર્ષ બાદ બન્યો રાહુ-શનિનો દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાને જબરદસ્ત આકસ્મિક ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશે8 જુલાઈના રોજ રાહુ દેવે શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કર્યો છે અને અહીં તેઓ 18 મહિના સુધી રહેશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »
3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યાં મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની ચાલમાં ફેરફાર કરે છે. હિન્દુ પંચાંગ મુજબ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહો રાશિપરિવર્તન કરી રહ્યા છે.
और पढो »
રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે!કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે. આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો.
और पढो »
100 વર્ષ બાદ 3 શક્તિશાળી ગ્રહની ત્રિપુટી બનાવશે અત્યંત ખતરનાક 2 યોગ, આ રાશિવાળાને ધનહાનિના યોગવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અશુભ અને શુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેની અસર તમામ 12 રાશિઓની સાથે દેશ દુનિયામાં પર પડતી હોય છે. અત્રે જણાવવાનું કે આ મહિને સૂર્ય અને શનિ સમસપ્તક યોગ બનાવશે. કારણ કે તે સાતમા ભાવમાં સંચાર કરતી વખતે બંને એક બીજા તરફ જોતા હશે.
और पढो »
108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે.
और पढो »
રાશિફળ 7 ઓગસ્ટ: આજે બન્યો છે શિવ યોગનો શુભ સંયોગ, આ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ, પદ-પ્રતિષ્ઠા વધશેગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
और पढो »