માત્ર 5 કલાકમાં અમદાવાદથી કચ્છ પહોંચડશે નવી વંદે મેટ્રો ટ્રેન, આ તારીખથી પાટા પર દોડશે

Vande Metro समाचार

માત્ર 5 કલાકમાં અમદાવાદથી કચ્છ પહોંચડશે નવી વંદે મેટ્રો ટ્રેન, આ તારીખથી પાટા પર દોડશે
Vande Metro TrainVande Metro NewsAhmedabad To Kutch Vande Metro Train
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Vande Metro Train: જે લોકો ટ્રેનમાં દરરોજ કામ પર જાય છે તેઓ ટ્રેનના જૂના કોચ અને તેની વિલંબથી પરિચિત હશે. પરંતુ હવે આવું નહીં થાય. દેશના દૈનિક મુસાફરોને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે, રેલ્વે વંદે મેટ્રોની સેવા શરૂ કરી રહી છે. દેશની પ્રથમ વંદે મેટ્રો આગામી થોડા દિવસોમાં દોડશે.

તેનું ટાઈમ ટેબલ અને ભાડું રેલ્વે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.30 વર્ષ બાદ શનિની નજીક આવશે આ શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાને અપાવશે કુબેરના ભંડાર, અપાર ધનલાભ થશે!daily horoscopegujarat weather forecastપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને પહેલી વંદે મેટ્રો ટ્રેન ની ભેટ આપશે. ત્યારે 16 સપ્ટેમ્બરે ગુજરાતને પહેલી વંદે મેટ્રો ટ્રેન મળશે. ગુજરાતની પહેલા વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી ભૂજ વચ્ચે દોડશે. આ ટ્રેન ભુૉૂજથી અમદાવાદનું અંતર માત્ર 5 કલાક અને 45 મિનિટમાં પૂરું કરશે.

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે તેને ફ્લેગ ઓફ કરશે. આ પછી દેશના અન્ય રાજ્યોમાં મોટા પાયે વંદે મેટ્રો ટ્રેન ચલાવવાની યોજના છે. 3 હજાર વંદે પેસેન્જર ટ્રેનની જગ્યાએ વંદે ભારત મેટ્રો ચલાવવાની યોજના છે.2058 પેસેન્જર ઉભા રહી શકશેભૂજથી અમદાવાદ વચ્ચે નવ સ્ટેશન પર સ્ટોપતેની વિશેષતાઓને કારણે, આ ટ્રેનો રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સ્થાનિક-પેસેન્જર ટ્રેનોમાં કામ કરતા લોકોની મુસાફરી ઝડપી અને આરામદાયક બનાવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vande Metro Train Vande Metro News Ahmedabad To Kutch Vande Metro Train Vande Metro Route Vande Metro Launch Date Vande Metro Latest News Vande Metro Trial Run Gujarat Vande Metro Train Vande Metro Interior Vande Metro Train Coaches Vande Metro Train Speed Vande Metro Train Fare Vande Metro Train Number Vande Metro Train Schedule Vande Metro Train Vande Metro Routes Vande Metro Train Route Vande Bharat News વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી ભૂજ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કચ્છ પર છે વાવાઝોડાની આંખ, આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાવાઝોડુ આવવાની સંભાવનાકચ્છ પર છે વાવાઝોડાની આંખ, આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાવાઝોડુ આવવાની સંભાવનાCyclone Alert Heavy Rain : અડધા ગુજરાતમાં હાલ પૂરનું સંકટ છે. પરંતું હવે તેના કરતા મોટું સંકટ ગુજરાત પર આવી રહ્યું છે. અરબ સાગરમાં વધુ એકવાર વાવાઝોડું બન્યું છે, અને આ વાવાઝોડું લગભગ ગુજરાતને અડીને જશે. જેની કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે મોટાપાયે અસર જોવા મળશે.
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

ભારે વરસાદને કારણે રેલવે સેવાને અસર, જાણો કઈ ટ્રેન રદ્દ કરાઈ, આ રૂટ પર ડ્રાઈવર્ટ કરાઈ ટ્રેનભારે વરસાદને કારણે રેલવે સેવાને અસર, જાણો કઈ ટ્રેન રદ્દ કરાઈ, આ રૂટ પર ડ્રાઈવર્ટ કરાઈ ટ્રેનગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા છે. આ વચ્ચે રેલવે સેવાને પણ અસર થઈ છે. ખાસ કરીને વડોદરામાં પડેલા વરસાદને કારણે કેટલીક ટ્રેન ડ્રાઇવર્ટ કરવામાં આવી છે.
और पढो »

સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ મૂકી તો થશે આજીવન કેદ, સરકારે બનાવી નવી પોલિસીસોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ મૂકી તો થશે આજીવન કેદ, સરકારે બનાવી નવી પોલિસીSocial Media Policy: સોશિયલ મીડિયા (Social Media) પર અભદ્ર અથવા રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનારાઓ હવે સુરક્ષિત નથી. યુપી સરકાર ડિજિટલ મીડિયા પોલિસી-2024 લઈને આવી છે, જેમાં વાંધાજનક પોસ્ટ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.
और पढो »

હવે વાવાઝોડાનો ખતરો! ગુજરાતની ધરતી પર સર્જાયેલી ડિપ-ડિપ્રેશન ખતરનાક વાવાઝોડામાં ફેરવાશે!હવે વાવાઝોડાનો ખતરો! ગુજરાતની ધરતી પર સર્જાયેલી ડિપ-ડિપ્રેશન ખતરનાક વાવાઝોડામાં ફેરવાશે!અડધા ગુજરાતમાં હાલ પૂરનું સંકટ છે. પરંતું હવે તેના કરતા મોટું સંકટ ગુજરાત પર આવી રહ્યું છે. અરબ સાગરમાં વધુ એકવાર વાવાઝોડું બન્યું છે, અને આ વાવાઝોડું લગભગ ગુજરાતને અડીને જશે. જેની કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે મોટાપાયે અસર જોવા મળશે. કારણ કે, વાવાઝોડાની આંખ સીધી કચ્છ પર છે.
और पढो »



Render Time: 2025-02-13 22:17:13