Ghee Benefits:ઘીનો ઉપયોગ રોજ સવારે વાસી મોઢે કરવામાં આવે તો તે વધારે લાભદાયક સાબિત થાય છે. જો રોજ સવારે તમે એક ચમચી ઘી પણ પીવાની શરુઆત કરો છો તો તેનાથી શરીરની 6 સમસ્યાઓ દવા વિના જ મટી જાય છે. તો ચાલો જાણી લો ઘી સવારે લેવાથી કયા કયા ફાયદા થાય છે.
ઘીનો ઉપયોગ રોજ સવારે વાસી મોઢે કરવામાં આવે તો તે વધારે લાભદાયક સાબિત થાય છે. જો રોજ સવારે તમે એક ચમચી ઘી પણ પીવાની શરુઆત કરો છો તો તેનાથી શરીરની 6 સમસ્યાઓ દવા વિના જ મટી જાય છે. તો ચાલો જાણી લો ઘી સવારે લેવાથી કયા કયા ફાયદા થાય છે. દૈનિક રાશિફળ 2 મે : આજે તમે અશક્ય કાર્યોને પણ શક્ય બનાવવાનો પ્રયાસ કરશો, વાંચો આજનું રાશિફળPhotos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી 'અનુપમા' સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?Office Vastuઘી દરેક ઘરમાં હોય છે. શુદ્ધ દેશી ઘી શરીર માટે અમૃત સમાન ગણાય છે.
જો કે ઘીનો ઉપયોગ ફક્ત ભોજનમાં જ કરવા માટે નથી. ઘીનો ઉપયોગ રોજ સવારે વાસી મોઢે કરવામાં આવે તો તે વધારે લાભદાયક સાબિત થાય છે. જો રોજ સવારે તમે એક ચમચી ઘી પણ પીવાની શરુઆત કરો છો તો તેનાથી શરીરની 6 સમસ્યાઓ દવા વિના જ મટી જાય છે. તો ચાલો જાણી લો ઘી સવારે લેવાથી કયા કયા ફાયદા થાય છે.એવી માન્યતા છે કે ઘી ખાવાથી વજન વધે છે. પરંતુ ઘી બોડી ફેટ ઓછું કરવામાં મદદ કરે છે. ઘીમાં બ્યૂટેરિક એસિડ હોય છે જે ફેટને ઘટાડવામાં મદદ કરે છે. જો કે વધારે પ્રમાણમાં ઘી ખાવાનું પણ ટાળવું જોઈએ.
Ghee Benefits On Empty Stomach Eating Ghee On Empty Stomach Ghee Health Benefits Health Benefits Of Ghee Use Of Ghee Ghee Benefits For Health Ghee With Warm Water Ghee With Warm Milk Benefits Of 1 Spoon Ghee Ghee Ke Fayde Ghee Khane Ke Fayde ઘી ખાવાના ફાયદા ઘીના લાભ ઘીથી થતા લાભ વાસી મોઢે ઘી ખાલી પેટ ઘી પીવું Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Health Tips: રોજ 1 એલચી ચાવીને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે દુર, જાણો અન્ય લાભ વિશેHealth Tips: દરેક ઘરના રસોડામાં એલચી હોય છે. એલચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ નાનકડી આ એલચી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આજે તમને રોજ એક એલચી ચાવીને ખાવાથી થતા ફાયદા વિશે જણાવીએ.
और पढो »
Jaggery with Curd: ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થઈ જાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા વિશેJaggery with Curd: દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
और पढो »
Turmeric For Skin: ત્વચાના 3 રોગને દવા વિના મટાડે છે હળદર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ ?Turmeric For Skin: ત્વચાની આ 3 સમસ્યા એવી છે જેની દવા હળદર છે. હળદરના ઘરેલુ નુસખા અજમાવીને તમે સ્કિનને હેલ્ધી બનાવી શકો છો અને બીમારીઓ પણ દૂર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ ત્વચાના ત્રણ રોગોમાં હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો.
और पढो »
ચૈત્ર પૂનમના દિવસે ગુજરાતનું આ હર્યુંભર્યા ગામ ખાલી થઈ જાય છે, ઋષિમુનિએ આપ્યો હતો શ્રાપBanaskanaht Village Belief : આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી. આખું ગામ બિલકુલ ખાલી હોય છે. જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામથી બહાર ખેતરમાં લઈ જવાય છે, પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી.
और पढो »
Bloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંતBloating and Acidity: ગરમીના દિવસોમાં જમવામાં થોડો પણ ફેરફાર થઈ જાય તો પેટમાં ગેસ, એસિડિટી, અપચો, બ્લોટીંગ થઈ શકે છે. ઉનાળા દરમિયાન સૌથી વધુ તો બ્લોટીંગ અને એસીડીટીની સમસ્યા રહે છે. ઘણી વખત તો સવારે જાગો ત્યારે પેટમાં બળતરા થતી હોય.
और पढो »
7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહીAmbalal Patel : ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં મોસમના સતત બદલાતા મિજાજ વચ્ચે 7 મેના રોજ વાતાવરણ કેવુ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે
और पढो »