Social Media Policy: સોશિયલ મીડિયા (Social Media) પર અભદ્ર અથવા રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનારાઓ હવે સુરક્ષિત નથી. યુપી સરકાર ડિજિટલ મીડિયા પોલિસી-2024 લઈને આવી છે, જેમાં વાંધાજનક પોસ્ટ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.
Social Media Policy: સોશિયલ મીડિયા પર અભદ્ર અથવા રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનારાઓ હવે સુરક્ષિત નથી. યુપી સરકાર ડિજિટલ મીડિયા પોલિસી-2024 લઈને આવી છે, જેમાં વાંધાજનક પોસ્ટ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.આ તો ટ્રેલર છે, સપ્ટેમ્બરમાં સપાટો બોલાવશે વરસાદનું પિક્ચર! 80 કિમી.
હવે પ્રથમ વખત રાજ્ય સરકાર આવા મામલાઓને અંકુશમાં લેવા માટે નીતિ લાવી રહી છે. આ અંતર્ગત જો દોષી સાબિત થાય તો ત્રણ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. આ સિવાય અભદ્ર અને અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવા બદલ અપરાધિક માનહાનિના કેસનો સામનો કરવો પડી શકે છે. આવી પ્રવૃત્તિઓને રોકવા માટે, કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ પહેલાં ઈંટર મીડિયરી ગાઈડલાયસન્સ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ જારી કર્યો હતો.
નવી પોલીસી જણાવે છે કે શ્રેણી મુજબ, X, Facebook અને Instagram પર ઈન્ફ્લુએન્સર / એકાઉન્ટ ધારકો / ઓપરેટરોને અનુક્રમે મહત્તમ રૂ. 5 લાખ, રૂ. 4 લાખ, રૂ. 3 લાખ અને રૂ. 2 લાખ ચૂકવવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નીતિ મુજબ, યુટ્યુબ પરના વિડિયો/ શોર્ટ્સ/ પોડકાસ્ટ માટે સબસ્ક્રાઇબર્સ / ફોલોઅર્સ પર આધારિત નિર્ધારિત કેટેગરી અનુસાર અનુક્રમે રૂ. 8 લાખ, રૂ. 7 લાખ, રૂ. 6 લાખ અને રૂ. 4 લાખ પ્રતિ મહિને ચૂકવણી કરવામાં આવશે.
Government Of India Youtube Facebook Instagram New Rules સોશિયલ મીડિયા સરકાર નવો કાયદો નવો નિયમ સજા ગુનો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયMonkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબ
और पढो »
ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારીGujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
और पढो »
સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોCotton Price Hike : બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલટાતા કપાસની આગળ ઉપર આવેલી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે
और पढो »
મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશાHabitable Mars Planet: મંગળને માનવી માટે રહેવા યોગ્ય બનાવવા માટે વૈજ્ઞાનિકો શક્યત તમામ શોધ કરી રહ્યાં છે, તેઓ લાલ ગ્રહના વાતાવરણને ગાઢ બનાવવા માટે તેને ગરમ કરવાની વાત કરી રહ્યા છે
और पढो »
અમદાવાદ સાબરમતી નદી પર બનશે નવો પુલ, 65 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશેAhmedabad New Bridge : અમદાવાદમાં એક નવો બ્રિજ આવી રહ્યો છે, આ બ્રિજ આવવાથી શહેરના 65 હજાર લોકોની ટ્રાફિકની સમસ્યા હળવી બની જશે
और पढो »
અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને તાંત્રિકો પર હવે થશે કડક કાર્યવાહી, રાજ્ય સરકાર વિધાનસભામાં લાવશે કાયદોGujarat Govt News: ગુરાજ્ય સરકાર કાળો જાદુ અને તાંત્રિક વિધિઓને રોકવા માટે ટૂંક સમયમાં વિધાનસભામાં બિલ રજૂ કરશે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલા જવાબમાં આ માહિતી આપી છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની પીઆઈએલ પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હતો.
और पढो »