Saffron farming business idea : આજના યુવાઓ નોકરી છોડીને બિઝનેસ તરફ વળ્યાં છે. પણ જો તમે ઓછા રૂપિયામાં, ઓછી જગ્યામાં કોઈ બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો હરિયાણાના બે ભાઈઓની સફળતા પર એક નજર કરવા જેવી છે. બંને ભાઈઓએ ઘરમાં જ કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યાં છે.
આજના યુવાઓ નોકરી છોડીને બિઝનેસ તરફ વળ્યાં છે. પણ જો તમે ઓછા રૂપિયામાં, ઓછી જગ્યામાં કોઈ બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો હરિયાણા ના બે ભાઈઓની સફળતા પર એક નજર કરવા જેવી છે. બંને ભાઈઓએ ઘરમાં જ કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યાં છે. આ એવી ખેતી છે જેમાં ખેતર કે જગ્યાની પણ જરૂર નહિ પડે. હરિયાણા ના હિસારના બે ખેડૂત ભાઈઓ પ્રવીણ સિંધુ અને નવીન સિંધુએ તેમના ઘરે દસ ગજના રૂમમાં કેસરની ખેતી કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ખેડૂતોએ એરોફોનિક પશુપાલન સાથે ખેતી કરીને લાખો રૂપિયાનો નફો મેળવ્યો છે.
Lucky Rashi: 4 મહિના બાદ જાગશે ભગવાન વિષ્ણુ, આ 3 રાશિવાળાને થશે બંપર આકસ્મિક ધનલાભ, બેંક બેલેન્સ તગડું થશે! વિરોધીઓ માત ખાશે2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપાVITAMIN A
Saffron Farming Haryana Saffron Farming Business Idea Saffron Farming And Income Saffron Farming Success Story Successful Farmer Kesar Ki Kheti Saffron Farming In Haryana Kesar Ki Kheti In Haryana Azadnagar Haryana Kothkala Naveen Sindhu Praveen Sindhu Agriculture News Innovative Farmers Agri Start-Up Farming Techniques Agriculture Technology Horticulture Kashmiri Kesar In Haryana સક્સેસ સ્ટોરી કૃષિ સમાચાર Saffron Plants Roof Haryana Saffron કેસરની ખેતી હરિયાણા એગ્રિકલ્ચર ઘરમાં કેસરની ખેતી Kesar Ki Kheti Kesar Farming On Roof World’S Most Expensive Spice Blooms Indoors Kesar Ki Kheti Saffron Agriculture Kesari Ki Kheti Kesari Ki Kheti Kaise Hoti Hai Kesari Ki Kheti Ghar Par Kaise Hoti Hai Kesari Ki Kheti Kahan Hoti Hai Kesari Ki Kheti In Hindi Kesari Ki Kheti In India Kesari Ki Kheti Tips Saffron Farming Tips Saffron Farming How To Do Haryana Two Farmers Saffron Plants On The Roof
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Government Schemes: વૃદ્ધાવસ્થાને મોજથી જીવવા માટે જબરદસ્ત છે આ સરકારી યોજના, મળશે 50,000થી વધુ પેન્શન, જાણો વિગતોNPS (National Pension System) નામની એક ખુબ જ જાણીતી સરકારી યોજના છે જેને સરકારે ભારતના નાગરિકોની વૃદ્ધાવસ્થાના સમયને સિક્યોર કરવા માટે તૈયાર કરી છે. આ યોજના દ્વારા તમે સારું એવું ફંડ ભેગુ કરી શકો છો અને તમે તમારા માટે લાંબા ગાળે દર મહિને પેન્શનની વ્યવસ્થા પણ કરી શકો છો.
और पढो »
AIથી પણ ઝડપી કામ કરશે મગજ, નાસ્તામાં સામેલ કરો આ એક ડ્રાયફ્રૂટબદલાતી ઋતુમાં તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે તમે તમારા આહારમાં ગરમ તત્વોનો સમાવેશ કરી શકો છો. આ સિઝનમાં અખરોટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં જોવા મળતા પોષક તત્વો તમારા શરીરને સ્વસ્થ બનાવી શકે છે અને બદલાતી ઋતુઓને કારણે થતા રોગોથી બચાવે છે. તેના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધી શકે છે.
और पढो »
ONGC Recruitment 2024: ઓએનજીસી એ આ યુવાઓ પાસેથી માંગ્યા છે આવેદન, તમે પણ કર્યો છે આ અભ્યાસ તો કરી દો અપ્લાયONGC Apprenticeship 2024: લાયકાતના માપદંડો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અન્ય માહિતી વિશેની વિગતો સૂચનામાં આપવામાં આવી છે.
और पढो »
મુકેશ અંબાણીની દિવાળી ધમાકા Offer! એક વર્ષ સુધી ફ્રીમાં મળશે આ સુવિધા, સાંભળીને ઉછળી પડશોJio Diwali Dhamaka offers: દિવાળીનો તહેવાર સામે આવી રહ્યા છે, ત્યારે Jio કંપની પોતાના ગ્રાહકો માટે એક નવી ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ Jio કંપની પોતાના ગ્રાહકોને એક વર્ષ સુધી ફ્રીમાં એરફાઈબર કનેક્શન આપી રહી છે. તમે આ ઓફર વિશે વધુ જાણકારી મેળવી શકો છો અને કેવી રીતે આ ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો.
और पढो »
iPhone યૂઝર્સ માટે ખુશખબર! હવેથી કરી શકશો કોલ રેકોર્ડિંગ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસiPhone Call Recording: iPhone સમગ્ર વિશ્વભરમાં કરોડો લોકો પસંદ કરે છે. કંપની પણ પોતાના યુઝર્સ માટે સમયાંતરે નવા ફીચર્સ લાવતી રહે છે, જે તેમના માટે ખૂબ જ ઉપયોગી બને છે. હવે તમે તમારા iPhone પર કૉલ પણ રેકોર્ડ કરી શકો છો.
और पढो »
તમે પણ ખરાબ સ્થિતિમાં સારું ફીલ કરી શકશો, ફક્ત આટલું કરશો એટલે થઇ જશે બરાબર!આજની લાઇફ સ્ટાઇલ અને વ્યસ્ત જીવનની વચ્ચે માણસ ઘણી વખત ખરાબ સ્થિતિ અનુભવે છે... પરંતુ આ વચ્ચે એવી ટિપ્સ જણાવીશું જે અજમાવશો એટલે ગમે તેવી સ્થિતિમાં સારું ફીલ કરી શકશો...
और पढो »